________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશભકિત ને સૂરિજી
૩૩
એને રોમે રોમે ખીલવી યોગ્ય થા. હે ભારત !!! આત્મઘાતી કદાપિ ન બન. પિતાના હાથે પિતાના પગ પર કુહાડો ન માર. વિશ્વના શાંતિના શ્વાસનું તુ હૃદય છે. તારી શાંતિ સ્વતંત્રતામાં સર્વ વિશ્વની ઉન્નતિ છે અને તે ભવિષ્યમાં તારાથી પ્રકાશશે. સર્વ વિશ્વને તારી પાસેથી ભવિષ્યમાં ઘણા ઉપગ્રહ પ્રાપ્ત થશે. તે ભારત !! તારા આત્મજ્ઞાનપ્રભુતાના ભરેલા સંતોથી સર્વ વિશ્વને ભવિષ્યમાં અત્યંત અધ્યાત્મશાંતિ મળશે. હે ભારતીય લોકો !!! તમે હિંદુ તથા મુસલમાન આદિ ધર્મ જાતિઓવાળા પરસ્પર એકબીજાના આત્માને દેખી આત્મપ્રેમે વર્નો અને ભારતની સ્વતંત્રતામાં એકાત્મા બની વર્તો. ધર્મમતભેદોથી કલેશ-ઝઘડા, વેરવિરોધ થતાં વારો અને સર્વ વિશ્વમાં એક્ય પ્રવર્તાવવા તમારો હિરસો આપ.
I અધિકાર પવિત્ર હૃદયથી બનાવો પૃથ્વી, ધન, સત્તા વગેરે કોઈની સાથે જનાર નથી. અસંખ્ય મનુષ્ય થયા, થાય છે અને થશે; પણ પૃથ્વી ના લક્ષ્મીને કેાઈ પોતાની સાથે લઈ ગયા નથી અને લઈ જશે પણ નહિ. છતાં અજ્ઞાની મહીમનુષ્ય સ્વપ્ન જેવી ક્ષણિક જિંદગીને માટે રેડો પાપો-અન્યાય કરે છે તે શોચનીય છે. હે મનુષ્ય !!! ચેત. હે રાજાએ !!! ચેતે, અને સ્વરાજ્ય કરવા અપ્રમાદિ બનો. જો તમે સત્યને ભૂલશે તે મનુષ્યજન્મ હારી જશે. મર્યા બાદ તમારી સાથે પુણ્ય અને પાપ આવશે. દેશભકિત મોહથી ને રાજ્યમેહથી અન્યાય પક્ષપાત કરી સત્ય ન્યાયને ઘાત ન કરો. સ્વ-સ્વાર્થ ખાતર અન્ય લોકોને રીબાવીને દુઃખી ન કરો. શા માટે મૂલ્ય માનવ-ભવને હા૨ છો ? સત્ય ન્યાય અને દયા પ્રેમથી આમાની શુદિધ કરી પ્રભુના
બને. ઉદાર આશાને ગ્રહે. જ્ઞાનને ગ્રહે. પવિત્ર હૃદય રાખે. એક ક્ષણ માત્ર પણ શયતાનને હૃદયમાં ન રહેવા દો. દેહમાં રહીને પિતાના આત્માની શુદ્ધિ કરે. ઘરની શુધિ કરે. જ્ઞાતિની શુદ્ધિ કરે. દેશની, રાજ્યની અને સંઘની શુધિ કરે. લઘુતા અને સરલતાથી તથા મુકિતભાવથી સર્વત્ર વર્તે. દેશરાજ્યસંઘને વિશ્વાસઘાત ન કરો. શુદ્ધબુધિ રાખે. અન્ય દેશની પરતંત્રતા કરવામાં તમારું વીર્ય ન વાપરો. પોતાના સમાન અને સ્વતંત્ર સ્વરાજ્ય-કર્તા બનાવો. અપકાલ માટે અપકીતિ ન વહોરી લે ! તમારો અધિકાર પવિત્ર હૃદયથી બજા.
* મનુષ્ય જાતિમાં શરીર વર્ણભેદે અને દેશધર્માદિભેદે મેહભેદ-ભાવ ન રાખે, અને સર્વવિઘવતી મનુષ્યોના ભલામાં ભાગ લે. સર્વ વિAવની સેવા કરનાર અંતે સર્વ મનુષ્યના હૃદયને સ્વામી બને છે. તમે પ્રથમ સેવક બને અને યથાશકિત સર્વ જીવોના ભલાની પ્રવૃત્તિ કરો. નિષ્કામભાવે પરમાત્મામાં મન ધારણ કરીને વિશ્વકેનાં હિતકારક કાર્યોને તન, મન અને ધનથી કરા. દુષ્ટ દારુ વ્યભિચાર વગેરે વ્યસનોથી વિવને મુકત કરવા પ્રયત્ન કરે. જ્ઞાનીઓની સંગતિ કરો. સર્વ ધર્મની ખ્યાતિભૂત હિંદ !!હવે તારા વડે સર્વ વિશ્વને લાભ આપી શકાય એવો સુવર્ણ સમય તને પ્રાપ્ત થવાનો છે. બ્રિટીશ રાજયની કેળવણીથી સ્વતંત્ર સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની તને બુધિ સૂજી છે. હિન્દ!! તું બ્રિટીશ રાજયને સ્વપ્નમાં પણ દ્રોહ ન કર અને સ્વરાજ્ય પ્રાપ્ત કરવામાં સર્વ સ્વાર્પણ કર !!! બ્રિટીશ રાજ્યના
For Private And Personal Use Only