________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
Cat
નિજી આચાય
શેઠ ઉમાભાઇ હડીસી ગનાં પત્ની વિદુષી શ્રાવિકા ચચળબેનને શ્રાવિકાનાં ખાર ત ઉચ્ચરાવી ઝવેરી બાપાલાલ ન્હાલચ ંદના મકાનમાં ચાતુર્માસ બદલી કારતક વદ પાંચમના રાજ અમદાવાદથી વિહાર કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભવનાથ ભગવાનના દેરાસરમાં રચવામાં આવેલી ગુરુજીની પાદુકાનાં દર્શન કરી, વળેટાવા આવેલા શેઠ મણિભાઇ તથા જગાભાઇ, શેડ લલ્લુભાઈ રાયજી, 'શેઠ ભાગીલાલ તારાગઢ, ઝવેરી ડાહ્યાભઇ કપુરચંદ્ર, ભગત વીરચંદભાઇ ગેાકળભાઇ વગેરે હજારો શ્રાવકશ્રાવિકાએ ને ઉપદેશ આપી તેએ ચાલી નીકળ્યા.
નરૈાડા, વળાદ ( વળાદ અમદાવાદથી પણ જૂતુ છે ) થઇને ધેાળેશ્વર આવ્યા. ધોળેશ્વર મહાદેવની જગ્યામાં વળાઇ, અડાળજ, આંગણુજ વગેરે બત્રીસ ગામેાના દશાશ્રીમાળી શ્રાવકે એકત્ર થયા હતા, બત્રીસીમાં પડેલા ઝઘડાનેા નિકાલ લાવવા યત્ન કરી રહ્યા હતા. મહારાજશ્રીએ તેમને સપતું મહત્ત્વ સમજાવતું ભાષણ આપ્યું. અહીંથી તેએ ઇંદ્રોડા આવ્યા.
આ વખતે પેથાપુર સંઘ તેમને સત્કારવા અહી આવ્યેા. તેઓ શ્રીસંઘ સાથે પેથાપુરમાં આવ્યા, ને પ્રારંભમાં માગસર સુદી છડના રેજ ( દીક્ષાપર્યાયના તેરમા વર્ષે ) નવીન ધાતુબિંબની અ ંજનશલાકા કરી તથા અન્ય ધાતુપ્રતિમાએ પર વાસક્ષેપ કર્યાં.
પણ માગસરી પૂર્ણિમા તેા ભાવભરી ઊગવાની હતી. ગુરુ સુખસાગરજીના સ્વ”ગમન પશ્ચાત સાગરગચ્છમાં ચરિત્રનાયક સથી વડા હતા. જૂની સાધુતાના ઉપાસકે શ્રી ખુટેરાયજી, શ્રી. રવિસાગરજી, શ્રી. સુખસાગરંજી જેવા માત્ર ‘મુનિ’ની પદવીથી સંતુષ્ટ રહેતા. પણ કાળ ફર્યાં. યુગ પણ પલટયે.
પીતવસ્ત્રધારી સ ંવેગી ક્રાન્તિકાર સાધુઓમાં સાધુપુંગવ શ્રી. આત્મારામજી મહારાજે પહેલવહેલી આચાય પદવી સ્વીકારી. આ વખતે સુરિપદના જોગ વહુવા વગેરે કેટલીક પર પરાઆને તેમણે કાળ-ક્ષેત્ર જોઈને તજી હતી. એ કાર્યાંથી સ ંવેગી સાધુતાને વધુ વેગ મળ્યા. વિ. સ. ૧૯૫૭ માં તેમના પગલે ચાલી, તેમના જ શિષ્ય શ્રી. કમલવિજયજીને પાટણમાં આચાર્ય પદવી આપવામાં આવી, જે મહેાત્સવમાં ચરિત્રનાયકે ભાગ લીધેા હતા. આ પછી પ્રતાપી શ્રી. વૃદ્ધિચદ્રજી મડારાજના એ શિષ્ય શ્રી. તેમવિજયજી તથા શ્રી. ધ વિજયજી વિ. સ. ૧૯૬૪ માં આચાર્ય પદવીથી વિભૂષિત બન્યા. શ્રી. મેાહનલાલજી મહા રાજના સ`ઘાડામાં શ્રી. જશમુનિજી વિ. સ’. ૧૯૬૮ માં સૂરિ બન્યા.
સાગરગચ્છના કેટલાક આગેવાનેા ઇચ્છતા હતા કે ચરિત્રનાયક પણ સૂરિપદથી અલકૃત બને. આ માટે ત્રણેક વર્ષોંથી પ્રયત્ના ચાલી રહ્યા હતા; પણ તે કઇ સફળ નહેતા થતા. આ અંગે મનને ખેદકારક ચર્ચાઓ પણ ચાલી હતી, ને એ કાયં ખેારંભે પડયું હતું.
અમદાવાદ ખાતે ગુરુ શ્રી. સુખસાગરજીનું મૃત્યુ થયું, ને જૂના વિચારને સાકાર
For Private And Personal Use Only