________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kohatirth.org
૨૪૪
યાગનિષ્ઠ આચાય
યેાગના જિજ્ઞાસુએએ સુગુરુનું આલંબન લઈ યોગ-વિદ્યાના અભ્યાસ શરૂ કરવા યાગ-વિદ્યાના અભ્યાસ શરૂ કર્યો એટલે તરત યાગીની દશા પ્રાપ્ત થઇ શકતી નથી, પણ યાગ-વિદ્યાની બાર વર્ષ પર્યંત આરાધના કરવાથી યોગવિદ્યાને ખરે। અનુભવ જાગ્રત થાય છે.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે મનુષ્યે। અન્યાને ચમત્કારા બતાવવા માટે અને પેાતાની ખાદ્ય કામનાઓ પૂર્ણ કરવાને માટે યાગની આરાધના કરે છે, તેઓ યાગમાની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી. યાગથી ચમત્કારે પ્રાપ્ત થાય છે, પણ ચેાગીએ બાહ્ય કામનાને ત્યાગ કરીને નિષ્કામ અહિંથી યાગની સાધના કરવી જોઇએ. મદારીની પેઠે યાગથી કાઈ સામાન્ય ચકાર પ્રાપ્ત કરીને, લેાકામાં જે જ્યાં ત્યાં ખેલ કરીને બતાવે છે, તે મનુષ્ય યાગની ઉચ્ચ ભૂમિકામાં પ્રવેશી શકતા નથી....યાગીએ, લાક પેાતાને માટે યા ન માને, તેની ઇચ્છાને ત્યાગ કરવે જોઇએ.
એક તરફ નિવૃત્તિના કાળમાં ‘ ચેાગદીપક ’ ગ્રં’થનું સર્જન થઇ રહ્યું હતું; જી તરફ જનકલ્યાણ માટે પણ યત્ન ચાલ્યા કરતા. સવારે, અપેારે કે સાંજે દરિયા કિનારે જતાં અનેક માછીમારો પેાતાના ધંધા ચલાવતા જોવા મળતા. ચરિત્રનાયક મે એ કપડું દાબી નાસિકા ઊંચી ચડાવી એ પામરાને તેમના ભાવિ પર ોડી ચાલ્યા ન જતા, પણ સહુની પાસે જઇ, ધર્માંના બે ખેલ કહી એકત્ર કરી એધ આપતા. તેમને તેમના જેવી ભાષામાં તેમને રૂચતાં દૃષ્ટાંતામાં જીવહિંસા, દારૂ વગેરે માટે સમજાવતા. કેટલાય માછીમારે દારૂનિષેધની, કાઇ માંસનિષેધની એમ જુદીજુદી બાધા લઇ પેાતાની કૃતજ્ઞતા બતાવતા.
ધ્યાનપ્રવૃત્તિ અહીં પણ ચાલુ જ હતી. બગીચામાં રાત્રે ધ્યાન ધરતા. અહી પણ અમદાવાદ, ખંભાત, વડેાદરા, કપડવણજ, પાદરા વગેરે સ્થળેાથી દનાથી આને પ્રવાહ ચાલુ રહેતા. દશ નાથી આને ધર્માષદેશનું ભાથું અવશ્ય બોંધાવવામાં આવતું,
ચૈત્રી ઓળીને પ્રસ’ગ પૂર્ણ થતાં, ચૈગદીપક ગ્રંથ પૂર્ણ કરી તે અહી આવીને ચેાગદીપક ગ્રંથના પ્રત્યેક શ્લેાક પર વિવેચન લખવુ' શરૂ કર્યું... x
For Private And Personal Use Only
સુરત આવ્યા.
આ વેળા ચાતુર્માસ માટે અન્ય ઉપાશ્રયે માં સુવિહિત સાધુએ આવી રહ્યા હતા. વડાચૌટાના ઉપાશ્રયમાં પ્રવર્તક શ્રી. કાંતિવિજયજી તથા શ્રી. હું સવિજયજી મહારાજ પધાર્યા હતા. માળીવાડાના ઉપાશ્રયે પન્યાસ આન ંદસાગરજી આવીને ઊતર્યા હતા. નેમુભાઇની વાડીમાં પંન્યાસ સિધ્ધિવિજયજીના શિષ્ય ઋદ્ધિવિજયજી હતા. પણ ચરિત્રનાયકની પ્રવૃત્તિ · સબસે હિલમિલ ચાલીએ ’ની હતી. આ કારણે ચારે ઉપાશ્રયે!-જે ઘણી વાર ચાર રણમેદાનના રૂપ લેતાં, જેમાં જુદી ધર્મ પ્રરૂપણા ને વિખવાદો જોર જમાવતા, ત્યાં અકય, વડીલવૃદ્ધના આદર ને એકબીજાને પ્રશસવાની પ્રવૃત્તિ જોવાતી હતી. સૂરતના ઘણા વૃદ્ધ શ્રાવકા પછી કહેતા કે સ. ૧૯૬૬ જેવા ચાતુર્માસને અભેદ રસ કદી ઉત્પન્ન થયા નથી.
ચરિત્રનાયકે અધ્યાત્મસાર ને સુદના ચરેત્ર વાંચવાના આર’ભ કર્યાં. અધ્યાત્મસાર પ્રયાગદીપક ગ્રંથના વેસડ શ્લોકાનું વિવેચન સૂરતના ચાતુર્માસ દરમિયાન થયું હતું, ને બાકીનું વિવેચન મુંબઇ ચાતુર્માસમાં પૂર્ણ કર્યું.