________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
ભકિતમત પ્રેમી નમ્ર
ગેરી તા ના ભાવિક
www.kobatirth.org
શ્રદ્દાળુ, ગવાડિયા ગુણાણુ, સુહામણા, પામેાલા
પરમાણુ.
શ્રા વ કા, શ્રાવ!,
શ્રોતામાં પ્રખ્યાત, ગુરુની સુતા વાણુ.
ભાલક
લેરીઆ
શ્રોતા ભલા, જ્ઞાની ગુરુના ભક્ત,
વિ લેા કી આળેલીઆ, જાણે સત્યાસત્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાનિષ્ઠ આચાય
અહીથી તેએ પ્રાચીન નગર વડનગર ગયા. વડનગર વલ્લભપુર, પંચાસર, સિધ્ધપુર જેવું ઐતિહાસિક ગામ છેઃ ને ઇતિહાસના પ્રેમી યેગીરાજ એની ખાજમાં પડે છે. વડનગરથી આગળ વધી તેઓ સીપેર ગયા.
તેઓ નોંધે છે કે, “વડનગરમાં સૈા વર્ષે લગભગમાં થયેલા મલુકચંદરાય યતિજીએ મહારાન્ત ખડેરાવની પહેલાં થયેલા સયાજીરાવ ગાયકવાડને વળગેલા બ્રહ્મરાક્ષસ કાઢ્યા હતા, અને તેથી તેમણે ઋષભદેવના દેરાને સાલિયાણું બાંધી આપ્યું હતું. એક નાગરવાણિયાના પુત્રને સર્પ કરડયા હતા એને સ્મશાનમાં લઈ ગયા. ત્યાં તિજી નીકળ્યા, ને તેને સજીવન કર્યાં. આથી નાગરવાણિયાંનાં સા ઘરને જૈનધર્મી બતાવ્યાં.
י
સીપારમાં માંગરાળવાળા જગજીવનદાસને દીક્ષા આપી જયસાગરજી બનાવ્યા. સીપાર એક કાળે ચડતીમાં હતુ, ને એક જમણમાં બાવીસ મણ ખાંડ વપરાતી.
સીપેારથી વિહાર કરી ખેરાળુ આવ્યા, ખેરાલુ ગામ તેમને પડતી દશામાં દેખાયું. લક્ષ્મી અને સંતતિ બંનેના અભાવ હતા. ચરિત્રનાયક કારણેામાં ને ંધે છે કે “ કુસંપ, ગુરુનિંદા, બાળલગ્ન, અન્યાની હાય લેવી, શરીરની રક્ષાના હેતુઓને અભાવ, વગેરે, ’
ખેરાલુથી ચૈત્ર શુદ ૧૨ના રાજ વિહાર કરી ડભેાડા, ભાખરી, થઇ તારંગા તી તરફ ચાલ્યા. નાની નાની ટેકરીએ અવલેતાં ખૂબ આનદ થયા. કેટ વગેરે સ્થળે ફરી શિલાલેખ વગેરે તપાસ્યા. તારંગાની સિદ્ધશિલા પર બધા સાધુએ સાથે આરાહણ કરી ધ્યાન ધર્યું. બીજે દિવસે કેટશિલા પર આરેહણ કયું; અને ત્યાં જિનપ્રતિમાની ચૈત્યવંદનપૂર્ણાંક સ્તવના કરી.
આ શાંત સુંદર સ્થળમાં તેઓએ તા. ૯-૪-૧૪ ને દિવસે આત્મસમાધિ સુખમાં લયલીન રહેવા માટે નીચેની બાબતે પર લક્ષ દેવાને નિણૅય કર્યાં.
For Private And Personal Use Only
૧ સ સંગ પરિત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી, અને નિઃસંગ દશાએ નિ થપણે વર્તવું.
૨ આત્મજ્ઞાનાથી મનુષ્યાના પણ પ્રસ ંગેાપાત યોગ્ય પરિચય સેવવેા, અને આત્મસમાધિ સુખના અનુભવપ્રદ મહાત્માએ જે હાય તેએની પરીક્ષાપૂર્ણાંક આલંબનાથે નિરુપાધિપણે રહેવાય તેવી રીતે સગતિ કરવી.
૩ આત્મતત્ત્વપ્રપણા જેમાં મુખ્ય હોય તેવાં પુસ્તક વાંચીને તેઓને અનુભવ કરવા.
૪ આત્મસમધિમાં સ્થિરતા થાય એવા દ્રવ્ય, ક્ષેત્ર કાલ ને ભાવને સેવવા લક્ષ્યપૂર્વક પ્રયત્નશીલ થવું.