________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ODOO
आमुख દસ ગ્રન્થ આપણને આપ્યા; યોગ, વ્યાકરણ, કાવ્ય, ફિલસૂફી, ઈતિહાસ, રાસસાહિત્ય, ભજન કાવ્ય વગેરેનું અનોખું સાહિત્ય આપણને આપ્યું, જૈન સાધુત્વના કઠક, નિયમિત આચારા પાળતાં પાળતાં, પણ, તેમણે અનેક સાહિત્યકારો, લેખકે, આગેવાનો વગેરેને સંસગ સાચ્ચે, અને કોઈ સાધુ ન કરે તેવી રાજનીશીન' ગ્રન્થાના ગ્રન્થ લખાય તેટલું, વિચારશીલ સાહિત્ય તેઓ કતા ગયા. | મહારાજશ્રીની સમૃદ્ધિમાં નર્મદ, દલપતરામ, કલાપિ, અનવર, બાળાશંકર, લલિત વગેરેની વિધવિધ છાયાઓ જોવામાં આવે છે; તેઓ મેધાણીના યુગને પશુ સાધી લે છે; તેઓ ઇતિહાસના વિવેચક બને છે અને પિતાને અભિપ્રાય પ્રકટ કરે છે કે “મુસ્લિમ સામે લડતાં રજતે હારી ગયા તેનાં કારણોમાં રજપૂતાને કુસંપ તો હતા જ, પણ બીજુ કારણ એ હતું કે મુસ્લિમોના જેવી યુદ્ધભૂહ કળા રજપૂતામાં નહોતી; મરાઠાએ રજપૂતાને મેળવી શક્યા નહીં એટલે ઉત્તર હિન્દમાં તેમને પરાજય થ; હિન્દવાસીઓ યુરોપિયનાથી બધી કળાઓએ, ઊતરતા જતા હતા એટલે તેઓ પરાધીન બન્યા;” આવા પુખ્ત અભ્યાસ ને અવલોકનથી પરિણમતા વિચારે મહારાજશ્રી માત્ર નૈસગિક વિચારશક્તિથી આપણને આપી ગયા છે તે તેમની અથાગ ક૯૫નાશક્તિ, તેમનું (જૈન પારિભાષિક વાપરીએ તે.) મતિજ્ઞાન સૂચવે છે. એવા જ મતિજ્ઞાનના અનેક દૃષ્ટાંત મહારાજનાં લખાણોમાં આપયુને મળી આવે છે, મહારાજને સાધુસંસ્થા સ્થાપવી હતી; તેમને સાધુઓ માટે યોગસંસ્થા સ્થાપવી હતી; તેમની અભિલાષા સંશોધન માટે એક કેન્દ્રસ્થ ગ્રન્થભંડાર સ્થાપવાની હતી; આ અભિલાષાઓ સિદ્ધ થઈ શકી નહીં, એ જુદી વાત છે; પણ પચાસ વર્ષ અગાઉ આવી સિદ્ધિઓને પાર પાડવાની અભિલાષા સેવનાર આ જૈન સાધુનું મતિજ્ઞાન ખરેખર અલૌકિક જ કહેવાય. | મહારાજે અનેક રાજા મહારાજાઓને પ્રતિબોધ્યા હતા. તે ઉપરાંત, તેમણે જૈનેતર
અનેકવિધ સાહિત્ય વાંચી લીધું. તેમણે સ્વામીનારાયણની શિક્ષાપત્રી જોઈ લીધી; મુસ્લિમેનું કુરાન જોઈ લીધું; તેમણે આર્યસમાજીએાનું સાહિત્ય જોયું; પુષ્ટિ સંપ્રદાયના મહારાજાઓ સાથે તેમણે દાર્શનિક વિવાદે કર્યા; ખ્રિસ્તી પાદરીઓ સાથે ધમ ચર્ચા કરી; આમ છતાં પણ તે સમયનાં જૈન સમાજમાં રૂઢ થયેલાં લેશકર મતમતાંતરોથી તેઓ હમેશાં દૂર રહ્યા, અને બધા તરફ એમણે સહિષ્ણુ ભાવ કેળળ્યા..
મહાત્માઓનાં જીવનચરિતે વાંચવાનો વ્યવસાય તો પ્રથમથી જ તેમને હતે. પણી પાછી વયે, પણ તેમનું જીવનરહસ્ય ઢીલું પડયું નહોતું; તેથી તેમણે ગાવનરામનું જીવનચરિત્ર વાચી તેનાથી બાધ મેળવવા જૈન જનતાને આદેશ કર્યો. ભેગીન્દ્રરાવ દિવેટિયા અને શ્રેયસાધકઅધિકારી વર્ગનાં લખાણો એક વખતનાં તેમનાં પ્રિય વાચનો હતાં. કહેરી ગુફાઓને જોઈ તેમણે નિવૃત્તિસ્થાનને સમય ત્યાં ધ્યાનમાં માળે.
[ ૨૧]
For Private And Personal Use Only