________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobeatirth.org
૭.
૧૦ કઇકઇ જ્ઞાતિએ હાલ જૈનધમથી રહિત થઇ ?
૧૧ જૈન વિષ્ણુકેની પદવીએ,
૧૨ કયાકયા ગ્રંથાથી આ સ`ખ'ધી અજવાળુ પડી શકે છે ?
૧૩ દિગંબર ધાતુ પ્રતિમાએ સબંધી વિચાર.
૧૪ અન્ય જન મુનિએ તથા વિદ્વાનોને આ દિશામાં પ્રયત્ન,
આ પ્રમાણે વિચારણીય ખાખતા ઉપર શ્રીમદ્રે વિસ્તૃત વિવેચને લખ્યાં છે અને શ્વેતાંબર ઉપરાંત દિગ’ખર સપ્રદાયના ગચ્છા-પ્રતિમાએ-શાસ્ત્રો . આચાર્યા વિગેરે પર મુખ પ્રકાશ પાડયા છે. આ ઉપરાંત-લેખા પરથી તે તે સમયના જૈનેાની ધર્મની સમાજની જાહેાઝલાલી કેવી હતી તે દર્શાવી આપ્યુ છે. પ્રથમ ભાગમાં લગભગ ૧૫૨૩ લેખા અને બીજા ભાગમાં બીજા ૧૫૦૦ લગભગ લેખા આપ્યા છે. બીજા ભાગમાં ધાતુપ્રતિમાના લેખા -તથા તે તે પ્રતિમાએ કયા ગામ નગર પેાળ અને મદિરામાંથી લીધાં તેની યાદી તથા લેખેા લગભગ સંસ્કૃતમાં જ પ્રશસ્તિ સહિત અપાયાં છે.
અને સંગ્રહેામાં પ્રાયે વી, સં. ૧૦૦૦ પૂર્વેના લેખે ઊપલબ્ધ પછીના વિ. સ’. ૧૦૦૦ થી ૧૯ મી સદી સુધીના લેખા મળી શકયા છે. પ્રથમ નગરાનું તથા ખીજા ભાગમાં બાર ગામેનાં લીસ્ટ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી થયા. તે ભાગમાં ૫૪
જેમ ગા તથા સંઘપ્રગતિ માટેના શૈાખાળ પુના વિચારોન ૩૯-૪૦-૪૧ ગ્રંથમાં અપાયા છે તેમ ધાતુ પ્રતિમાઓના લેખે આ એ ભાગમા અપાયા છે. ગ્રંથા પ્રત્યક્ષ વાચવામાં આવે તે વાંચકને તે તે વિષયાને ઘણેા સચાટ ખ્યાલ આવી શકે. આ તે માત્ર આછું દર્શન આપ્યું ગણાય.
૯ ગુજરાત-વિજાપુર વૃતાંત-(બૃહદ્)ગ્રંથાંક ૧૦૨ પૃષ્ટ સંખ્યા, ૩૨૫. ભાષા સંસ્કૃત-ગુજરાતી, પ્રથમાવૃત્તિ રચના સં. ૧૯૭૩. બીજી આવૃત્તિ ૧૯૮૦, ( પ્રકટ થઇ ૧૯૮૨ માં)
જન્મભૂમિ તરફ પૂજ્યભાવે-પ્રેમ-સેવા ભાવે સ્વફ૨જ બજાવનાર-ત્યાગી સંત પુરૂષ વીરલ હેાય છે. ચારિત્રનાયકની જન્મભૂમિ વિદ્યાપુર-વિજાપુર છે. અંતિમ-વિરામ સ્થળ પણ તે જ બન્યું. તેઓ પ્રખર સ`શેાધક-ઇતિહાસજ્ઞ-અને સત્તત્ ઉદ્યમશીલ હાવાથી જે ભૂમિમાં જન્મ ધર્યો તે ભૂમિનાં ગુણકીન-તેની પ્રાચીનતા-ગૌરવ-શેાધવાં અને ત્યાંના નિવાસીએ ઉન્નતિ પ્રાપ્ત કરે તેવાં સ્મારક મૂકવા પ્રેરાય એ સ્વભાવિક છે.
For Private And Personal Use Only
જન્મભૂમિ અને સ્વદેશ-સ્વભાષાની અનન્ય ભાવે સેવા કરવા-શકિત ખીલવવા– અન્યને બેધ કરી પાતે તે ફરજ બજાવવા ઉઘુક્ત થવું એ આ ગ્રંથ લેખનને હેતુ સ્પષ્ટ કરતાં સ્વર્ગવાડી કરતાં જન્મભૂમિની ઉત્તમતા જણાવતાં “ જન્મભૂમિની ઝુંપડી નંદનવનથી મેશ ” એ વાકયેા વડે ચરિત્રનાયકે ગરીમ કે દાનેશ્વરી, શ્રીમન્