________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) સમાજસેવક
ભાદરવાની ઘનઘેર ચૌદશની રાત છે. આકાશમાં તારા પણ નથી. પ્રેમનું જીવનમાં સ્થાન કેટલું, એ વિચારોએ ચઢેલા ચરિત્રનાયકની આંખ મીચાઈ જાય છે, ને શાંત નિદ્રા લાગી જાય છે.
ને રાતના ચાર વાગે અર્ધ જાગ્રત ને અર્ધ નિદ્રાવસ્થા વિશે એક મુનિવર ગીનું દર્શન થઈ ગયું. તેમના હાથમાં એક પ્યાલા હતા, તે આગળ ધરતાં કહ્યું: ‘‘ મરચા, આ પી જા, *
શા માટે ??? ૮* પ્રભુને પ્રેમભાગી થવા. આ પ્રભુના પ્રેમના પ્યાલો છે. ?? |
| ધર્યો તવ હસ્તમાં પ્યાલો, ભરેલો પ્રેમથી પૂરે, | સ દા આ નં દ લે વા ને, પી જા પ્રેમને પ્યાલે.
મ રી ને છ વ વું બીજુ, નથી જ્યાં દુ:ખનું સ્વપ્ન, સ દા નું અજ્ય કરનારા, પી જા પ્રેમને પ્યાલો. નથી જ્યાં મૃત્યુની પરવા, જગત ભાન જ ભુલવનારા,
ખર', અદ્વૈત કે ૨ ના રો, પી જ પ્રેમનો પ્યાલો. ” આ એ જ ખ્યાલ હતો જે આનંદઘનજી ને દેવચંદજીએ પીધે હતો, ને જે પીવા માટે ચરિત્રનાયકની ભારે ઝંખના હતી. આવી અગમનિગમના વિહારોની મસ્તી સાથે માણસાનું ચાતુર્માસ પૂ શું કરી રિકોલ તરફ વિહાર કર્યો, ને ત્યાંથી વીજાપુર આવ્યા. આ વખતે પોતાના પરમ ઉપકારી શેઠ નથુ ભાઈ મંછાચંદ મૃત્યુ શય્યા પર પડ્યા હતા, તેમની પાસે જવા લાગ્યા, ને તેમના વૈરાગ્ય માટે “મરણસમાધિ' નામને એક સે ને આઠ દુહાને તે વખતે
For Private And Personal Use Only