________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobeatirth.org
૧-૧
મનુષ્યતા કે પ્રતિ જો પ્રશસ્ય ઉદ્યોગ કીયે હૈ ઉનકા વર્ણન કરના જે પરમ આવશ્યક થા જો
વિજ્ઞ લેખકને નહિ કિયા.”
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધમે ભારતવર્ષની પ્રાચીન કલા, સાહિત્ય, અહિંસા, તપ, ત્યાગ, તિતિક્ષા, અમર મદિરા અને જ્ઞાનભડારો દ્વારા રક્ષણ કરી આજ પણ વિશ્વને ચકિત કરે છે તે મદિરામાં કાણુ છે ? ઇશ્વર નથી તેા કેણુ છે ? કેાનાં પૂજન છે ? અને જે ધમે વિમળમંત્રી, વસ્તુપાળ, તેજપાલ, ભામાશા, મુંજાલ આદિ વીર પ્રભાવિક પુરૂષરત્ને આપ્યા છે, જેમણે દેશના હિન્દુત્વને રક્ષત્રા પ્રાણાપણ કર્યા છે, જેમણે દુષ્કાળેામાં અબજો રૂપીઆ ખરચી માનવજાત રક્ષી છે તે ધ` માટે શ્રી. લાલાજી જે લખી રહ્યા હતા તેમાં જ્ઞાન કરતાં અજ્ઞાનત! વધુ જણાય છે, અને માટે જ ગુરૂશ્રીને આ ગ્રંથ લખવા પડયા છે. વિજ્ઞ વાચકે એક વાર અવલે કે.
પ્રતિજ્ઞાપાલન-ગ્રંથાંક ૩૮. પૃષ્ટ સંખ્યા ૧૦૨. ભાષા સંસ્કૃત અને ગુજરાતી. રચના સંવત ૧૯૭૩ ફાલ્ગુન.
સ. ૧૯૭૧ ની સાલનું ચાતુર્માસ પેથાપુરમાં હતું. શ્રીમદ્ આચાય શ્રીને 'મેશાં લખવા-વાંચવા-ઉપદેશ આપવાનું થતુ-લગભગ નૂતન જ્ઞાનપ્રાપ્તિ અને આલેખન એ તેમનાં વ્યસન-જીવનધ્યેય બન્યાં હતાં. નિત્ય નોંધપેથી અને નવા ગ્રંથાનાં આલેખન થયાં જ કરતાં. સવારે ૧૨ પેનસીલેા છેલાઈ તૈયાર થાય ને સાંજ સુધીમાં તેના નાનકડા ટુકડા અવશેષ રહે. બાકી અરુની કલમ ને શાહી-હાથે બનાવેલી વપરાતી. ફાઉન્ટન પેન કે ડૅાલ્ડર કે તૈયાર શાહી વાપરવા ના પાડતા—કે તે પરાશ્રયી છે. તે સમયમાં અમદાવાનિવાસી શે નેમચંદ્ર ગટાભાઇ નીશાપે ળ નિવાસી પેાતાના મિત્ર શાહ રતિલાલ મગનલાલ સાથે ગુરુશ્રીના વદનાથે જતાં- ગુરુશ્રીના લખાણની મુકે તેમની પરવાનગીથી જોતાં તેમાં ‘પ્રતિજ્ઞાપાલન’ નામે છર ગઝલા લખેલી જોઈ. આ પરથી શ્રી. નેમચંદ્રભાઇએ તે ગઝલે પર વિવેચન લખવા ગુરુશ્રી આજ્ઞા આપે તેા લખવા ઇચ્છા જણાવતાં તે પ્રમાણે કરવા આજ્ઞા અપાઈ ને ગ્રંથ પ્રાકટયને પામ્યા છે. આ ગ્રંથમાં છર ગઝલે ઉપરાંત ગુરુશ્રીના સંસ્કૃત શ્લ।। તથા ઇતર કાવ્યેા લેખકે આપ્યાં છે ને પ્રતિજ્ઞાપાલન અર્થે પૂ. લૈક શિવાજી મહારાજ પૂ. શ્લોક હરિશ્ચંદ્ર રાજવી આદિનાં અનેક દ્રષ્ટાંત આપી એ વિષયને ખૂબ છછ્યા છે-લેખક અને વિવેચક બને સમાઁ વિદ્વાન હેાઈ ગ્રંથ ઘણા ઉપકારક બન્યા છે–ધમ વ્યવહાર અને સંસાર વ્યવહારમાં જે પ્રતિજ્ઞા કરી શકે અને પ્રાણાણે તે પાળી શકે તે ધ્યેય પ્રાપ્ત કરે-યશ પ્રાપ્ત કરે, અરે! સંસાર સાગર તરી જવા ધમપ્રતિજ્ઞ માનવ–તે સાધ્ય પણ સાધી શકયાનાં અનેક દૃષ્ટાંત મેાજુદ છે. આમાં નેલ્સનની પ્રતિજ્ઞાના દૃષ્ટાંતે કમાલ કરી છે.
प्रतिज्ञायाः समोधर्मा, न भूतो न भविश्यति प्रतिज्ञा पालनेनैव, मृतोषि भृवि जीवनि ॥
—શ્રી, બુદ્ધિસાગરસૂરિ.
For Private And Personal Use Only