________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
આત્માના ચામાસાના ઝુક
૩૫૯
અત્તરમાં જએ ભાવે છે, તેઓને દેહના સ’પૂર્ણ નાશકાલે દેહાધ્યાસવૃત્તિ રહેતી નથી, અને આત્માપયેગ વર્તે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ જ્ઞાની આત્માં ક્ષણે ક્ષણે મૃત્યુની સામે દેહમાં રહેતા છતા યુદ્ધ કર્યા કરે છે, અને તે જ્ઞાનસમાધિ મરણ પ્રાપ્ત કરે છે. કેઇનું કેવું મરણ થાય તે પે।તે જાણી શકે અને કેવલજ્ઞાની જાણી શકે અને તેથી અમુક મનુષ્યનું કેવું મરણ થયું તે મરનાર પેાતે જ અનુભવી શકે. સમ્યકદષ્ટિ જ્ઞાની આત્મા મૃત્યુ વગેરે ખરા પ્રસંગે તે અંતરમાં જાગૃત રહે છે અને જ્ઞાન ધ્યાન ભક્તિની પરણતીમાં રમે છે, અને તેથી તે દેહ બદલતા અદલતે આગળ ને આગળ ચાલ્યેા જાય છે. આત્માની પૂર્ણ પ્રતીતિ થયા માદ બાળ અજ્ઞાન મોહદશાવાળું મરણ થતુ નથી અને તેથી આત્મા પાછે પડતા નથી.
“ શરીરને ઝભ્ભા મઢલવે તે જેવું બાહ્યથી કાય કરાય છે, તેવું જ જ્ઞાનીતું દેહ મદલવારૂપ કાય છે. આ પ્રત્યક્ષ દેખાતા દેહ વગેરેના સંબંધે! જ્યાં સાચા માનવામાં આવે છે ત્યાં મૃત્યુભય રહેલા છે; અને મરણુ ખાદ આત્માની હયાતીના જ્યાં નિશ્ચય હાય છે ત્યાં જ્ઞાનભાવ જાગૃત થાય છે, અને મૃત્યુભય ટળે છે, અને આત્મા મુક્તિના પંથે ક્રમે ક્રમે ચઢતા છેવટે અંતરમુ માં કેવલજ્ઞાન પ્રકટ કરે છે અને પરમાત્મા થાય છે,
“ જ્ઞાનીએના શરીરને જો મૃત્યુ ના હોત તેા તે આગળ ચઢી શકત જ નહિ. જ્ઞાની મૃત્યુને કાળો પડદો ચીરીને તેની પાછળ આત્મપ્રકાશ દેખે છે ને તેથી તેએ નિ ય અને છે. મૃત્યુકાલની વચલી દશા અધકારના જેવી છે, પણ જ્ઞાનીને તેા તે દશા પ્રકાશવાળી લાગે છે અને તેથી તેને જેમ જાગૃત દશામાંથી ગાઢ નિદ્રામાં જવું અને ગાઢ નિદ્રામાંથી જાગૃતમાં જવા જેવુ લાગે છે, જે પ્રભુનેા ભક્ત સમ્યકદષ્ટિ જીવ થયેા હાય છે તે મૃત્યુકાળની પૂર્વે સવે પ્રકારની મેહશક્તિએ દૂર કરે છે અને ૫'ખી જેમ પેાતાના શરીર પરની ધૂળ ખ'ખેરી દે છે તેમ તે સર્વ પ્રકારની વાસનાને ખ'ખેરી નાખી ચાખ્ખા અને છે અને તેથી તે નિય મને છે.
66
મરણ કઇ વખતે થવાનુ છે તેને પહેલેથી નિશ્ચય થતા નથી, માટે પહેલેથી જ્ઞાન ધ્યાન સમાધિથી ઘણુ' ચૈતી લેવું જોઇએ અને ઘણી આત્માની શુદ્ધિ કરી લેવી જોઇએ કે, જેથો મૃત્યુકાલે પશ્ચાતાપ ના થાય ને મનુષ્યભવ હારી ના જવાય. ક્ષણે ક્ષણે જે આયુષ્ય એછું થાય છે તે આવીચી મરણ કહેવાય છે અને તે જ મરણ ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે અને દેહના છેવટના નાશ સુધી રહેવાનું, આવું જે જાણે છે અને જ્ઞાનભાવથી જે અંતરમાં જાગૃત થાય છે, તે દુનિયાના કે:ઈ પણ પદાર્થીમાં રાગદ્વેષથી આસકત રહી શકે નહિ, અને તે ક્ષણે ક્ષણે અંતરમાં શુદ્ધ પરમાત્માને સંભારતા ક્ષણે ક્ષણે જીવે છે અને અન્યાને પણ જિવાડી શકે છે.
60
શુધ્ધાત્માનું સ્વરૂપ સ્મરણ કરવુ', પરમેશ્વરમાં પેાતાનું મન લયલીન કરવું, તે જ પ્રભુમાં રહેવાનું છે અને તેવી રીતે પ્રભુમાં રહીને બાહ્ય દુનિયામાં આજીવિકાદિ સંબધે વ
For Private And Personal Use Only