________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobetirth.ore
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાગનિષ્ઠ આચાય
૨૪૮
તેએ ઉપદેશ દઈ ને લાખા–કરાડે મનુષ્યાનુ કલ્યાણ કરી શકે. હાલમાં પ્રાચીન પાન-પાઠન વ્યવસ્થામ જોઇએ તેવા રહ્યો નથી.
E
પૂર્વ ગૃહસ્થા ગૃહસ્થાવસ્થામાં સંસ્કૃત આદિ ભાષાના જાણકાર હતા, તેથી તેઓ સાધુ થતા ત્યારે હાલની પેઠે પોંચસંધિથી અભ્યાસ શરૂ કરાવવા પડતે નહેાતા, એમ પ્રાય : દેખવામાં–અનુભવવામાં આવે છે. આચાર્યાં-ઉપાધ્યાયેા વગેરે ભણાવવાનું કાર્ય સારી રીતે કરતા હતા.
“ ભિન્ન ભિન્ન ગચ્છતા સાધુએ હાલ અમુક સાધુ પાસે ભણી શકે એવી સ્થિતિ દેખવામાં આવતી નથી. તેમ જ એક ગચ્છતા સાધુએમાં પણ સપના અભાવે વિદ્વાન સાધુએની પાસે અભ્યાસ કરવાની અન્ય સાધુઓને અમુક કારણથી સગવડ મળી શકતી નથી.
“ શ્રી દેવચંદ્રજી ખરતર ગચ્છના હતા. તેમની પાસે તપાગચ્છના શ્રી, ઉત્તમવિજયજીએ તથા શ્રી. જિનવિજયજીએ પણ અભ્યાસ કર્યાં હતા, એમ તેમના ચારિત્રથી જણાય છે. શ્રી. ધ સાગરજી ઉપાધ્યાય પણ એક વખતે ખરતર ગચ્છમાં કેટલાક વખત સુધી રહ્યા હતા, તે વખતે તેમની પાસે ખરતગચ્છના સાધુઓએ અભ્યાસ કર્યો હતા, એમ અવષેાધાય છે. ચૈત્યવાસી સાધુએની પાસેથી પણ પૂના સાધુએ રાન પ્રાપ્ત કરતા હતા. હાલમાં તે। જાણે સંકુચિત દષ્ટિ થઈ ગઈ હેાય એવું ઘણે ભાગે લાગે છે.
“ પ્રાચીન અને અર્વાચીત એ એ જમાનાના અભ્યાસનું યેાગ્ય એવુ મિશ્રણ કરીને સાધુએને અભ્યાસ કરાવવાની આવશ્યકતા છે. જમાનાને એળખવા જોઇએ, અને હાલના જમાનાના લેાકેાને ઉપદેશ આપી શકાય એવી પ્રણાલિકાથી અધ્યયન કરવુ જોઇએ. રાજભાષાને પણ સાધુએએ અભ્યાસ કરવા જોઇએ. ભિન્ન ભિન્ન સધાડાના સાધુએ કે જે અભ્યાસીએ હોય તે એક ઠેકાણે ભણી શકે એવા સુધારા કરવા જોઇએ. સાધુએ કાલેજના વિદ્યાથી એની પેડે ભેગા મળીને અભ્યાસ કરે તેા પરસ્પર એકબીજાને ઘણું જાણવાનું મળી શકે. જમાના વિદ્યુતવેગે દોડે છે, તેને સાધુએ જવા દેશે તા જમાનાની પાછળ ધસડાવું પડશે. ’’
વળી થાડા દિવસની નિત્ય નોંધપછી પુનઃ આ અંગે લખે છે કે,
“ ગુરુકુળની પેઠે આયારા સાચવીને ભણી શકાય એવી ઢબ પર એક સાધુગુરુકુળ શ્વાની ખાસ જરૂર છે. ત્રણ વર્ષથી આ સબંધી વિચારા થાય છે. સાધુગુરુકુળમાં સર્વ-મચ્છના અભ્યાસ કરવાની યોગ્યતાવાળા સાધુએને ભણાવવા માટે વ્યવસ્થા પ્રથમથી કરવી જોઇએ, અને જે સાધુએ ત્યાં અમુક હદ સુધીના અભ્યાસ કરે તેને સંધ તરફથી પદવી અપાવવી, અને સાધુ ગુરુકુળમાંથી નીકળ્યા બાદ અમુક સાધુએની સાથે વિહાર કરીને ઉપદેશ આપી શકે એવી વ્યવસ્થા ઉત્તમપ્રદ છે. '
મેાતીને ચારેા ચરનાર હંસને અવનવાં સ્વપ્નાં લાધતાં હતાં. દેશ, ધર્મ, સમાજ ને જનતાના કલ્યાણની ભાવના તેની રગેરગમાં વહેતી હતી, ને પેાતાની સ† શક્તિઓને તે માર્ગે લગાવી રહ્યા હતા. વળી એ સ્વપ્નદ્રષ્ટા સાહિત્યસર્જનના વિષયમાં તે વખતની નોંધપાથીમાં નોંધે છેઃ
“ શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસારે રચાવું જોઇએ અને ચર ત્રને ધણી ભાષામાં અનુવાદ થવા જોઇએ. મહાન જૈનધર્મના ઉપદેષ્ઠા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુના ચિત્રથી ઘણા દેશના લેાકા અજાણ છે. આર્યાવર્તીમાં પણ ઘણા લોકો અજાણ છે.
For Private And Personal Use Only