________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
ઉદાર ને હેતાળ ક્રુતિની મુલાકાતે અન્ય મૂનિએ પણ આવતા.
એ વર્ષોંના પયુ ષણમાં શ્રાવકોના માટે સમૂહ ચરિત્રનાયકની વ્યાખ્યાન–ધારા ઝીલવા એકત્ર થયેા. આને પરિણામે કેટલીક વાર સ્થાનાભાવ થતેને શ્રોતાઓને નિરાશ થવું પડતું.
ચેાનિષ્ઠ આચાય
આ પ્રવૃત્તિમેમાં પણ ચરત્રનાયક પેાતાના સ્વાધ્યાયમાં લેશ પણ ચૂકતા નહીં. સવામાં પેાતાના અભ્યાસ કરતા. પછી વ્યાખ્યાન વાંચતા. ગોચરી-પાણી પછી તે આરામ કરતા. એ વખતે જુદી જુદી જાતના ને નાતના માણસા શંકા—સમાધાન માટે આવતા, તેમની સાથે ચર્ચા કરતા. નવરાશની વેળાએ પેાતાના ગુરુજી શ્રી. સુખસાગરજી મહારાજની પાસે એસી તેમના વિશાળ અનુભવાતું અધ્યયન કરતા ઃ તે રાત્રિએ ધ્યાન ને સમાધિમાં લીન થતા.
કારતકી પૂર્ણિમાને દિવસે પટદર્શન માટે અમદાવાદના ચતુર્વિધ સંઘ જમાલપુર તરફ જતે; ને ત્યાં શ્રી. સિદ્ધાચળનાં ચિત્રમય દર્શન-વંદન કરી પાછા ફરતા. દરેક ઉપાશ્રયના સાધુઓ પેાતાના સમુદાય અને ભકતગણુ સાથે ત્યાં આવતા ને દન--વંદન કરી જતા. આ વેળા આપણા રિત્રનાયકના ઉસાડુથી ને વડીલ સાધુ એની અનુમતિથી શ્રી. હું સવિજયજી મહારાજ, ૫. ચતુવિજયજી, ગુરુ શ્રી સુખસાગરજી, ૫. મેઘવિજયજી તથા ૫. નીતિવિંજયજી વગેરેએ સયુક્ત થઇને દન-વંદન ને ચૈત્યવંદન કર્યાં. અમદાવાદના જૈનોને હરખાવે તેવા આ પ્રસંગ અન્ડ્રેડ હતા. આટલા મહાન મુનિઓનુ મિલન એમને આશ્ચર્યજનક હતુ.
ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુજી સાથે ચરિત્રનાયક સરખેજના સંઘમાં ગયા, પચાસેક હાથ ઊંચી સાબરમતીની ભેખડ પર આ ગામ વસેલું છે, ને અમદાવાદથી ચારેક ગાઉં દૂર છે, આ વેળા મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીની કીર્તિ મેઢાં મેટાં શહેરે પ્રસરી વળી હતી. તેમની વિદ્વત્તા ને વિદ્વત્તા સાથે નિરભિમાનતા ભલભલા વિરાધીઓની વચ્ચે માગ મૂકાવતી. ખટપટથી તેઓ લગભગ દૂર જ રહેતા. સાધુ સંગઠન ને સંઘસંગઠનના મજબૂત હિમાયતી હેાવાથી શહેરે શહેરના જૈન સંઘેા તેમના આગમન માટે ઉત્સુક રહેતા. અને તેઓ જ્યાં જતા ત્યાં પેાતાની પ્રતિભાથી સ ંપ, સુલેડુ ને ધર્માંચ પ્રગટાવતા. અઢારે કામ જેનેને, ત સાધુઓને અને મંદિરને માનની નજરે વ્હેવા લાગતી.
For Private And Personal Use Only
સૂરતના જાણીતા ઝવેરી જીવણચંદ્ર ધરમચંદ આ વેળા સૂરત પધારવા માટે વિનંતિ કરવા આવ્યા. તેમણે ગુરુ શ્રી. સુખસાગરજી મહારાજને વિનંતિ કરી કે આપ શિષ્ય સમુ દાયસહ સૂરત પધારા ! વિનંતી સુંદર હતી, ધમ પ્રભાવનાને ભારે યેગ હતે. પણ હવે તે વૃદ્ધાવસ્થા દમી રહી હતી; વળી આ જુવાન સાધુઓની પ્રબલ વેગભરી પ્રવૃત્તિને પહેચી વળાય તેમ નહાતુ. એ ઉત્રિહારા, માર્ગની મૂંઝવણા શરીર વેઠી શકે તેવું પણ નહાતું.
તેઓએ માનનીય ઝવેરીને શ્રી. બુદ્ધિસાગરજીને લઈ જવા આજ્ઞા આપીઃ ને