________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વદેશભકિત ને સૂરિજી
૩૨૩
હિં સક પંખીઓનુ રાજ્ય વર્તે છે. તેવી રીતે આ દુનિયામાં જે વિશેષ તમાગુણી હિ ંસક હાય છે તે મેાટા ભાગે દુનિયા પર રાજ્ય કરી શકે છે. એવું ખાદ્યરાજ્ય ત્રિખૂણી ટાપીના જેવુ છે. તે ખૂણારહિત અર્થાત પૂર્ણ સાત્વિક ન્યાય—નીતિવાળુ` થયુ` નથી અને થવાનું નથી. અલ્પાસુષ્ય અને અકસ્માત મૃત્યુ તથા દુનિયામાં બાહ્યસ્વરાજ્યાદિક ભાગથી દુઃખ જાણીને ત્યાગી મુનિએ પરમાત્મામાં ચિત્ત રાખે છે, અને ભેાગને રેગ જાણે છે, અને તે સ` દેશના લેાકેાને સદ્ગુણ્ણાના ઉપદેશ આપે છે; છતાં બાહ્યરાજય ખટપટમાં પડતા નથી. લેકેને રાજ્યમાં કેવી રીતે વર્તવુ તેને ઉપદેશ આપે છે, પણ રાજ્યપ્રાપ્તિની ખટપટમાં, બાહ્યરાજયકીય હીલચાલમાં પ્રવેશ કરતા નથી, તેથી તેનું હૃદય શુદ્ધ રહે છે, અને પક્ષપાત વિના મધ્યસ્થતાથી દુનિચાના લેાકેાને મેાક્ષરાજ્ય પ્રતિ દોરે છે, અને ખાદ્યમાં અનાસક્તિ રહે એવા ઉપદેશ આપે છે.
"C
પૂર્વે પણ આર્યાવ્રત વગેરે દેશોમાં રાજા અને પ્રજા વગેરેને ઋષિ એ તી કરા સંસ્ક્રુપદેશ આપતા હતા. અન્યાય માગે જતા રાજાઓને ઋષિએ વારતા હતા, અને ધર્મના માર્ગ જણાવતા હતા. એવા ઉદ્દેશને અનુસરી મે' બાહ્યરાજ્યમાં પ્રવતતી પ્રજા અને રાજાઓને કાવ્યેા રચીને બેધ આપ્યા. સાણંદમાં સ. ૧૯૭૭ ની સાલતુ ચામાસું કર્યું હતું, તે પ્રસંગે હિંદમાં બાહ્યરાજ્યની ચળવળ હીલચાલ જોશભેર હતી, તે પ્રસંગે બાહ્યરાજ્ય અને તેના ચેાગ્ય ગુણા પ્રાપ્ત કરવાનાં કેટલાંક કાવ્યા લખ્યાં હતાં અને તે પ્રસંગે તેની ઉપયેાગિતા લખી હતી તે પણ અત્રે નીચે પ્રમાણે દાખલ કરવામાં આવે છે. માહ્યરાજ્યની ખટપટમાં અમે પડતા નથી. અમે અસહકારી નથી તેમ જ સહકારી પણુ નથી. બાહ્યરાજ્યની ચળવળ ચાલે છે તેમાંના કોઇ પક્ષના અમે નથી. અમારુ આત્મામાં સ્વરાજ્ય છે અને અમારે આત્મા તે જ સ્વદેશ છે, અને તેની પ્રાપ્તિ માટે અમારું મન વાણી કાયાનુ જીવન છે; તેમ છતાં માહ્યસ્વરાજ્યમાં પ્રવત નારા રાજાએને અને પ્રજાઓને ધમ રાજ્યદૃષ્ટિએ ન્યાય-નીતિને ઉપદેશ દેવા અધિકારી છીએ, અને એવે ઉપદેશ આપતાં અને બાહ્યાંતરથી રાજકીય ચળત્રળથી ન્યારા રહેતાં પરમાત્મપઢ પ્રાપ્તિમાં કઇ જાતનુ વિઘ્ન આવતું નથી. તેથી મુનિએ સુનિધમ પાળે અને ગૃહસ્થાને ગૃહસ્થ ધર્મના ઉપદેશ આપે, એમ સર્વજ્ઞ મહાવીરદેવે પણ મુનિઓને જણાવ્યું છે તે ન્યાયથી અહીં રાજ્યપ્રજાને શિક્ષા કહ્યુ` છું.
આદશ રાજા ને રાજયની જરૂર
“ ચારે વણુના ગૃહસ્થ મનુષ્યે કઇ ત્યાગીઓના જેવી દશાવાળા હાતા નથી, તેથી તેઓને બાહ્ય રાજ્યવ્યવસ્થાદિની જરૂર હૈાય છે, તેઓને બાહ્યજીન્નન માટે રાજ્ય, પૃથ્વી, લક્ષ્મી, સત્તા, અન્નાદિકની જરૂર પડે છે. બાહ્ય આજીવિકા વિના અને શાંતિ વિના ગૃહસ્થ એવા રાજાઓથી અને પ્રજાએથી ધમની આરાધના થઇ શકતી નથી; તેથી તેને આદ્યશ રાજા, રાજય વગેરેની જરૂર પડે છે, કે જે રાજા પ્રજા, વિશ્વમાં શાંતિ ન્યાય સ્થાપી શકે અને પ્રજાને બાહ્યજીવનથી જીવતાં તેઓનું રક્ષણ કરી શકે; એવા ઉદ્દેશથી રાજા અને રાજ્યની વ્યવસ્થાની ઉત્પત્તિ થઇ છે. રાજાના દ્રોહ ન કરવા અને રાજ્યના દ્રોઠુ ન કરવા તેનું પણ કારણ
For Private And Personal Use Only