________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રર
નથી આપતા. તેઓ તા ભાષાદ્વારા આત્મિક ભાવા જણાવે છે. કવિમાં અને જ્ઞાનમસ્ત કવિમાં ભાષાના શણગાર પરત્વે તફાવત રહ્યાં જ કરે છે. કવિ ભાષાને શણગાર સજાવવાની ઉપાસના કરે છે, જ્યારે જ્ઞાની ભાવરસના ભાગી હેાવાથી તે પેાતાનું વકતવ્ય સાદી ભાષામાં જણાવે છે. કાવ્યરૂપ રથનાં બે ચક્ર છેઃ-શબ્દસૃષ્ટિ, અને ભાવસૃષ્ટિ, ભાવ વિનાની શબ્દસૃષ્ટિ નકામી છે, તેમ જ શબ્દસૃષ્ટિ વિના ભાવ મૌત બને છે. એ બન્ને ચક્રોના અસ્તિત્વમાં જ કવિતારૂપ રથનુ સત્ય અને સુંદર જીવન છે.
કાર્વ્યા એ તેા જ્ઞાની કવિએની જીવન્તપ્રતિમાઓ છે, વિચાર અને આચારાના ભંડાર છે. કાવ્ય એ ખેલતું ચિત્ર છે, અને ચિત્ર એ મૂગું કાવ્ય છે. આવાં ખેલતાં ચિત્રોમાં અધ્યાત્મજ્ઞાન જેવા દિવ્ય રંગેની પીંછો જ્ઞાનમસ્ત ત્યાગી, વૈરાગી, કુશળ ચિત્રકારના હાથે ફરી વળે ત્યારે અધિ કરી મુકે છે. વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, ભારવી, આનંદઘનજી, યશવિજયજી, ધન જય, ધનપાલ, હેમચંદ્રજી કે હેમર જેવાનાં કાવ્યા એવાં જ મહાચિત્રો છે; અને ઉત્તમ કાવ્યના સંગીતની મજા, જ્ઞાનની રેલ રેલાવી આભના ઉંડાણમાં સૂરની જમાવટ કરી જ્યારે તનમનાટ મચાવી મુકે છે, ત્યારે શ્રોતા ઘડીભર વિશ્વને વિસરી પેાતે પલટાઈ, માનવ મટી દેવ અની જાય છે.
શ્રીમદ્દનાં સહસ્રાવધિ કાવ્યેા મસ્ત, પ્રૌઢ, ભિન્ન ભિન્ન રસ અને રાગેામાં રચાયાં છે અનું અદ્ભુત ગૌરવ, ગઝàાની ઘનવૃષ્ટિ વરસે છે. તંબુરા, મંજીરા સાથે ગવાતાં, રસીલી બાનીમાં રચાએલાં ભજને, જ્ઞાનગર્ભિત છપ્પા, દુહા, ચેાપાઇ છ ંદવૃત્તો અને રાગરાગણીએ આદિની એમનામાં વિપુલતા છે. જેમાંથી જ્ઞાનનું મહાન ગૌરવ ટપકી રહે છે અને પ્રભુસાક્ષાત્કાર કરાવી શકે છે, એવાં શ્રીમદનાં કીતને, કાબ્યા, ભજને, ગાનાર સાંભળનારનાં હૃદય રંગી નાંખે એમાં શી નવાઇ ?
શ્રીમનાં અધ્યાત્મજ્ઞાન નાં પદો ખાસ કરીને “ભજનપદસ ંગ્રહ, ભા૦ ૧, ૧૦, અને ૧૧”માં પ્રસિધ્ધ થયાં છે. બીજા ભાગેામાં આ જાતનાં પદેનું પ્રમાણ એછુ છે. સવ ભાગેામાં પહેલા ભાગ અત્યંત લેાકપ્રિય થયા છે, જ્યારે દસમા અને અગિયારમા ભાગમાં ઉચ્ચ કક્ષાનાં મસ્તદશાનાં પદો હાવાથી સામાન્ય જનતા તેને ન ઝોલી શકે એ સ્વાભાવિક છે. પહેલા ભાગનો લોકપ્રિયતાનાં એ કારણેા છેઃ-એક તા તે ભજનામાં સાંપ્રદાયિક તત્ત્વાના સર્વથા અભાવ છે. કોઇપણ ધમ ને મતના માણસ વિના ક્ષેાભે તે પુસ્તક વાંચી શકે તેમ છે; જો કે મેટે ભાગે સ.ધ અને અધ્યાત્મજ્ઞાન એ સ` દર્શીન અને સપ્રદાયેાને સામાન્યતઃ માન્ય જ હોઇ શકે છે, અને શ્રીમના તમામ ગ્રંથામાં આ તત્ત્વ સાચવવા તેમણે પૂર્ણ પ્રયાસ સેવ્યા હોય તેમ લાગે છે. પરમસહિષ્ણુતાને અજબ ગુણ શ્રીમમાં હતા, અને તેઓશ્રીએ ઘણે અ ંશે તે પેાતાના લખાણમાં જાળવ્યેા છે. બીજુ કારણ ભજનેાની ગેયતા અને પ્રાસાદિકતા છે. ત’બુરિયાં ભજન સાધારણતઃ જનસમાજને રૂચીકર હેાય છે. ઉપરાંત પદોની પ્રાસાદિતા એજવાળી છે અને હૃદયમાંથી નીકળતી વાણી ઝટ યાદ રહે તેવી અને સામાના હૃદયમાં સેાંસરી ઉતરી જાય તેવી હેાવાથી તેનું આષણુ તેમાં વધારે રહ્યુ છે.
For Private And Personal Use Only