________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા કાંઇક ભાષા સાહિત્ય . આ પસ`ગે આપવા માંગણી કરતાં પિરષદ્ધે થાડા જ વખત ભરાવાના બાકી રહેલા હેાવાથી આ નાનકડા નિબંધ લખી પરિષમાં મેક્લ્યા હતા.
શ્રીમદ્ યÀાવિજયજી મહારાજ એક મહાન્ વિદ્વાન, સ`સ્કૃત ગુજરાતી ભાષાના મેાટા ૫'ડિત તથા ચમત્કારી કવિરત્ન થઇ ગયા છે. સાક્ષાત્ સરસ્વતીનંદન જેવા આ મહાન્ ધુરંધરનું જીવન ચરિત્ર વાચકને અધ્યાત્મજ્ઞાન અનુભવ જ્ઞાન વૈરાગ્ય અને યેાગ જ્ઞાનસાગરમાં રસતલ્લીન બનાવી મૂકે તેવું રસિક હેાવાથી આ નિબંધ અ. સા. પ્ર. મંડળે છપાવી પ્રકટ કર્યો છે.
પત્રા-નયા
૧-૨ ધાર્મિક ગદ્ય સંગ્રહુ તથા પત્ર સદુપદેશ ભાગ-૧. પત્ર સદુપદેશ ભાગ-૨. પત્ર સદુપદેશ ભાગ-૩.
ધાર્મિક ગદ્ય સ’ગ્રહ તથા પત્ર સદુપદેશ ભાગ-૧—ગ્રંથાંક ૪૬-૪૭. પૃષ્ટ સંખ્યા ૯૬૦, ભાષા ગુજરાતી. રચના સ. ૧૯૭૩. આસેા વદી ૧૩. પેથાપુર.
શ્રીમને હંમેશાં ડાયરી લખવાની ટેવ હતી. રાજનીશી એ લખનારના હૃદચની આરસી હેાય છે. નિ`ળ હૃદય-ખ'તીàા સ્વભાવ-સ્વાશ્રયી–પરિશ્રમવાળુ જીવન અને ઊંડુંઅવગાહન હોય તે જ સાચી રાજનીશી લખી શકાય છે.
આ રીતે શ્રીમના જીવન પ્રસંગમાં જે જે સ્ફુરણાએ ઉઠેલી તેના ચેગે જે જે ઉદ્ગારા ખાનગી ડાયરીમાં લખી રાખેલા તે ધાર્મિક ગદ્ય-સ'ગ્રહ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનેક પ્રસ`ગેા, અનેક બાબતા, જીવનને સ્પર્શતા વિષયા, ધામિ ક અધ્યાત્મિક ચેગીક સામાજીક અને રાજકીય રાષ્ટ્રિય વિષયેા પર કલમ ચાલી છે. ઊડા અવગાહન નીશ્રીધ્યાસન અને મનનપૂર્વક આ વિચાર લખાયે ગયા છે. તેમાંથી જૈન તથા જૈનેતર સમાજને પેાતાની ઉન્નતિ અર્થે અનેક સરળ અને ઉદાત્ત માદન મળે તેમ છે. વિદ્વાના તેમ જ સાધરણ વાચકને સરખુ વાચન અને મા દશન ઉપલબ્ધ થાય તેવા આ વિચાર રત્નરાશિ તૈયાર કર્યાં છે. સમાજોન્નતિ, રાષ્ટ્ર ઉત્થાન, ધમ પ્રગતિ, રૂઢિબધન, અંત્યજના પ્રશ્ન, યાત્રા, પુસ્તકાલયેા, જ્ઞાન મદિરા, દેરાસરા, વ્યાયામ, ધ્યાન, અધ્યાત્મ, તત્વજ્ઞાન, ચેાગ, ફીલસુફી, સાધુ, સાધ્વી સંસ્થા, કેળવણી, ગૃહસ્થ કતવ્ય, રાજ્યસંબંધેા, તીર્થો, કેન્દ્ર’સ, સાહિત્ય, સાધુ આચાય, સ ંઘ સંસ્થાઓનાં કતવ્યેા, કલા, સ્ત્રી કેળવણી, માનસ વિકાસ કાવ્ય, પાંડિત્ય વકતૃત્વ આદિ અનેક ગહન અને સાદા વિષયા પર સંખ્યાબંધ પૃષ્ટો ભરી કાચાં છતાં એક શબ્દ પણ અતિશયેકિત ભર્યાં કે નીરક ન લાગે, સૌને પેાતાને જ માટે લખાયલેા લાગે. એવા આ જીવન–ઉન્નતિ અર્થેð રસાયણ સમાન, સમાજોન્નતિ માટે જરૂરી થઇ પડે તેવા વિચાર મંથનનાં અદ્દભુત નવનીત સમાન આ ગ્રંથમાં ૭૧૬ પૃષ્ટ ભર્યા છે. આ પછી તેમણે જુદા જુદા સાધુએ ગૃહસ્થાને લખેલા સંખ્યામ ́ધ પત્રો આપ્યા છે. લખવાનાં સ્થળ-તારીખા સચાટ રીતે તેમનાં જીવનની નિયમીતતાનાં પ્રતિકસમા લાગે છે, આ પત્રોમાં
For Private And Personal Use Only