________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
માહ્મોમાં
“ સ. ૧૯૫૬ ના માગસર સુદિ એકમના દિવસે શ્રી. વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હેમવિજયજીએ કહ્યું હતું કે ચારિત્ર લેઇને અન્ય ચરિત્રમાં ન વર્તે તેથી પાતે ચારિત્ર ભાવનાથી વા ચારિત્ર સ્વીકારથી દૂર ન રહેવું જોઇએ. કિન્તુ પેાતે ચારિત્ર લેઇને સમ્યક્ રીત્યા તેને આરાધવુ જોઇએ.
"C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમનાં એ વચનાથી ઉત્સાહમય જીવન થયું. અને સ. ૧૯૫૭ માગશીષ સુદિ ૬ ના રોજ પાલણપુરમાં દીક્ષા અંગીકાર કરી.
૨૫૭
“ કોઇ પણ વ્રત લેઇને પશ્ચાત શિથિલ બનેલા મનુષ્યેથી તે વાત સ્વીકારવામાં કટાળે કરવો નહી’, પણ તે વાતને અગિકાર કરી તે પ્રમાણે વતવુ જોઇએ, એવા દૃઢ નિશ્ચય કરવા. તેમાં પણ કાર્યની પૂર્વે વિવેકદૃષ્ટિથી અનેક પ્રકારનેા અનુભવ લેવા અને વિચારીને કાર્ય કરવું એ સિદ્ધાન્તને તા વિસારવા જોઇતા નથી. ”
(6
C6
હું ચેતન, અનેક સુપુરુષો ને કુપુરુષોના સમાગમમાં આવ્યેા. તે ઘણું જોયુ’, અનુભવ્યું. હવે તેા સારમાં સારભૂત નિરુપાધિક દશાના પ્રદેશમાં ગમન કર્યાં કર. ઉપાધિએના ઘણા સંબંધો તેા પેાતાની મેળે તુ ઊભા કરે છે. તેમાં જે કે ઉપકારના ઉદેશ મુખ્યપણે છે, તા પણ નિરુપાધિ દશા જળવાઇ રહે તેવી રીતે ઉપકારમાં પ્રવૃત્ત થઈને સ્વશુદ્ધ ગુણ્ણાનું ધ્યાન ધર્યા કર અને નિરવદ્ય ક્રિયામાં પ્રવૃત્તિ કર્યા કર. સાધુની દશામાં પ્રતિદિન તુ ઉચ્ચ, નિમ ળ, અધ્યવસાયેાના હેતુઓનુ અવલંબન કરતા જા.
ઉપકારના ભાઇ દોષ ’’ એ ન્યાયના અનુભવ લઇને પણ તું ખેઢ ભાવે રહે. અનેક પ્રકારની વૃત્તિઓના ધારક મનુષ્યેા સ્વકીય નૃત્યનુસારે વ-આચરે, તે પણ તું મધ્યસ્થ ભાવથી વ. જૈન ધર્મના પ્રચાર કરવા તારી અત્યંત શુભેચ્છા છે, કિન્તુ સર્વ સાનુકૂળ સામગ્રી વિના ઇચ્છિતાદયની સિદ્ધિ થતી નથી.
6C
જૈન ગુરુકુળ વિષે વિચારા દર્શાવવામાં તે' યથાશકિત યત્ન કર્યાં છે. તું બને તે કર, પણ તત્કાલિક ફળની ઈચ્છાથી ચિન્તાના પ્રવાહુમાં તણાઇશ નહિ. ધર્માંના પ્રવ્રુત્તિરૂપ વ્યવહા રમામાં જેમ નિરુપાવિદશા રહે તેવી રીતે પ્રવૃત્તિ કર અને અંતરમાં સહજ સમાધિની ભાવના ભાવ, ઉદ્યમથી ન હુઠે એવી કર્માંના ચેાગે પ્રાપ્ત થયેલી ઉપાધિઆને શાન્ત ભાવે વેદ અને માનસિક ક્રૂરતા ધારણ કર !”
For Private And Personal Use Only
જે ભારે આશાઓના મહેલ ચણીને શ્રદ્ધેય મુનિવરેાની સલાહ લઇને ચરિત્રનાયક માહમયીમાં પ્રવેશ્યા હતા, એના મેાહ હવે ઓસરતા જતા દેખાય છે. વળી મુંબઇની ઘેાભા જોઈ જૂની વૈશાલિ ને પાટલીપુત્રની આંખી આ કલ્પના જગતના રાજા કરી રહે છે; એ નોંધે છે; “ કોલાબાના જૈનમ ંદિરમાં સ્થપાયેલી પ્રતિમાએાનાં દર્શન કર્યાં. મુંબઇમાં કેટની બિલ્ડિંગો પણ પ્રસંગેાપાત દેખવામાં આવી. પૂર્વ રાજગૃહી વગેરે નગરીઓની પણ સૂત્રવણું નાનુસારે અપૂર્વ શેાભા હશે, એમાં શંકા રહેતી નથી. શ્રેણિક જેવા જૈન નૃપતિઓનુ
ક