________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમને લાગે છે કે આ ગ્રંથ સર્વ દર્શન વાળાએ એક વાર વાંચો ઉચિત છે કે જેથી મહાન નેતાઓ પણ અન્ય દર્શન પર મનસ્વી આક્ષેપ કરતાં મદમાં અચકાતા નથી. તેને જડબાતોડ જવાબ–શાસ્ત્રાધારપૂર્વક શાંતિપૂર્વક વિવેકપૂર્વક આચાર્યો કે આપે છે ? લેખકની કલમ-હૃદય સોંસરવી ઊતરી જાય એવી છતાં તેમાં સત્ય પ્રતિપાદન કરવાની આવતી તાકાદ ઝળહળે છે, ને વાચકને પોતાની સાથે ઘસડી જાય છે. આ ગ્રંથના છેવટમાં–“લાલા લજપતરાય ઔર જૈન ધર્મ ” નામે મોટો લેખ હિન્દીમાં આપ્યો છે, જેમાં લાલાજીનો ગ્રંથ પ્રકટ થતાં જે કોલાહલ ઉઠે તે પ્રસંગે બે અજૈન વિદ્વાનોએ જે અભિપ્રાય વ્યક્ત કર્યા છે તે પ્રકટ કર્યા છે-આગ્રાના જૈન પથ પ્રદર્શક-પત્રમાં તા. ૨૨-૭–૧૯૨૩ના અંકમાં.
શ્રીમાન લાલા લાજપતરાયજીને હાલહી મેં “ભારત વર્ષ કા ઈતિહાસ” લીખકર પ્રકાશીત કીયા હૈ. ઈસમેં જૈન ધર્મ કે સંબંધમેં લીખતે હુએ આપને કુછ એસે વાકય લીખ ડાલા હય જો સર્વથા બ્રમપૂર્ણ અનુચિત એર વર્તમાન પરિસ્થિતિ કે પ્રતિકુલ હે.
જૈન ધર્મ કે વિષયમેં કુછ એસે વાક્ય લખે ગયે હે જીસસે જૈન ધર્માવલંબીઓ કે દિલો પર ચોટ લગી હે. અરછા હોતા યદિ લાલાજી સાહબ ઈન વાકય કે ન લખત-વિગેરે. (શ્રીમાન લાલા કનેમલજી-એમ. એ. સેશન જજ, ધોલપુર સ્ટેટ) આ લેખ ઘણે લાંબો છે અને લાલાજીના આક્ષેપોના તેમાં સચોટ રદીએ આપ્યા છે.
શ્રીયુત્ કશ્ય મહોદય શ્રી. શારદા જબલપુરના શ્રાવણ સં. ૧૯૮૦ ના અંકમાં આ પુસ્તકની વિસ્તૃત સમાલોચના કરતાં જૈન ધર્મ સંબંઘમાં થયેલા આક્ષેપ બાબતમાં લંબાણ લેખ લખતાં લખે છે કે –
- “જેન ધર્મ કે સંબંધમેં લાલાજીને કુછ એસે મત પ્રકટ કી હૈ જિન પર અભી હાલમેં ઍનિમેં અસંતોષ ફેલા હૈ. સામાયિક પત્રોમેં ઇસકી કુછ ચર્ચા થી. ઇનમેં સે કુછ વાનગી યહ હૈ :–
જૈન સ્પષ્ટ રૂપ સે ઈશ્વર કે અસ્તિત્વ સે ઈનકાર કરતે હૈ.” પૃ. ૧૩૦. વાસ્તવમેં જૈન ઈશ્વર કે અસ્તિત્વસે ઈનકાર નહિ કરતે, પરંતુ વે ઉસે વિશ્વ કા સૃષ્ટિકર્તા નહિ માનતે. કુછ આગે વે લીખતે હય કે : “ઈસ (અહિંસા કે) સિદ્ધાંત કે જેનોને પરમ સિમ તક પહુંચા દીયા હે યહાં તક કી કુછ લેગાં કી દષ્ટિ મેં જૈન હોને પહેલે દરજે કી કાયરતા હૈમાલુમ નહિ, યહ વિચાર લાલાજીકા ભી હય યા નહિ. યદિ ઉનકા ભી હૈ તો એક એર પ્રશ્ન કે ઉત્તર પાને કા કૌતુહલ હેતા હય. કી “કયા અહિંસા કે સ બંધ લાલાજી કા યહ મત પુરાના અર્થાત પુસ્તક કે પ્રથમ સંસ્કરણ કા સમય કા હૈ, અથવા અહિંસાત્મક અસહયોગમેં ભાગ લેકર કારાગાર પ્રવાસી હોને પર ઉન કા યહ મત હૈ?” કુછ ભી હો. કુછ ઔર આગે લાલાજીને સાફ સાફ અપના મત પ્રકાશિત ભી કર દીયા હૈ ! “મેરી સમ્મતિમેં બૌદ્ધધર્મ ઔર જેનધમ કા સામાન્ય પ્રભાવ ભારત કે રાજનૈતિક અધઃપાત કા એક કારણ હઆ પૃ. ૧૩૨. યહ બાત વિવાદગ્રસ્ત હય. પરંતુ જેનિ કે સાહિત્ય, કલા, ચિકિત્સા ઔર
For Private And Personal Use Only