________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kabhatirth.org
અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ
માટે મેં દેશ, કુળ, જાત, લેલજજા, ભય આદિ સર્વાંને! ત્યાગ કર્યો છે; અને કહ્યું છે, કે
“ હમ તે દુનિયા સે ન ડરેંગે :
આતમધ્યાન ધરેગે.
દુનિયા દીવાની ગાંડા કહેશે : ક્રાžક મારણુ ધાશે, લજ્જા, ભય, કીર્તિ અપકતિ : માન થકી શુ થાશે ?
**
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“બધુએ, કાનુ` કાઈ છે ? મર્યા બાદ કાણુ ભકત ખચાવશે ? મારું આત્મજીવન અધ્યાત્મ જ્ઞાન–ક્રિયાનું ઉચ્ચ કરું છુ : તમેા પણ ઉચ્ચ કરશે.
૨૩૫
વિશેષ જે કરવાનુ છે, તે કરી લે. શા માટે વિલંબ કરે છે ? નિશ્ચય ખાતરી છે, કે ત્રણ અ`ધુઓને બુધ્ધિસાગર પ્રાણ કરતાં પ્રિય ગણી ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવશે. હવે શુ લખું? તમારું હૃદય જે લખે તે જ હું લખું છું. ખરા પ્રેમથી ધર્માંકા લખશેા. ” શાન્તિ રૂ.” શેઢી નદી અને વાત્રક નદીના સુભગ સંગમને આળગી જ્યારે આ પત્ર ખેડા પહેાંચે ત્યારે અમીરખજી ઋષિ છેલ્લે નિણૅય કરી ચુકયા હતા.
કમર બાંધી, ગડિયાં ઉપાડી એમણે ગુડિયા વેલથી અમદાવાદ તરફ પ્રયાણ કર્યુ.. સંસારના સુવર્ણ –સ'ચાગ ત્યાં રાહ જોતા ખડા હતા.
For Private And Personal Use Only