________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
વૈમનસ્યે અન્ય ૠની આચાર્યાએ જૈનોને (ચારે વર્ણના) પાતપેાતાના સંપ્રદાયે માં ખેચ્યા, અને એક વખતના ૪૦ કરોડ જૈનેામાંથી વમાન કાળે માત્ર ૧૦-૧૨ લાખ પર કુલ જૈન સંખ્યા આવી ઊભી. આ ઇતિહાસ આ ગ્રંથમાં એટલે વિસ્તાર-ઢાખલા આધારા સહિત અપાયા છે કે કઠપણ જૈન આ ગ્રંથ વાંચ્યા વિના ન રહે એજ જૈન ધમ કામના શ્રેયાર્થે છે.
જૈનગીતા સંસ્કૃતમાં ૨૫૩ શ્લેાકેામાં તેજીલી રસિક ધર્માંતત્વજ્ઞાનના સંભારથી ભરેલી ખરેખરી એક પવિત્ર ગીતા જ બની ગઇ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭-૮ જૈન ધાતુ પ્રતિમાલેખસંગ્રહ ભાગ ૧-૨:-ગ્રંથાંક ૪૨-૬૪. પૃ. ૨૬૫ તથા ૨૭૭. રચના સ’વત ૧૯૭૩ તથા ૧૯૮૦. ભાષા સંસ્કૃત-ગુજરાતી.
સર્વ ધર્માંની, ખાસ કરીને જૈન મૂર્તિઓ પર તે મૂર્તિ એ તૈયાર કરાવનાર કે પ્રતિષ્ઠા કરનાર તથા તત્કાયે' ઉપદેશ દઇ પ્રતિષ્ઠા કરાવનાર ગ્રહસ્થી અને ત્યાગી આચાર્યના-સાલસ્થળની ઇતિહાસીક હકીકતા કેં।તરાવી, લખવાના રીવાજ પ્રચલિત હાય છે. આવા લેખો ઉપરથી તે તે સમયની ઇતિહાસીક દ્રષ્ટિએ જાણવાજોગ ઘણી હકીકત મળી આવે છે. પણ આવી ખાખતની શેાધ કરનાર વિરલા જ હેાય છે, જે પૂર્ણ શાંતિ-સહનશીલતા-પરિશ્રમ કરી આ માખતા પર પ્રકાશ ફેકે છે. સ્વ. સુરીશ્વરજી બુદ્ધિસાગરજી મહારાજ ઇતિહાસની શેષખાળ અને તેનાં પિરણામા માટે ખૂબ જ પરિશ્રમશીલ રહ્યા હતા. તેમને સ્વ. સાક્ષર શ્રી કેશવલાલ હર્ષોંદરાય ધ્રુવ મળવા આવેલાં ત્યારે ચર્ચા કરતાં શ્રી ધ્રુવ સાહેબે જણાવેલું' કે વિ સ, સાતમા સૈકાની પ્રતિમાઓ પર લેખ મળી આવે છે. આ પરથી તેમણે શ્રી અ. ના. પ્ર. મડળને પ્રેરણા કરી એક પગારદાર વિદ્વાન રાકી ભારતવર્ષના અનેક જૈન મદિરા અને ભડા તપાસવા માંડયા અને જે જે લેખા મળ્યા તે બધા જોઇ સુધારી આ ગ્રંથમાં પ્રકટ કર્યા છે. તેમણે ખાસ નીચેની ભાખતા પર લક્ષ્ય કેદ્રિત કરેલું લાગે છે.
૧ કઇ કઇ જ્ઞાતિઓએ પ્રતિમા ભરાવી.
૨ હાલમાં
૩ કયા કયા ગચ્છના આચાર્ચીએ પ્રતિષ્ઠા કરાવી.
૫ કયા ગચ્છમાં આચાર્યાં પ્રતિષ્ઠા કરી શકતા અને કરી શકતા ન હતા.
જ્ઞાતિઓ પૈકી કઈ જ્ઞાતિએ જૈનો તરીકે છે.
જૈન ગ્રહસ્થાએ પ્રતિમાએ ભરાવી.
૫ તે ગચ્છ પૈકી હાલ કયા ગછે! વિદ્યમાન છે?
૬ કયા કયા ગામ-નગરમાં આચાર્ચીને વાસ હતેા અને કયા કયા ગ્રામ નગરમાં
૭ જૂનામાં જૂના અને અર્વાચીન લેખ
૮ પ્રાચીન પ્રતિમા પર લેખો લખવાની પ્રવૃત્તિ સ`બંધી વિચાર
૯ ક્યાકયા ગચ્છે! ઉત્પન્ન થયા ?
For Private And Personal Use Only