________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજાનદમાં મસ્ત ચેગી
૩૩.
“ તમારી સમીપમાં છે. સામર-હાથમતીનુ' સંગમતી અને પદ્મવન પાથર્યા જલઝુ ડા. કલિનીએ પૂરબહારમાં ખીલ્લી હાય, અન્યત્રવિરલાં કમળવના પ્રફુલ્લેલાં મહેક મહેક થતાં હોય, આયુષ્યને અને આત્માને પરમલિત ને પ્રસન્નચિત્ત કરતાં હાય, ત્યારે શરદૃપૂર્ણિ માએ, એ કમળવનના તી મેળે ભરા અથવા એથી યે સમીપમાં છે સાબરસાહામા સપ્તનાથ........તમારું આંગણું સામરસેહામણુ છે, ગુજરાતને તમ આંગણે નાતરે, તે તમારા સ્થાનમહિમા જનતા જાણશે ને માણશે. ’
મહાકવિ નાનાલાલ, જેએને જનમ જોગ દર ને અલખના અબધૂત કહીને સંબોધતા એ સૂરિરાજની પ્રિય વિહારભૂમિનુ મહાકવિના શબ્દોમાં આ વર્ષોંન છે. મહાકિવ ખુદ ચરત્રનાયકના જયંતી–ઉત્સવમાં વીજાપુર આવેલા ને પેાતાના મનના ઉમળકો ઠાલવેલા.x
સાબરમતીનાં નીર, એને સુંદર તીરપ્રદેશ, હરિયાળા ડુંગરા, અને માતાની ગેદ જેવી ગુફાએ ( આઘા ) અને એની વચ્ચે એસી સેાહ' ના જાપ જપતા આ જોગી અદ્ભુત લાગે છે. મનના મેલ ટળ્યા છે, દિલના દાઘ ગયા છે, દેહનાં અભિમાન ગયાં છે. બાળુડા જોગી જાણે રમણે ચઢયા છે. અદ્ભુત છે એની એ રમત !
×કેાઇ વાર પેથાપુરના રુદન ચાતરાની બાજી ચાલ્યા જાય છે. દૂર દૂર આંઘામાં ઊતરી જાય છે. એકલા છે. ઝાડીમાંથી અચાનક એ સુવર નીકળે છે. નાની નાની દતાળી માણસને છેઢવા પૂરતી છે; પણ અહીં કેાને ડર છે!
સુવા જુએ છે, પેલા ચાલ્યે આવતા આદમી. પેાતાની એડ પાસે એ ધ્યાન ધરે છે, અડધા કલાક વીતી જાય છે, સૂરિરાજ ખડા થઇને ચાલતા થાય છે તા. ૧૭-૧૧ ૧૫ની રાજનીશીમાં લખે છે: “ નિ ય દશાની પરીક્ષા કરવા ધ્યાન યુ'. આત્માની નિભ યતા અનુભવી. ’’ વળી એક ઔર દશા નિ યતાની દેખાય છેઃ ચરિત્રનાયક પેથાપુરના ગોળીબારના મેદાનમાં પાંચ શ્રાવક-સતાનાને યેગની પ્રક્રિયા શીખવી રહ્યા છે. પેાતે સમાધિ લગાવી બેઠા છે. ત્યાં ઐતરાદ્વિ દિશાનાં વાંઘાંમાંથી ફુંફાડા મારતા એક સપ તેઓશ્રીના નજીક આવી પહેાંચે. પાંચે જણા બૂમ પાડી ઊઠયા, પણ સૂરિજી ન ડગ્યા. તેમણે હસતાં હસતાં કહ્યુંઃ “ એ આપણને ઉપદ્રવ કરવા આબ્યા નથી. ’
સાપના બીજો પ્રસંગ શ્રીયુત મેહનલાલ પણ ભાખે છે. મહુડીના કેતરના વાસી મૂછાળે એ સર્પ હતા. શ્રી. મેાહનલાલ ભાખરીઆ ગભરાઇ ગયા. સૂરિરાજે શાન્તિથી કહ્યુંઃ “ એ તે સંતેાની પાસે આનંદ કરે છે, ડર મા !”
મહાકવિ નાનાલાલે વિ. સં. ૨૦૦૦ના પોષ વદ ૧૩ ના રોજ મુંબમાં આપેલ ભાષણમાંથી.
×પેથાપુરથી મેરીજ જવાના રસ્તાથી ઉગમણી બાળુએ શ્રીમદ ફરવા જતા. અમદાવાદના પટેલ શિવલાલભાઇ રતનલાલ અત્રેતા સરકારી કારભારી હતા. એક ચૈતરે ત્યાં હતા. અને ગુરુ-શિષ્ય ત્યાં બેસી પશ્ચાતાપ–પ્રતિક્રમણ કરતા, એથી એનુ નામ ‘ રુદન ચેતા ’ રાખ્યું.
For Private And Personal Use Only