SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir OPINION ON THE LIFE OF SHRI BUDDHISAGARA SURI by Mr. Manilal Padrakar and Mr. Jaybhikhu by Dr. B. Bhattacharyya, M. A , Ph. D., Rajyaratna, Jnanajoti, Director, Oriental Institute, Baroda I must thank the talented author Mr. Manilal Padrakar and Mr. Jaybhikhu for having given me an opportunity of perusing the Life of the Jain Saint Buddhisagara Suri. This book relates the romatic story of the gradual transformation of the Kanvi boy Bahechardas to a full-fledged saint, a yogi, a voluminous writer, a powerful orator, and possessed of great psychic powers. This eminent story is written in a style which is at once beautiful and light, expressive and lively, vigorous and penetrating. It is a fascinating reading. To my mind this biography is of the highest practical value to the common man, since the Saint was a true advocate of the balanced development of the material prosperity on the one hand, and the spiritual regeneration on the other-the Keynote of Indian Civilization and Culture. 22-11-49 B. Bhattacharyya [ વડોદરાના ઐરિએન્ટલ ઇનસ્ટીટયુટના ડાયરેકટર ડો. બી. ભટ્ટાચાર્ય એમ. એ., પીએચ. ડી., રાજ્યરત્ન, જ્ઞાનતિ –નો અભિપ્રાય. ] મુગ્ધ કરે એવું જીવન - જૈન સંત શ્રી બુદ્ધિસાગરસૂરિના જીવનનું દર્શન કરવાની તક આપવા બદલ મારે એના વિદ્વાન લેખકે શ્રી, મણિલાલ પાદરાકર અને શ્રા, જયભિખુને આભાર માનવો જોઈએ. આ ગ્રંથ, કણબી જ્ઞાતિના બાળક બહેચરદાસનું એક પૂર્ણવિકસિત સંત, યોગી, મહાન ગ્રંથ લેખક, પ્રભાવશાળી વકતા અને મહાન આત્મ-શકિતના ધારક તરીકે ક્રમશ: કેવું પરાવર્તન થયું તેની રસભરી કથા રજુ કરે છે. આ મહાન કથા સુંદર અને હળવી, મનોરંજક અને સચોટ, શીલી અને વેધક શૈલીમાં આલેખવામાં આવી છે. આ એક મુગ્ધ કરે એવો ગ્રંથ છે. મારે મન આ જીવનચરિત્ર સામાન્ય માનવીને માટે વધુમાં વધુ વ્યવહારુ મૂલ્ય ધરાવે છે, કારણ કે એ સંત એક બાજુ પાર્થિવ ઉન્નતિ અને બીજી બાજુ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના પ્રધાન સૂરરૂપ આધ્યાત્મિક પુનરુત્થાનના એકસરખા વિકાસના સાચા હિમાયતી હતા. વડોદરા તા. ૨૫-૧૧-૪૯ છે. બી. ભટ્ટાચાર્ય For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy