________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૬
ચેાગનિષ્ઠ આચાય
સુધી આ રીતે રાજનીશી ચાલી જાય છે. વિ. સ’. ૧૯૬૮ના બેસતા વર્ષે નવુ. મંગળાચરણ કરતાં કથે છે.
“ પ્રાતઃકાલમાં દેવદશ ન. પ્રારંભ થતા વર્ષમાં કેવી રીતે વર્તવુ તેના ઉપદેશ દીધેા. “ સાધુઓના આચારો ને વિચાર કેવા હેાવા જોઈએ તેના વિચાર કર્યાં.
૪૮ નવીન વર્ષોંમાં સ્વાન્નતિ ને પરેાન્નતિનાં કાર્યો મારાથી થાએ. ચરિત્રની ઉત્તમ કેટિમાં વિશેષતઃ સ્થિરતા થાએ. સદ્ગુરુ અને સત્પુરુષાની પ્રેમસૃષ્ટિનું પાત્ર થઈ શકાય તેમ સર્વ વ્યવસ્થા અનેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ માનસિક દોષો ને કાયિક ઢોષોને નાશ થાશે. ગત વર્ષમાં અનેક ઉપાધિઓના સચેાગે। જેમ આત્મબળથી કેટલેક અ`શે સ્થિરતામાં પ્રવર્તાયુ' હતું તેમ આ વર્ષીમાં પણ તેથી વિશેષ પ્રકારે પ્રવૃત્તિ થા. ગત વર્ષ માં ઔપદેશિક કૃત્યા અને ગ્રંથ લખવામાં વિશેષ જીવન વીત્યુ’.
*
પ્રચલિત વÖમાં સમાધિના હેતુઓનું વિશેષત: સેવન થાઓ તેમ જ ઔપદેશિક કૃત્યેા તેમ જ ગ્રંથવાચન તથા સદ્ઘ થાનું લેખન વિશેષત: થાઓ.
ન
“ મુ’બઈમાં આવવાથી ધાર્યો પ્રમાણે કાર્યાં ન થયાં, તે પણ મનુષ્યેાના આંતરિક વિચારાના ઘણા અનુભવ થયો તેથીઆનંદ થયેા. ”
આ પ્રકારે પ્રારંભ કર્યા પછી ત્રીજે દિવસે નોંધે છે,
66
મેાહના અધ્યવસાયેાના ઉત્પાત સમયે વૈરાગ્ય પરિણામ જેના હૃદયમાં જાગ્રત થાય છે: તેને ધન્યવાદ ઘટે છે. જ્ઞાનગતિ વૈરાગ્યની ચિરસ્થાયિતા માટે જ્ઞાનવત્તાના સમાગમની અત્યંત આવશ્યકતા છે, ”
66
આગળ નોંધે છેઃ
અપ્રમાણિક મનુષ્યેાના સસથી તેની માનસિક નિબળતાને વ્યાવહારિક પ્રત્યક્ષપણે ખ્યાલ આવે છે. કેટલીક વખત કહેવાતી કેળવણી નહી... પામેલા મનુષ્યેામાં પણ કેટલાક કેળવણી પામેલાએક કરતાં દયા, સત્ય, શુધ્ધ પ્રેમ, કૃતજ્ઞતા, પરોપકાર, દાન, મૈત્રી આદિ વિશેષ સદ્ગુણા દેખવામાં આવે છે. ’'
અને વળી પાછા ખીજે દિવસે પેાતાના તાત્સાહ ચેતનને કહે છે:
'
ગગનવહારી ગરુડરાજને એ વેળા Àળું એટલું દૂધ ' નહેાતું જણાયું. સાધુ સમુદાયમાં કેટલાક દોષો જોઇને મન કેટલીક વાર હારી જતું. એ પ્રસંગે એક મુનિરાજે પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગ યાદ કરીને તેઓ વિ. સ. ૧૯૬૮ ની કારતક સુદ ૧૧ નો નાંધમાં લખે છેઃ
*
For Private And Personal Use Only