________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂશ્રી સં. ૧૯૫૮માં પાદરા વડોદરાથી કાવિઠા ગયા હતા. ત્યાંથી વિહાર કર્યો ત્યારે એક ઉપકરણ–દંડાસણ-કાવિઠા ભૂલી ગયેલા. ગામ બહાર આવતાં ને ન મળવાથી માણસને તે લેવા કાવિઠા ગામમાં મોકલ્યો. તે આવે તે દરમીયાન ગુરૂશ્રીએ ત્યાં સુધીમાં તે ૨૫ શ્લોકો રચી કાઢયા.
આ ગ્રંથમાં પારંભમાં ગુરૂસ્વરૂપ દર્શાવ્યું છે. બાદ આત્મસ્વરૂપની વ્યાખ્યા આપતાં જીવ–આત્મા–પરમાત્માની ભૂમિકાઓ ને તેની પ્રાપ્તિના ઉપાયો દર્શાવ્યા છે. બાદ કમ અને આત્માનો સંવાદ ખૂબ સુંદર રીતે આપે છે. તે પછી આઠ પક્ષથી સિધસ્વરૂપ બતાવવામાં આવ્યું છે. ચાર નિક્ષેપના સ્વરૂપ દશનથી મુતિ પૂજાની માન્યતા યુકિતપુરઃસર સિદધ કરી છે તે પછી શુધ ચેતના અને આત્માનો સંવાદ આપતાં ગમે તે મુમુક્ષુ પણ આમાં જાગૃતિ -અંતર આત્મ સ્વરૂપની વિચારણા કરી આ માનતિ સાધી શકે. બાદ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવાની સરળ શૈલી બતાવી છે. જ્ઞાન અને જ્ઞાનીની મહત્તા સમજાય તો મનુષ્ય અજ્ઞાન પંથથી જ્ઞાનના પ્રકાશે સાચો માર્ગ પામે છે અને કેવળ જડ લક્ષમી સ્ત્રી પુત્રાદિકના મેહમાં આત્મસ્વરૂપ જોઈ જાણી સમજી અનુભવી શકતો નથી તેને પિતાનું સાચું ભાન થાય છે, અને અંતરાત્મામાં ડેકી કરી આત્મોન્નતિ સાધવા ઉદ્યમવંત થઈ શકે છે. મૂળ સંસ્કૃત શ્લોક પર ગુજરાતી ભાષામાં ટીકા દૃષ્ટાંત વિ. થી આ ગ્રંથ વધુ સુંદર માર્ગદર્શક બની રહે છે.
(૪) શ્રી આત્મપ્રદીપ ગ્રંથ ગ્રંથાંક નંબર ૬, પૃ. ૩૦૦. રચના સં. ૧૯૬૪ ના ફાગણ સુદ ૨ ભાષા મુળ સંસ્કૃત ટીકા ગુજરાતી. આ ગ્રંથ ગુરૂશ્રીએ ૧૯૬૧ સાલનું ચોમાસું સ્વ જન્મભુમિ વીજાપુરમાં કરેલું. જેઠ વદીમાં વિજાપુર આવ્યા ત્યારે અધ્યાત્મજ્ઞાનની કુરણ પ્રકટતાં એક દિવસમાં એ લોકો મુળ ગ્રંથ બનાવેલો. બાદ માણસામાં માસક૯પ કર્યો ત્યારે આ ગ્રંથના મળ શ્લોકો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકા લખવામાં આવેલી અને સં. ૧૯૬પ ના ચિત્ર વૈશાખ જેઠ માસમાં જાણીતા વિદ્વાન મણીલાલ નથુભાઈ દોસી બી. એ. એમણે ગુજરાતીમાં વિવેચન લખ્યું છે. આ પ્રમાણે આત્મપ્રદીપ મૂળ-સ્વપજ્ઞ ટીકા અને વિવેચન એ ત્રણનો સમન્વય આમાં થયો છે.
આ ગ્રંથમાં આત્મજ્ઞાન પ્રાપ્તિના પરમ શુભ હેતુઓ વિસ્તારથી રસપ્રદ રીતે અનેક દૃષ્ટાંતો, શ્લોકો, આધારો સહિત બતાવ્યા છે. આત્મજ્ઞાનના અધિકારી શિષ્યનાં લક્ષણ બતાવ્યાં છે. આત્મજ્ઞાનમાં ૨મણતા કરવાથી પરમાન દ પ્રાપ્તિ થાય છે તે સ્પષ્ટ કર્યું છે. - સાધ્ય આત્મતત્ત્વ છે. સાધન આ ગ્રંથ છે, આ ગ્રંથમાં વર્ણનની મુખ્યતા અધ્યાત્મ જ્ઞાનની છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્માસ્વરૂપ બને છે. HiÉ તત્વમસિ વિ. આત્મજ્ઞાન પ્રેરક વાકોની ખુમારીનો રસ આત્મપ્રદીપ ગ્રંથના મનનથી સમજાય છે. સર્વ ગ્રંથમાં અધ્યાત્મ ગ્રંથ શ્રેષ્ઠ પદવી ભગવે છે. અધ્યાત્મ જ્ઞાન-રસ–સ્વાનુભવ–કેઈ અદ્દભુત આનંદ આપે છે તે તેના સ્વાદ કરનાર જ સમજી શકે. લોહ જેમ સ્પર્ષ મણિયેગે સુવર્ણ પદ પામે તેમ અને
For Private And Personal Use Only