________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાનિષ્ઠ આચાય
૩૩૪
થઇને રહે છે તેમ સર્વ જાતીય મનુષ્યેા પરસ્પર સંબધથી સ્વજીવન ટકે છે એમ જાણવું જોઇએ. બ્રાહ્મણેાએ જ્યારે ચડાàાને ખૂબ ધિકકાર્યો ત્યારે કુદરતે તેમના પર અમલ ચલાવવાને મુસલમાને ને મેાકલ્યા. મુસલમાનેાએ અભેદભાવનું વર્ણની દૃષ્ટિએ શિક્ષણ આપ્યુ, પણ મુસલમાનેાએ ધમ ઝનૂનથી દેરા ભાંગ્યાં, અન્યાય કર્યો, અને પારકી સ્ત્રીઓને અને કન્યાઆને ઉપાડી જવા લાગ્યા; ત્યારે હિન્દુઓને અને મુસલમાનાને શિક્ષણ આપવા કુદરત પ્રભુએ હજારો ગાઉથી બ્રિટીશાને મેકલ્યા, અને તેઓએ મુસલમાનાને તથા હિન્દુઓને રાજ્ય કરવાની પેાતાની કેળવણી આપી બ્રિટીશ રાજ્યની હિંદ પર પૂર્ણ સત્તા જામી; પરંતુ અધિકારીઓથી હિંદુ સતેષ પામતુ નથી. કુદરત પ્રભુના ભાવિતા ગુપ્ત પડદામાં શું શુ ભર્યુ છે અને શું શું જાહેરમાં લાવશે તે હવે જોવાનુ બાકી રહે છે.
આગેવાને એ મજહબી વાતામાં ન પડવું
“ પરદેશી પ્રજા સાથે આત્મભાવે વર્તવાની શકિત પ્રાપ્ત કરવી જોઇએ. લાલા લજપતરાય કે જે દેશનેતા છે; પણ તે જૈનધી એની લાગણી દુઃખાય એવા ઐતિહાસિક લેખ લખીને જૈનધમ સંબધી અયેાગ્ય મત જાહેર કરે છે. તેત્રા ઘણા આગેવાના જો ધર્માંધ બની જૈનધમ વગેરેનું ખંડન કરે અને ધર્મભેદે કુસંપ કરાવે તે તેએ હિંદીઓને સ્વરાજ્યની દિશાથી અવળી દિશામાં ખેંચનારા ગણાશે. દેશનેતાઓએ કાઈ પણ ધર્મવાળાની લાગણી દુઃખાય તથા કોઇ ધર્મના શાસ્ત્રોને અન્યાય મળે તેવી પ્રવૃત્તિ ન કરવી જોઇએ, અને જે તે પ્રમાણે કરશે તે નાની કોમેની લાગણીને કચરીને પરસ્પરને સંપ ખાઇ બેસશે, અને તેથી બ્રિટીશ રાજ્યની હાલની પદ્ધતિમાં સુધારેા કરાવી શકશે નહિ. જૈનોએ જૈનશાસ્ત્રો પ્રમાણે જ પ્રવૃત્તિ કરવી કે જેથી તેઓ બાહ્યાંતર સ્ત્ર-રાજ્યના અધિકારી બની શકે. જૈનશાસ્ત્રોની શ્રદ્ધાથી ભ્રષ્ટ ન થવું અને અન્યાનો સાથે સંપ-પ્રેમથી વર્તવું.
ગાંધીજીની નીતિની મીમાંસા
“ગાંધીજીની ચળવળ, અહિંસાત્મક નીતિવાળી અપવાદે છે. ગાંધીજી ગૃડસ્થ અને વૈષ્ણવ છે. તેમની સ્વરાજ્યની ચળવળ ઔગિકપ્રાય; અપવાદિક સ ંચેગામાં પણ અહિંસાત્મક છે. તેમની અસહકારની કેટલીક બાબતે સાથે હું સમ્મત નથી. દારૂના અસહકાર ગમે તે ખંડદેશમાં થાય તથા ચરખાથી કાંતેલ અતે હાથે વણેલું વસ્ત્ર પહેરવું તેને અહિંસાના સિદ્ધાંતે ચેાગ્ય ગણું છું, પરંતુ દ્વેષજન્ય અસડુકાર છે તે અમારે ત્યાગ દશામાં અયેાગ્ય અસેવ્ય છે.
ગાંધીજી સાથે સમાગમ
66
‘હું જૈનાચાય છું; અને ગાંધીજી વૈષ્ણવવણિક છે. તેમને અને અમારે। અમદાવાદ સાબરમતી કાંઠે સમાગમ થયેા હતેા. તેમણે પગે લાગીને અમારું સ્વાગત કર્યું હતું. તેમનો સાથે ચાર વર્ણ ની સિદ્ધિ સંબંધી ચર્ચા ચાલી હતી અને ગુણકર્માનુસારે ચારવનો માન્યતાને તેમણે સ્વીકારી હતી. અમારા વિચારે શ્રવણુ કરતાં તેમણે અહિંસાત્મક રાષ્ટ્રીય ચળવળ ચલાવવી યેાગ્ય ગણી હતી. તેમણે જૈનશાસ્ત્રોના યુરોપમાં પ્રચાર થાય તે ત્યાંના લાક
For Private And Personal Use Only