________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨
ગનિષ્ઠ આચાર્ય
મને તીર્થયાત્રા જેટલો આનંદ આપે છે.” અહીં એમની જનત્વની વ્યાખ્યા યાદ રાખવા જેવી છે. મૂઢ જેનોને એ સદા વણિગ કહેતા, ને સાચા જનને કઈ વર્ણ, કુળ કે જાતિની મર્યાદા નથી, એમ કહેતા. છતાં કેઇ એવો ભ્રમ ન સેવે કે એ કઈ લોકેત્તર માનવી હતા. આ સંસારના જ, રાગ-દ્વષ જેને જીતવાના હતા, એવા નમ્ર, નિખાલસ, વીર, ધીર એક મહામાનવ માત્ર હતા. એ ઘણી વાર નિરાશાથી પિોકારી ઊઠતા
“જૂઠાના હાથમાં જૈનત્વરૂપી રત્ન પડયું છે.” ઝવેરી અપ્રમાણિક હોય તો એને માલ ગમે તે સારો હોય પણ વિશ્વાસથી કેણ સ્વીકારે? તેઓ એક સ્થળે કળે છે, એમાં તેને હુબહુ ચિતાર જોવા મળે છેઃ
ભારતવાસી જૈન રે, અહંમદ વાસ કરે ! પક્ષભેદે મતિયા રે, મતભેદ ઘણું છે રે. મુહપત્તીના પક્ષી કંઈ મુહ૫ત્તી મુખ બાંધી, સાધુઓ વ્યાખ્યાનને વાંચે, આરાધક શિવ સાધી: વ્યાખ્યાને મુહરી: રે, બાંધે સાધુ મુક્તિ વરે...૧ વ્યાખ્યાને મુહપત્તી બંધન, પહેલાં નો'તું કયાંય, બીજ એવો પક્ષ કરે છે, પક્ષભેદ બે માં ય; નિર્ણય એક ન થાતો રે, પોતાનું સૌ તાણ મરે...૨
ચોથે સંવત્સરી કરનાર, મા પંચમી જૂઠ, પંચમીયા ચોથને કહે ખોટી, મોહ કરે લૂંટાલૂંટ; ૫ ક્ષા પક્ષી, ઝઘડા રે, સમજાવે પિતાનું ખરે... ૩
ત્રણ ઈયા ચાર થઈને, કદી ન માને સત્ય, ચાર થયા ત્રણ થઈને, નકકી માને અસત્ય; દેખાડે આગળ પાઠો રે, ગ્રહ્યા પક્ષે યુકિત ભરે..૪
ખરતરીઆ ખરતરનું તાણે, તપાગચ્છીએ આપ, ગ્રંથપાઠ યુક્તિ દેખાડી, કરતા થાય ઉત્થાપ; સામાસામી નિન્દવ રે, પરરપર એ ઉચ્ચરે...૫
અંચળીઆ પિતાનું સાચું, માને બીજું જૂઠ, પાયચંદિયા પાંચમ પકડે, સૌની ન્યારી છે પુંઠઃ જતીઓ જપે સાચું રે, પોતાનું, બીજું જૂઠ અરે..-૬
પીતાંબર પાછળથી પ્રગટયા, કહેતા જતીઓ એમ, પીતાંબર કહે યતિઓ જુઠા, નિર્ણય થાશે કેમ; ધોળામાંથી થયાં પીળાં રે, પીળામાં મતભેદ તરે...૭
For Private And Personal Use Only