________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
જ જ
-
-
ર ા
ા ા
શેઠ મૂળચંદભાઈ વાડીલાલ દોલતરામ
| માણસા (મુંબઈ)
આ શ્રીમંત દાનશૂર-ધર્મિષ્ઠમશહૂર વ્યાપારી ગુરુભક્ત સજજનનો જન્મ લેદરા ( કિજાપુર નજીક ) માં સં. ૧૫૮ ના પોષ વદી ૧૧, તા. ૪-૨-૧૯૦૨ માં જાણીતા ગર્ભશ્રીમંત દાનેશ્વરી પરમ ગુરુભકત સ્વ. શેઠ વાડીલાલ દોલતરામને ત્યાં થયા હતા. ધાર્મિક કાર્યોમાં ખુલ્લા દિલે ધન વ્યય કરવામાં તત્પર આ શેઠ મુંબઇની કેટલીયે
ઔદ્યોગીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓમાં મુખ્ય ભાગ લઈ રહ્યા છે. શ્રી. એ. જ્ઞા. પ્ર. મંડળના તેઓ ખજાનચી તથા એક ટ્રસ્ટી છે.
આ શ્રી “ગનિષ્ઠ આચાય ” મહાગ્રંથ શ્રી. બુદ્ધિસાગર સૂરીશ્વર રીપ્ય મહોત્સવ–પ્રસંગે મંડપમાં પ્રમુખ શ્રી. ફેલચંદભાઇ શ્યામજીના હાથે વિધિપૂર્વક તેમને અર્પણ કરવામાં આવ્યા હતા.
શેઠ માણેકલાલ ચુનીલાલ,
અમદાવાદ શ્રી ઝવેરી વાડ, આમલી પિાળ ઉપાશ્રય-દેરાસર તથા સમાજના અગ્રગણ્ય શેઠ અને નગરશેઠ કુટુંબના ખાનદાન નબીરા તથા પ્રાચીન કલા-સ્થાપત્યના અઠંગ સંશોધક
અને સંગ્રાહક
For Private And Personal Use Only