________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬૪
ચેાગનિષ્ઠ આચાય
નહિ, અને મનની શાન્તિ થાય તેવું કોઇ પદ ગાવુ', વા મનની શાન્તિ થાય એવું કોઇ પુસ્તક વાંચવુ. ક્રોધ વખતે કપાલ ઉપર ચિત્ત સ્થિર રાખવામાં આવે તે ક્રોધ ત્વરિત શાન્ત થાય છે....શુદ્ધ પ્રેમ અને કરુણા વડે ક્રોધીએ અને ક્રોધના ઉપર જય મેળવી શકાય છે.”
X
X
પ્રાતઃકાળમાં ધામિક ક્રિયાએ। કર્યાં પ્રશ્ચાત સંસારમાં સુખ કયાં છે, એ નામનુ પુસ્તક બીજી વાર વાંચવું શરૂ કર્યું.’
x
X
X
X
X
“અમુક મનુષ્યની સાથે અણબનાવ થવાથી ઉપાડેલા કાર્યથી દૂર રહેવુ એ ઉત્તમ મનુષ્યનું લક્ષણ નથી. જે બાબતમાં મતભેદ હૈાય તે વિના અન્ય સવ ખાખતે માં બનેએ સાથે રહીને કાર્ય કરવુ જોઇએ-અપમાન વગેરે સહન કરીને અણબનાવ ભૂલી જઇ સની સાથે રહીને કામ કરવું જોઈએ.”
www.kobatirth.org
X
X
X
X
“જ્ઞાનીના સેવક મનવાની આશા રાખવી, કિન્તુ અજ્ઞાનીએના ગુરુ બનવાનેા કદી વિચાર કરવા નહી.’’
X
X
X
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
X
“જે કામમાં ઘણા મતભેદો પડે અને પ્રત્યેક મનુષ્ય પોતપેાતાના વિચારને સત્ય માની અન્યાની સાથે કલેશ અને અંગત હુમલા કરી પેાતાનાથી વિરુદ્ધ વિચારકોના નાશ કરવા ધારે તેાતે કેમ મેરુ પર્વત જેટલી ઊંચી હેાય તે પણ અવનતિની ખાડમાં પથ્થરની પેઠે ધસી પડયા વિના રહે નહી.’’
X
X
**
‘ કોઇપણ સારા મનુષ્યનું ચરિત્ર લખવું હોય તે તેના સદ્ગુણૢાન શેધી કાઢવા અને તેના ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કરીને ચરત્ર લખતાં જીવન રૂપરેખા સારી રીતે દોરીને તેને રંગી શકાય છે. ઉત્તમ મનુષ્યનાં ચરિત્રો વાંચવાથી તથા લખવાથી પેાતાની તથા દુનિયાની ઉન્નતિ થાય છે. ઉત્તમ પૂર્વાચાર્યાંનાં જીવનચરિત્રો આર્કષક પધ્ધતિથી લખવાની ઘણી આવશ્યકતા છે.”
X
X
X
For Private And Personal Use Only
X
“ કેટલાક સમયસારીયાની પેઠે એકાંત અધ્યાત્મ જ્ઞાનને ગ્રહણ કરી ગૃહસ્થને ગુરુ સ્થાપીને અસ યતીની પૂજાના પ્રવર્તક અને છે: તે જૈનાગમાથી વિરુધ્ધ જણાય છે. કેટલાક એકાન્ત ગચ્છક્રિયાની માન્યતાને મુખ્ય ધર્મ માનીને અને ક્રિયાના પક્ષ લઇને અધ્યાત્મ જ્ઞાનના પ્રતિપક્ષીએ બને છે, તે પણુ જૈનાગમોથી વિરુધ્ધ જણાય છે. એકાન્ત અધ્યાત્મ વા દ્રવ્યાનુયાગની માન્યતા સ્વીકારીને ગૃહસ્થને ગુરુ માનવાવાળાની એવી દૃષ્ટિ બની જાય છે, કે તેઓને સાવ પર ચારિત્રની અપેક્ષાએ વાદનની અપેક્ષાએ ગુરુસ્મુધ્ધિ રહેતી નથી-તેથી સાધુવની હાનિ તથા પેાતાની હાનિ થાય છે. ઉત્સર્ગ અને અપવાદ એ એ