________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૬
યોગનિષ્ઠ આચાર્ય આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરવા અમારો પ્રયત્ન છે. ધાર્મિક વ્યાવહારિક જ્ઞાનનો ફેલાવો કરવા અમારા પ્રયત્ન છે. અધ્યાત્મજ્ઞાનથી કેટલાક સાધુઓ ભડકે છે, ને તે પ્રતિ અરુચિ ધરાવે છે,
“કેમાં આચાર્યનામધારી !..... અધ્યાત્મ જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાનીઓ પ્રતિ અચિ ધરાવે છે, અને અધ્યાત્મ જ્ઞાનનો ફેલાવો કરનારાઓ પર દોષ દષ્ટિથી દેખે છે, અને અધ્યાત્મ જ્ઞાનીઓ પર અનેક દૂષણનો આરોપ ચઢે એવી અફવાએ ગુપચુપ ફેલાવવા પ્રયત્ન કરે છે, અને જાહેરમાં પણ સભ્ય પુરુષોના મુખમાંથી ન નીકળે એવા નિંદાના અશ્લીલ શબ્દોના ઉચ્ચાર કરે છે.
વિઠત્તાની સાથે ઘણા ગુણે જઈએ. અધ્યાત્મ જ્ઞાનનો ફેલાવો અટકાવવા અમારી વિરૂધ્ધ જેમણે આજ સુધી અનેક પ્રકારના ઉપદ્રવો કરવા લોકોને પ્રેરણા કરી છે. પણ તેઓનું કશું ચાલ્યું નથી. સત્યનો અંતે જય થાય છે. વિદ્વત્તાની સાથે ક્ષમા, મિત્રો, દયા વગેરે ગુણો ન હોય તે સાધુને મળેલી શકિતઓનો દુરુપયોગ થાય છે.”
વાચક, આથી વધુ આ પ્રકરણને લંબાવવા ઈચ્છા નથી. ચરિત્રનાયકની આ વાણી આજે કાળોલ બનીને ખડી છે. “ તારી ચારે તરફ નજર કર, ને સત્યને પામીશ.”
અને છતાં પિતાના પ્રેમસરોવરમાં લેશ માત્ર ખારાશ પ્રવેશવા ન દીધી. કોઈ વાર ભાવનાનાં યુદ્ધ જામે, પ્રતિસ્પર્ધાના નિર્ણય થાય ને વળી મન વિચારવા લાગે. શા માટે? આ દેહને ખાતર ? મારી બાહા કીતિ ખાતર ?
એક સાધુરાજ ગંભીર માંદગીમાં છે એવા સમાચાર મળ્યા. સમાચાર કહેનારે છેલ્લે છેલ્લે એમને વિશે બે કટુ વેણ કહ્યાં. પિતે તરત બોલી ઊઠયાઃ
ભાઈ, જૈન સાધુ કયાંથી? તેઓ ઘણું જીવો અને તીર્થસેવા કરો. તેઓને આરામ થાય એમ ઈચ્છું છું.” જાણે તેઓ આ ભાવના દ્વારા કહી રહ્યા હતા.
fીવતુ ને રાકુI: !
येषां प्रसादेन विचक्षणोऽहम् ।। ને વળી મસ્તીમાં આવી ગૂંજવા લાગતા.
આ દેહની પેટી વિષે રહેનાર પેટી ભિન્ન છે, આ દેહ પેટીમાં રહ્યો ચૈતન્ય તેનું ભિન્ન છે, આ પેટીનું જે નામ તેને ગાળ દે તો શું થઈ ગયું ? આ પેટીને પૂજ્યા થકી, વિશેષ તેમાં શું થયું ?
For Private And Personal Use Only