________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૦
યાનિષ્ઠ આચાય
નીતિઓ સવિશ્વમાં વ્યાપકભાવે પ્રગટાવવી જોઇએ, અને એ દૃષ્ટિએ સ વિશ્વદેશેામાં એકસરખું સ્વાતંત્ર્યયુકત સ્વરાજ્ય હાવુ જોઈએ એમ સવિત્ર મનુષ્યેાના નિષ્પક્ષપાત દૃષ્ટિએ એકસરખા અનુભવ પ્રગટે એ બનવા ચેાગ્ય છે, અને એવી દૃષ્ટિના આદ્ય ધ્યેયમાં સવવિશ્વમાં સ્વરાજયની વ્યવસ્થા હાવી જોઇએ. ભષ્ટિમાં એ દૃષ્ટિએ સુધારાઓની પ્રતિ અવશ્ય થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“રાજા, રાજ્યને! પ્રમુખ યા અન્ય સત્તાધિકારીએ કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય,અને શૂદ્રના ગુણ કયુકત છે, તેએએ સ્વદેશી લેાકેાની ઉન્નતિ કરવી; પરંતુ પરદેશીએની નખળાઇના લાભ લઇ તેના નાશ ન કરવા, પરંતુ તેઓને સહાય આપી સમાન સ્વાતંત્ર્ય ભાગીદાર બનાવવા,
“ હે સત્તાધિકારીએ !!! તમેા તમને મળેલી સત્તાને દુરુપયેાગ ન કરે. હૃદયમાં પરમેશ્વરને રાખી વતા. હે રાજાએ !!! તમે રાજયમઢથી અંધ બની પ્રજાઓને અનેક રીતે ન પીડા, અને પ્રજાના હિતસ્ત્રી બની રાત્રિ-દિવસ સ લેાકેાના હિત માટે પ્રવૃત્તિ કરે, અન્યાય, જુમા, દંભ, હિંસા, જૂઠ વગેરે પાપકર્મોથી દૂર રહે। અને પાપકર્માને વારે. હું ધનવ ંતે !! ! તમારા ધનનેા સદુપયોગ કરેા-અન્યાના ભલા માટે ધન વાપરે. કૃષ્ણ ન અનેા, અન્યાનાં દુઃખ ?ખી બેસી ન રહે, ધાન્યના ભંડારાને લેાકેાના હિતાર્થે વાપરે. પશુઓની અને પંખીઓની કતલ ન થાય તેવા ઉપાયે યેજો.
“ હે યુરોપ !!! તું નીતિ ન્યાય પરમા માર્ગીમાં ગમન કર.
“ હું એશિયા !!! તારા ધર્મને સ્મરણ કર અને આત્મખલ પુનઃ જગાવ.
“ હું આફ્રિકાદેશ!!! તારું જંગલીપણું દૂર કર અને જ્ઞાનસત્યે સ્વાતંત્ર્યના પ્રકાશને ગ્રહણ કર.
“ હું અમેરિકા !!! તારી ખીલતી ખાદ્યશકિતઓને નિષ્પક્ષપાતપણે સવ વિશ્વની સ્વાતંત્ર્ય રક્ષા માટે વાપર, તથા જાતિ મેહ અને વિષયભેગ મેાહથી પાછું હઠ અને અધ્યાત્મજ્ઞાનને પામ.
“ હું આસ્ટ્રેલિયા !!! સત્યના સંગી મન. આત્મજ્ઞાન અને સત્યને પામ.
“ હું ભારત !!! સ લેાકેાને અધ્યાત્મજ્ઞાનખળ આપ. ભારત !!! તારાં સ પ્રજાકીય અંગોમાં સત્ત્વ, સત્ય, નિર્ભયતા, એકતા અને શુધ્ધપ્રેમ વિકસાવ. મરવામાં દેહાસક્તિને ભૂલ. હું ભારત !!! તારાં સંતાનામાંથી ફાટફૂટ, દ્રોહ, ઈર્ષ્યાને દૂર કર. હું ભારત ! સર્વ મ`ડાના મસ્તક !! તારી શક્તિએ વડે જીવ અને અન્ય દેશેાને માટે આદેશભૂત થા. હું હિંદ !!! સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કર. હે ભારત! કેાઈની પાસે સ્વરાજ્ય-સ્વત ંત્ર તાની ભિક્ષા ન માગ. તું તારામાં થયેલા દેવેાના આદેશને ગ્રહણ કરી વત !!! સ્વરાજ્યવાઢીને ભીખ માગવાની હાય નહિ, ભીખના ટુકડા સદાકાળ રહે નહિ, તારી ચાગ્ય શક્તિ
For Private And Personal Use Only