________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૬
www.kohatirth.org
ચેાનિષ્ઠ આચાય
મહેસાણાથી તેઓએ માણુસા તરફ વિહાર લખાવ્યે. વચમાં મુલાસણ ગામમાં દેરાસરનું કામ અપૂર્ણ હતું, તે પૂરું કરવા ઉપદેશ આપ્યા. ખેરવામાં દેરાસર સુધારવા ઉપદેશ આપ્યા ને ચેગ્ય કર્યુ. મેઉ ગામમાં જૈન દેરાસરની ટીકડીની તકરાર દશ વષઁથી ચાલતી હતી. માણસાના મહાજનેાનું ૫ચ નીમી તેના નિકાલ કરાવ્યેા ને દેરાસર સુધારવા કહ્યું.મેઉથી વિહાર કરી સમે આવ્યા. અહી. શેઠ હેમચંદભાઇ માનંઢે ચેાથુ વ્રત સ્વીકારી ત્રણ ગામને જમાડયાં.
સમે ગામની પાસે ગાઝારિયા ગામ છે. ત્યાંના નાના દેરાસરમાં પરેણા દાખલ પ્રતિમાજી અપૂજ રહેવા લાગ્યાં. સૂરિજીએ એ પ્રતિમાને બીજે લઇ જવા કહ્યું ને સૂચના કરી કે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ નાનાં ગામેામાં દેરાસર બનાવવામાં આવે છે, ને તેથી ત્યાં થાડાં ઘર થઈ જતાં હજારા રૂપિયાનું ખર્ચ જૈન કામને વેઠવું પડે છે, અમુક ગામમાં અમુક જૈનોનાં ઘર હાય તે જ દેરાસર બંધાવવા દેવુ', કે જેથી ભવિષ્યમાં પ્રતિમાઓને ફેરવવામાં ન આવે. ”
શરૂ કરી.
સમોથી આજોલ, લેાદરા, માણેકપુર થઇ જેઠ વદ સાતમે માણસામાં પ્રવેશ કર્યાં. જેઠ વદી અગિયારશના રાજ શ્રી, રવિસાગરજી મહારાજની સેાળમી જયંતી ઉજવી, અમાવાસ્યાએ માણસા દરબારની વિનતિથી રાજમહેલે જઇ ધર્મોપદેશ આપ્યા.
અષાડ સુદ ૧૧ ના રાજ વ્યાખ્યાનમાં સૂયડાંગસૂત્ર અને નવપદ પ્રકરણ વૃત્તિ વાંચવી
અષાડ વદી ત્રીજે ગુરુ શ્રી. સુખસાગરજીની જયંતી ઉજવી. મહેસાણા, પાટણ, સાણંદ, અમદાવાદ, પેથાપુર વગેરે સ્થળે પશુ ઉજવાઇ.
એ રાત્રે સૂરિજીના મનને અપૂર્વ આહ્લાદ લાધ્યા. કવિતામાં કહે છેઃ
અષાડ વદી તૃતીયા દિને, રાત્રિ ધણી વીતી હતી,
ધન ગાજતા'તા કાટકા થાતા હતા એવી સ્થિતિ;
બહુ ચમકતી’તી વીજળીએ પેસી જતી'તી આંખમાં, નવાયુના ઝંકાર વિદ્યત્તને ગ્રહે નિજ પાંખમાં.
*અહી તેએ નોંધે છેઃ સ. ૧૯૫૯ ની સાલમાં પ્રથમ ચામાસું કર્યું" ત્યારે ઉત્તરાધ્યયન સુત્ર અને ધર્મરત્ન પ્રકરણ વાંચ્યું. ૧૯૬૪ માં ઉપાસકદશાંગ અને ધર્મ સંગ્રહ વાંચ્યા. આજરેાજ પંચક્રપભાષ્ય વાંચીને પૂરું કર્યું. નિશીથચૂણી` વ્યવહારવૃત્તિ, બૃહત્કલ્પવ્રુત્તિ, જિતકલ્પ વગેરે સુરતમાં ૧૯૬૬ માં વાંચ્યાં. શ્રાજિતકલ્પનું અધ્યયન અમદાવાદમાં કર્યું. ધર્મી સંગ્રહણી પાલીતાણાના વિહારમાં વાંચી. તત્ત્વાર્થ સૂત્ર પરની એ ટીકાએ અમદાવાદમાં તે સ ંમતિત તથા અષ્ટસહસ્રી માણસામાં શ્યામસુદર પાસે વાંચ્યાં. સ્યાદ્વાદ માંજરી ને સ્યાદવાદ રત્નાકર અવતારિકા ૫. જગન્નાથ શાસ્ત્રી પાસે ૧૯૬૦ માં મહેસાણે વાંચી.
For Private And Personal Use Only