________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Bus Flotans, was the Fr Jake HE AS
[ ૧૬ ]
સૂરિપદ
દિવાળી અજવાળી રે સમતા સંગે ગાળી રે,
બ્રહ્મ રીતે ભાખી રે. ઝળહળ જ્યાત ઝગાવે હા છ !
કેવળ કુંભક પ્રાણાયામે, મનની સ્થિરતા લાય, અવધટ ઘાટ એળગી ગઢમાં, અનહદ નાદ સુણાય: વિવિધ વાન્ત વાગ્યાં રે, સારાં ભાગ્ય જાગ્યાં, દિવાળી એ સન્તની જી હા જી,... . દિવાળી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ ચાતુર્માંસ-થી જેનું વાચન થઇ રહ્યું હતું, ને જેણે સારા સારા શ્રોતાઓને રંગની લગાડેલી હતીઃ એ વિશેષાવશ્યકની વૃત્તિના અઠાવીશ હજાર àાકેતુ પૂર્ણ વાચન આસે વદ આઠમે પૂર્ણ થયું. અનેક સાધુ-સાધ્વી ને શ્રાવક-શ્રાવિકાએ એના શ્વેતા બનવાનું સદ્ભાગ્ય મેળવી ચૂકયાં હતાં.
કારતકી પૂર્ણિમાના ચંદ્ર આભમાં ચમક્યા ને આ સાગર-ચંદ્ર સિદ્ધાચળ પટનાં દેશન કરી વિહાર કરવાની તૈયારી કરવા લાગ્યા. પૂજ્ય ગુરુજી, શાસનના સ્થભસમાન શ્રેષ્ઠીઓને અમદાવાદના વાસમાં વિલીન થતા જોયા હતા, ને મનની સામે વૈરાગ્યની છબી વિશેષ દઢ બની હતી, એ
D
* શ્રોતાઓમાં ખાસ નગરશેઠ મોહનલાલ લલ્લુભાઈ, માસ્તર હીરાચ'દ કકલભાઈ, શા. છેોટાલાલ લખમીચંદ, શા. હીરાચંદ સજાણજી, સોદાગર હીરાચંદ્ર કેશવજી, શેઠાણી ગંગામેન, તેમનાં પુત્રી ચંચળમેન, પૌત્રી સરસ્વતી, શેઠ લા. દ. નાં પુત્રી માણેકક્ષેન, શેઠ લ. રા નાં પત્ની, સાધ્વીએ શિવશ્રી, હેતશ્રી, માણેકશ્રી ઋદ્ધિથી: સાધુએ મહિસાગરજી, દેવેન્દ્રસાગરજી, માસ્તર હિમતલાલ મગનલાલ, મેાહનલાલ જેસિ’ગભાઇ વગેરે.
BOER
For Private And Personal Use Only