________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
વિશેષ માહિતી માટે ચરિત્રનાયક કૃત ‘વિજાપુર વૃત્તાંત’ જોવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસનના ધણીધારી સમા અનેક સૂરિપુગવા આ ધરાતલને પાવન કરે છે.
સ. ૧૪૮૦ માં થેડાએક મુસલમાન ગૃહસ્થા આજુબાજુ વસતા જોવાય છે. વેરઝેર આછાં થાય છે. ને સૈકા દોઢ સૈકા પછી હિંદુએ ક઼ી ત્યાં વસવા આવતા જોવાય છે. સંવત ૧૭૧૦માં પેાતાના સઢાના સંગાથી મળવાન ને બુદ્ધિમાન ભાટાને લઇ જૈનો વસવા આવતા દેખાય છે. ચાલીશ વર્ષોંમાં તે જૈનોની વસ્તી સારા પ્રમાણમાં થાય છે. વાણિયાનાં હાટ ને કણબીઓના કસબ, ભાંગતાં ગામાને ઉદ્ધારે છે. વાણિયા ને ખીએએ ભાંગતા વીજાપુરને ધાયું..
For Private And Personal Use Only
યાગનિષ્ઠ આચાય