SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને જાણે કાઇ પ્રકૃત્તિની પ્રેરણા જ હોય તેમ પંજાબથી એક નવે। પ્રચ'ડ પ્રવાહ પણ, નવી સાધુતાને વેગ આપવા ધસ્યે આવતા હતા. સે-સેા વર્ષે સૂરિષદને પુનર્જીવિત કરનાર શ્રી વિજયાન’દસૂરિ (આત્મારામજી) એમાં મુખ્ય હતા. પ્રારબ્ધનાં વિધાન સહેતુક હેાય છે. વર્ષાને આવવું હોય ત્યારે એ જ આતરાદા વાયુ લાવે છે, ઇશાન કાણુમાં વીજળી જન્માવે છે, આકાશમાં વાદળાં ઉમટાવે છે. જૈન સમાજ એ સ્થિતિમાં હતા; એ કાળે આપણા ચત્રિનાયકે સંસારની ઉષાનાં પ્રથમ અજવાળાં ભાળ્યાં, For Private And Personal Use Only e
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy