________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobentirth.org
સ્વદેશભકિત ને સૂરિજી
“ હિન્દમાં ચૈતન્યવાદ-આત્માવાદ છે; પરંતુ આચારેામાં વિચારામાં મેાહવાદ અર્થાત જડવાદની જડતા વૃધ્ધિ પામવાથી આત્મબળ ઘટતાં ઘટતાં ઘણું ઘટી ગયું. તેથી હિંદ નળળુ પડી ગયું, અને હિન્દીએ શારીરિક-માનસિક ખળથી હીન થયા તથા તેએનું આધ્યાત્મિક બળ ઘણું ઘટી ગયુ'; તેથી અંગ્રેજોએ હિન્દુને યુક્તિ પ્રયુક્તિથી સ્વાયત્ત કરી દીધું. હિન્દીઓને અને મુસલમાનોને અંગ્રેજોએ સમજાવીને તથા કાયદાના બંધનથી સ્વ-વશ કર્યો; તેથી પૂર્વકાલીન શિતઓના પરત ંત્રતા યોગે હાસ થયો.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુ-સ્વરાજ્યનું પ્રભાત
“ હુવે બ્રિટીશ રાજયશિક્ષણ પ્રતાપે અને દુઃખ દરિદ્રતાથી હિન્દુ જાગ્રત થયુ છે. તે પેાતાની સ્વતંત્રતા માટે મહાસભાએ ભરે છે, અગ્રેજોને વિનવે છે. બ્રિટીશેાને બન્ને દેશ પર એક સમાનભાવે રાજયસૂત્રો ચલાવવાને પ્રાથે છે. બ્રિટીશે પણ હળવે હળવે ડુિન્દને સ્વરાજય આપવાના વિચારાને અને તેવી પ્રવૃત્તિને અનુસરવા લગ્યા છે; એટલે હવે હિન્દ સ્વરાજયનું પ્રભાત તા થઇ ચૂક્યું છે.
૩૨૭
હિન્દ અન્ય દેશેાના જેવું બાહ્ય સ્વરાજય પ્રાપ્ત કરે અને જો આધ્યાત્મિક ધર્મ સ્વરાજયથી ભ્રષ્ટ થાય તે તેથી તે પુનઃ અધ:પાતને પામે. બાહ્યસ્વરાજય ત્રિતાનું એકલુ બાહ્યરાજય લૂખુ` રસહીન અને શયતાનના કમજાતુ જાગૃવુ. હિન્દમાં અધ્યાત્મ જ્ઞાન જેવુ છે તેવું અન્ય દેશેામાં નથી. હિન્દમાંથી જો અધ્યાત્મજ્ઞાન ટળી જાય તે હિન્દુને આત્મા ટળી જાય અને પશ્ચાત્ હિંદનું બાહ્ય ખેાખુ રહે એવુ ઈચ્છવા યેાગ્ય નથી . અધ્યાત્મજ્ઞાનથી સવ` ખંડમાં આ દેશ શેાલી રહ્યા છે. અધ્યાત્મજ્ઞાનની દૃષ્ટિએ સવ દેશેાને ગુરુ આદેશ છે તથા ધમની દૃષ્ટિએ પણ સ દેશેાને ગુરુ આદેશ છે. હિન્દની સાત્વિક ભૂમિમાં ધમનાં બીજો ઊગ્યાં કરે છે અને ઊગશે, અને તેને લાભ સર્વ લેાકેા પામ્યા છે ને પામશે. હિન્દમાં પ્રવત્ તા ધર્મમાં જ સ્વરાજ્ય આતપ્રાત રહેલુ છે.
66
પ્રભુ મહાવીરદેવે શ્રાવકધમ અને સાધુધમાં બાહ્યાંતર આદશ સ્વરાજય અને અદશ સ્વાતંત્ર્ય પ્રોાધ્યુ છે, ધર્મ વિના સ્ત્રરાજય નથી અને ધમ વિના મુક્તિ નથી. ધ વિના સર્વ દેશેાના અધઃપાત છે, ધર્મ વિનાનું સ્વરાજય તે સ્વરાજય નથી. પ્રભુ મહાવીરદેવે સર્વાં સવિચારો અને આચારેને ધરૂપ જણાવ્યા છે. ધર્મ વિનાની કષ્ટ કરણી ચેગ્ય નથી. પશ્ચિમવાસીએના અનુકરણથી સ્વધ ને ભૂલતાં સ્વરાજય મળવાનું નથી. નામર્દને સ્વરાજ્યના હકક નથી. મર્દને સ્વરાજ્ય ભાગવવાના હકક છે. જેઓ જીતાં પહેલાં મરી જાણે છે તેઓ સ્વતંત્ર સ્વ-રાજ્યકર્તાઓ છે.
For Private And Personal Use Only
“પ્રથમ તે। દેહ અને મન પર સ્વરાજય કરવું જોઇએ. પશ્ચાત્ ઘરમાં પશ્ચાત જ્ઞાતિ પર દેશ એમ અનુક્રમે વધવું જોઇએ. બાહ્મસ્વરાજયમાંથી આંતર સ્વરાજયમાં જવું જોઇએ. મહાન રાજનીતિજ્ઞા ભીષ્મ ને શ્રીકૃષ્ણની યાદ
“મહાભારતમાં ભીષ્મપિતામહે પ્રત્યેાધેલ રાજય ઉપદેશ ગ્રહવા જોઇએ. અન્તરાત્મા