________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
હાય છે તે દેશની અને તે ધર્માંની પડતી થાય છે. વૈશ્ય વગનું સ'રક્ષણ ક્ષત્રિય વગ કરી શકે છે, અને વૈશ્ય વગને જ્ઞાનવડે ઉચ્ચ કરનાર બ્રાહ્મણ છે, અને તેમની સેવા કરનાર શૂદ્ર અર્થાત્ સેવકવગ છે.’
( સ. ૧૯૬૭. સ્વહસ્ત-લિખિત નોંધ, પૃ. ૧૦૮ )
“આ વિશ્વ એ કુદરતને આગ છે. તેમાં સવ જીવેાને એકસરખી રીતે જીવવાને હકક છે. કેઇના પણ જીવવાના હકકને લૂંટી લેવા એ મનુષ્યની શુભ વૃત્તિનું લક્ષણ નથી. સ જીવા સત્તાએ પરમાત્માએ છે. પ્રથમ જે સર્વ વિશ્વજીવાને શુભભાવની અપેક્ષાએ પૂજક અને છે તે સર્વ જીવાનુ' શુભ કર્મો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવતી જીવા પ્રતિ તિરસ્કાર વા નીચ દષ્ટિથી જોવું એ પેાતાના આત્મા પ્રતિ તિરસ્કાર વા નીચ દૃષ્ટિથી દેખવા બરાબર છેઃ અને એમ કચેાગીઓએ સર્વ જીવેા પ્રતિ શુભ ભાત્રથી દેખવુ. વિશ્વવતી મનુષ્યેા ગમે તે ધર્મના હાય, ગમે તે દેશના હેાય, તેઓના આત્માઓમાં અને મારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું, અને હું તે તે છે. સર્વ જીવાની સાથે મારે આત્મિક સ' ધ છે.'
(‘ કમ યાગ’, પૃ. ૪૪૨ )
“જે ભય પામે છે, એ વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કચેાગથી ભ્રષ્ટ થાય છે, તે અજ્ઞાત કુપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાના અધિકાર નથી. કેાનાથી ભય પામવાના છે ? શું ઈશ્વરથી ભય પામવેા જોઇએ ? ઇશ્વર કદી ભય કરનાર નથી, તે કાઇને દુઃખ આપનાર નથી. માટે ઇશ્વરથી ભય ન પામવા જોઇએ. ઇશ્વર પરમાત્મા, અન’ત, આનંદરૂપ છે. તેનાથી કાઇને ભય થયેા નથી અને થનાર નથી. યમથી ભય પામવેા જોઇએ ? તે કદાપિ આત્માના નાશ કરી શકે તેમ નથી.
ના,
(‘ કમયાગ,’ પૃ. ૪૯૯ )
આ ફકરામાં ભાષાસૌષ્ઠવ, ફ્રુટ, ઉન્નત અને પ્રૌઢ વિચારા, માધુર્યાં, એજસ, અને સ્વાભાવિક સરળતા દૃષ્ટિગમ્ય થયા સિવાય નથી રહેતાં. ટૂંકા ટૂંકા વાકયા અને સમાવવાની શૈલી હૃદયંગમ છે. શ્રીમદ્ની ભવ્ય શક્તિનું અત્રે આછું દર્શન થાય છે, એકાદ વધુ નમૂના જોઇએ.—
“પેાતાની સ્વતંત્રતા પેાતાને હાથે પ્રાપ્ત થઇ શકે છે. પશુબળથી ઉન્નત બનેલ ફાઇ દેશ વસ્તુતઃ સ્વરાજ્ય, સ્વતંત્રતાને ભેગી નથી. પશુબળના પ્રયાગથી અન્ય દેશેાની પ્રજાઓને ગુલામ બનાવવી અને તેઓની સત્ય સ્વાતંત્રતાના ઘાતક બનવું, એ ઇશ્વ રને માનનારને ઘેાર કલરુપ છે..............' પશુઓને અને પોંખીઓને ગુલામી પ્યારી લાગતી નથી તે મનુષ્યને ગુલામ બનાવવા, અને તેનું સ્વરાજ્ય પડાવી લેવુ, એ મનુષ્યનું કય નથી. પશુ અને ૫'ખી પેાતાની સ્વતંત્રતા અર્થે જીવે છે, તે। જેએ મનુષ્ય શરીર ધારણ કરીને પશુના કરતાં પણ ર્વિશેષ પરતંત્ર ગુલામ બને છે તેએના જીવવાથી પણ શું અને મરવાથી પણ શું ? તથા તેવા પરતંત્ર ગુલામ મનુષ્યના સ્વામી, પ્રભુ, શેડ મનીને જીવવાથી
For Private And Personal Use Only