________________
Shri Mahavir Jain Aradhana Kendra
સરપદ
www.kohatirth.org
એવે સમે પરમાત્મરૂપે આવ્યા અનુભવ મેાક્ષના, વિકલ્પ જે જે રાગના, નિજ આત્મ રૂપે થય
લીનતા વૃત્તિ તણી, ઝાંખી હ્રદય પ્રગટી ધણી; તે દ્વેષના તે તે ટળે, તે,મુકિત અહી' નિશ્ચય મળે,
.*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વેળા એસ્ટ્રીયા ને સીયા વચ્ચે યુદ્ધ ચાલવાના સમાચાર આવે છે, ને અભ્યાસ અને અવલેાકનના રસિયા સૂરિરાજ પેાતાની તે અંગેની મેાટી નોંધ નોંધે છે. ( તા. ૪-૮–૧૪ ) તેમાં જણાવે છે, કે
“ યૂરોપમાં હાલ એસ્ટ્રીયા અને સીયા વચ્ચે યુદ્ધ ચાલે છે, તેથી હિંદુસ્તાનમાં અશાન્તિના વિચારો ફેવાય છે. બ્રિટીશ સરકારના પ્રતાપથી હિંદુસ્તાનના વતનીઓને અન્યદેશીઓથી પીડા થવાના સંભવ હાલ જણાતા નથી. બ્રિટીશ રાજ્યના પ્રતાપે આર્યાવ કેળવણી, હુન્નરધંધા વગેરેમાં આગળ વધે છે. સાધુઓને બ્રિટીશ સરકારના રાજશાસનથી ધમની પ્રવૃત્તિમાં કેઇ જાતની હરકત આવતી નથી.
૧૯૭
“ યૂરોપમાં લડાઇનું વાદળ હાલ ઝઝૂમી રહ્યું છે, અને તેથી યદિ યુઘ્ધા પ્રવાં’ ત યૂરોપનાં અન્ય મહારાજ્ગ્યાને પણ લડાઇમાં ઘેાડેઘણે અંશે ઊતરવાની જરૂર પડશે. રૂશિયા, જમ'ની અને એસ્ટ્રીયામાં જો હાલ સુલેહસ'પ ન થયા તે ભવિષ્યમાં અણુધાયું" જીદું વિ ચિત્ર પરિણામ આવશે અને ઘણાં રાજ્યાને ખમવું પડશે. તેમ જ હાલ જેએનું જોર જણાય છે, તેમાં ફેરફાર દેખવામાં આવશે. આર્યાવ્રત પર રાજ્યકત્રી દયાળુ, શાન્તિ ઇચ્છનારી ઈંગ્યું. ન્ડની સરકારને તેની ભટ્ટી વૃત્તિ પ્રમાણે ભલું થશે, એવા સ’ભવ ખાસ વિશેષ પ્રમાણુમાં રહે છે. રામરાજ્યની પેઠે હાલ બ્રિટીશ સરકારનુ` રાય આર્યાવર્તી પર છે, તેથી અમેા અમારી જૈન કામ તરફથી નીચેના શબ્દો વડે બ્રિટીશ રાજ્યની શાન્તિ ઇચ્છીએ એ સ્વાભાવિક છે. श्री राजाधिपानां शांतिर्भवतु । શ્રી રાજ્ઞમનિવેશામાં શાંતિમંત્રતુ ।।”
આ જ પ્રસગે મહાત્મા ગાંધીજી પણ સ્થળે સ્થળે GOD SAVE THE KING,
નું સંગીત ગાતા-ગવડાવતા પેાતાની સેવાએ બ્રિટીશરાજયને અપી રહ્યા હતા.
માણસા ખાતે શ્રાવણ વદ ત્રીજના દિવસે શા કચરા હાથી પાસે વાર્ષિક લેાચ કરાવ્યેશ, ને પ′ષણ પર્વના સુંદર રીતે પ્રારભ થયા. આજુબાજુનાં ગામેામાંથી અનેક આ પ્રસગને લાભ લેવા માટે આવ્યા હતા. તપશ્ચર્યાં. પૂજાપ્રભાવના, વ્યખ્યાનવાચન આના જેવુ પૂર્વે થયું નહેાતું. સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક હજારના આશરે શ્રાવકા હતા, ને શેઠ વીરચંદ કૃષ્ણાજીએ ચઢાવેલા પારણાના વરઘેાડામાં ઠાકેાર સાહેબ શ્રી. તખ્તસિહજી પેાતે આવ્યા હતા. શ્રી. વીરચંદ કૃષ્ણાએ સાતે ક્ષેત્રમાં પેાતાના દ્રવ્યના સદુ૫યાગ કર્યાં હતા.
For Private And Personal Use Only
આ પ્રસંગે માણસાના ઢાકાર સાહેબે સૂરિરાજને ચાવડાને પ્રાચીન ઇતિહાસ મેળવી આપવા વિજ્ઞપ્તિ કરી. ગૂજર ચાવડા રાજાએ અને જૈન ચૈત્યવાસી યુતિને ઘણું
૩૮