________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશભકિત ને સૂરિજી
૩૨૫ પાપ છે અને દેશને સ્વતંત્ર કરવામાં ધમ છે.
દેશ-રાજ્ય-ધર્મ-સંઘના પ્રમુખ–નેતાની લાયકાત જેએને પ્રેમ સ્વ ઘર, કુટુંબ, જાતિ, કેમ, દેશ, ધર્મ, રાજ્ય, વિશ્વ ખંડમાં અનુક્રમે વ્યાપક થયો છે, અને સર્વ વિશ્વ જેઓને પોતાના સમાન ભાસે છે તેઓ આંતરરાજ્ય પ્રાપ્ત કરે છે અને બાહ્ય રાજ્ય પ્રાપ્ત કરવાને લાયક બને છે. સ વિશ્વમનુષ્યોને કે ગણે છે અને તદર્થે આત્મભેગ આપે છે તે વિશ્વદેશનેતા બનવાને લાયક છે. જે ક્ષમા, દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, સંતેષ, પરોપકાર, વિનય, લઘુતા, સત્યપ્રેમ, પ્રમાણિકતા, ઉદારભાવ, સ્વાર્થ ત્યાગ આદિ અનેક ગુણોને ધારણ કરે છે તે જ દેશરાજ્ય ધર્મ સંઘના પ્રમુખનેતા બનવાને લાયક છે, અને તે સ્વરાજ્યને અંતરમાં વસ્તુતઃ પ્રગટાવે છે.
મર્દ સ્વરાજ્યને ને નામદ ગુલામીને વરે છે
બાહ્યરાયાથે અને આત્મરાજ્યાથે આત્મભેગ આપ્યા વિના છૂટકે થતો નથી માઁ સર્વ જાતીય શકિતઓનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે અને નામર્દો તો ગુલામ બને છે. મયા વિના મુકિત નથી. મર્યા વિના સ્વર્ગ નથી. જેઓ મૃત્યુથી બીએ છે તેઓ ગુલામે છે. સદ્ ગુણોથી સ્વરાજ્ય છે. અનેક દુગુ ણેમાં શયતાનનું રાજય છે. સગુણોથી સ્વર્ગનું રાજ્ય છે અને દુર્ગુણેમાં નરકનું રાજ્ય છે. મેહ રૂ૫ શયતાનનું જેઓ પર રાજ્ય પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ ગુલામે છે, અને તેઓ અન્ય મનુષ્ય પર સત્યરાજ્ય ક્યાંથી કરી શકે ?
“હિન્દ્રમાં જન્મેલા એ હિન્દ માટે સર્વ સ્વાર્પણ કરવું જોઈએ, પરંતુ અન્ય દેશે પર અને અન્ય દેશીય પ્રજાઓ પર ઠેષ ન ધરવો જોઈએ. તથા તેઓની સાથે મૈત્રીભાવ ધારણ કરીને વર્તવું જોઈએ. હિન્દુઓને બ્રિટીશ રાજ્યના પ્રતાપે અનેક જાતનું શિક્ષણ મળ્યું છે અને તેઓ શાંતિને પામી પિતાની ઉન્નતિના વિચારો શેધવા લાગ્યા છે. હિન્દનું અકય થતાં હિંદમાં આધ્યાત્મિક વ્યાવહારિક સામ્રાજ્ય વિકસશે. બ્રિટીશો પોતાના ગુણોથી સર્વ ખંડમાં પ્રસિદ્ધ થયા છે. જે પ્રજામાં જીવતા ગુણે છે તે પ્રજા સર્વ વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે, અને જ્યારે ગુણેથી પતિત થાય છે ત્યારે બાહ્યો-નતિથી પણ પતિત થાય છે. યાવતા બ્રિટીશ રાજયમાં ન્યાય, સત્ય, સમાનતા છે, ત્યાં સુધી તે રાજયકર્તા પ્રજા તરીકે જીવશે.
“કઈ પણ દેશે પિતાનું ગૌરવ ન ભૂલવું જોઈએ. અન્યનું રકત રેડવામાં ગૌરવ નથી પણ અન્યોને ઉપકાર-સહાય કરવામાં પોતાનું ગૌરવ છે. અન્યાય જુમ કરવાથી પિતાની મહત્તાનો નાશ થાય છે. ઈલાંડ પોતાના દેશના સ્વાર્થ માં હિન્દને સ્વાર્થ કચરીને અન્યાય જુમ કરે તો તેનો હજાર પ્રકારે વિનિપાત કુદરતી રીતે થાય તે પ્રમાણે હિન્દ વગેરે દેશને પણ વિનિપાત થયેલ છે.
- “શકિત વધતાં કોઈ પણ પ્રજા અહંકારી ન બને, એમાં આશ્ચર્ય છે. બ્રિટીશેની બાઢાશપ્રાદિક શકિત વધી છે અને તેથી તેઓ વિદઠ બની હિંદને અન્યાય જુમ ન કરે
For Private And Personal Use Only