________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
rec
યાનિષ્ઠ આચાય
સબધ હતા. વનરાજ ચાવડાના ગુરુ શ્રી. શીલગુરિજી હતા. આ વખતે સૂરિરાજ વિચારે છે, કે “ જૈન જાતિના શંખલાબદ્ધ ઇતિહાસ મેળવવાની ને સંરક્ષવાની જરૂર છે. એક જૈન ઐતિહાસિક ગ્રંથ સાર રૂપે રચવા જોઇએ. ”
ફરીથી યૂરાપમાં ચાલતી યાદવાસ્થળી વિષે તેઓ નોંધે છે, કે
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાલ યૂરોપમાં જમની, ઓસ્ટ્રીયા એ એ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રૂશિયા, સીયા, બેલ્જીયમ વગેરેની સાથે યુદ્ધ કરે છે. બંને પક્ષનાં રાજ્યેા ખ્રિસ્તી ધર્મ માને છે. ભાયખલ પ્રમાણે તેઓ જો પ્રત્યેક મનુષ્યમાં આત્માને દેખતા હાય તો પેાતાના ધમી બંધુઓના નાશ કરવા પરસ્પર યુદ્ધ કરવા તત્પર ન થાત. યૂરાપી રાજ્યની ઉન્નતિ થયેલી દેખવામાં આવે છે, પણ રજોગુણી ને તમેગુણી મનુષ્યાનુ' અલ આવી રીતે અસ્મામાં વ્યય થાય છે...જ્યાં સુધી ગમે તે દેશવાસીઓની આધ્યાત્મિક જ્ઞાનમાં ઉચ્ચ સ્થિતિ નહીં થાય ત્યાં સુધી બાહ્યોનતિના શિખરેથી પડવાના પ્રસ’ગ પ્રાપ્ત થવાના જ. p
આ
વસ્તુ સમજાવવા માટે ખીજા વિશ્વયુદ્ધના નિરીક્ષકાને વિશેષ લખવાની જરૂર રહેતી નથી.
આ વેળા ભગુભાઈ કારભારીના ફ્રાન્સમાં અવસાન થયાના સમાચાર આવ્યા. ને વિક્રમનુ' ૧૯૭૦૩ વર્ષે દિગન્તમાં આથમવાની તૈયારી કરે છે, ને જીવનના જાગરૂક, સદાના સૈનિક સૂરિરાજ “આચાયની એકસેા આઠ ફરજો”ની રાજનીશીમાં સુંદર નોંધ કરે છે, ને છેલ્લે છેલ્લે સરવૈયું કાઢે છેઃ
66
સંપૂર્ણ વર્ષોં એકંદર સુખશાંતિથી વીત્યું. ગુર્જર દેશમાં આ વર્ષમાં વિહાર થયા. એ સાધુએ નવા વધ્યા ને એક સાધુ તેના પતિત વિચારાથી વષપરિવતન કરી સંસારમાં ગયા આ વર્ષોમાં કાઈ સાધુ સાથે તકરારમાં પડવાના વખત પણ આવ્યે નથી.
“ આનંદધન હેાંતેરી ભાવા સંબધી જૂડે આરેાપ મૂકીને તે લેાકેાએ અમુક બાબતની ચર્ચા ચલાવી હતી, તેને સમભાવે સહી લીધી છે. કષાયવૃધ્ધિના પ્રસ ંગે। પ્રાય: અન્યા નથી. પુસ્તક છપાવવાનું કાય` શ્રી. આ. પદ. ભા. સંગ્રહ છપાયા પશ્ચાત્ અને જૈનાતી પ્રાચીન–અર્વાચીન પુસ્તક રચીને ( જે ગુરુ સુખસાગરજીના મૃત્યુ નિમિત્તે લખવાના સ ંકલ્પ હતા ) છપાયા પશ્ચાત્ થયુ' નથી. પેાતાના આત્મામાં ગુણ વધે એવા જ્ઞાની સાધુના સમાગમ આ વર્ષમાં થયા નથી.
“ જનાના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત સ્થાપિત થઈ જાય એવું ગુર્જર વાંગમયમાં અદ્યાપિપ"ત કાઈ પુસ્તક બહાર પડયું નથી. શ્રી. વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રને અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જનના હાથે તૈયાર થાએ એવી ભાવના છે, શ્રી. વીરપ્રભુના સદ્વિચારેાથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી. વીરપ્રભુની દીપાવલિ કરી કથી શકાય.
ને છેલ્લે દીપાવલીના દીવાઓની જ્યાત સાથે આત્મજ્યાત મિલાવતાં કથે છેઃ
नयप्रमाणबोधेन कृत्वा साक्षादानुभवम् । आत्मतत्त्वं समादिष्ट, बुद्धिसागरसूरिणा ॥
For Private And Personal Use Only