________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૬
રહેતાઃ પણ એક ખરાખ વર્ષે એ કાદરા જ રહેતા.
www.kabhatirth.org
છતાંય ભાંગ્યું ભાંગ્યું તેા ય એ ભરૂચ હતું. જગના એ તાત હતા. એનુ આપ્યુ સ’સાર ખાવાના હતા. પચીસ-ત્રીસ વર્ષ પરના કણબીની છબી આર હતી. એનું તેજ કુંડાળાં રચતું. લાલ ચણાઠી જેવે લાંખે પહેાળા દેહ, અરીસા જેવું પારદર્શક માં, અર્ધા માથા સુધી તેા એનું કપાળ, કાને કેાકરવાં ને ફુલીઆં, માથે ઘારી ને વચ્ચે ચેાટલી, લાલ મગજી મૂકેલાં કેડિયાં ને ચારણીઃ ને નાડીએ પચર’ગી ઝૂમખાં ! કાળી કાળો મેશ આંજેલી આખા ને આખાયેલી જીભ ! અને એની કણબણુ પણ રાજવણનાં રૂપ કાઢે ! ફૂલફગરના ચયા ને મેારકડારેલ કમખાઃ માથે ભાતીગળ ચૂ'દડી ! સેાળે શણગાર એ સબ્જે. પગમાં કડલાં–કાંખી, આંગળીએ અણુવટ-વીછીઆ, હાથમાં રૂપાંનાં કે હેમજડયાં મલેાયાં, ગુજરી ને હૈયાં, ડેાકમાં દાણિયું ને ઝરમર, ાંખમાં કાજળ ને સેંથામાં સિ ંદૂર !
કામ કરે !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાનિષ્ઠ આચાય
સારા વને ખેચી જતું. કડુમીને કમે સદા
આ ધરતીનાં ખાળને પરાધીન ભારતે પાયમાલ કર્યા. રાજાએ, કામદારે એ, સિપાઇઆએ, વાણિયાઓએ, ખાખી ફકીરાએ એ એકલા મધપૂડામાં મધ ભાળ્યુ. ને એને ચુસીને ખાલી ખેાખુ' કરી નાખ્યું.
જન્મજાત વંશના સંબંધે આપણા મુનિરાજ ત્યાં પહેોંચી ગયા. સ્વભાવે સતેના ભકત આ કણબીઓએ સ્વય સંતને આંગણે આવેલા જોઇ ભારે આદર દીધેા. બધા એની વાણી સાંભળવા ભેળા થઇ ગયા. અને વાણીના આ સ્વામીએ ખેડૂતાને ખાટી ખાટી વાતા કરી ઉશ્કેર્યા નહીં, એમને સદાચારી, દીર્ઘદ્રષ્ટિ ને સગ્રહશીલ થવા કહ્યું. ને છેવટે નીચે મુજબના ઠરાવેા કરાવ્યા.
૧ શ્રી રજસ્વલા ધનું પાલન કરે. એ વખતે રસાઈ સિવાય અન્ય ફાલતુ
૨. નીચ-હલકા વર્ણને ઢાર વેચવાં નહીં, કસાઇને જેએ ઢેર વેચતા હોય તેવાઓને પણ ઢાર વેચાતાં આપવાં નહીં.
७
૩ વૃદ્ધ ઢારાને અને ત્યાં સુધી પેાતાને ઘેર પાળવાં.
૪ બાળકોને નિશાળે ભણવા મૂકવાં.
૫ મરનારાની પાછળ ફરજિયાત બારમાનું જમણુ ન કરવું, અને મરજિયાત બારમાનાં જમણુ ઘણાં ઓછાં કરવાં.
રૃદેવું કરીને નાત કરવી નહીં.
પૂળા વગેરે ખડના એઘણા (ગજી) કરવા, અને તે રિવાજ વધારવા, જેથી દુષ્કાળના વખતમાં ઢારાની જાળવણી થઇ શકે.
આમ સ્ત્ર અને પર ઉપકાર સાધતા ચારિત્રનાયક મહેસાણા આવ્યા. મહેસાણાથી માણસા આવ્યા
For Private And Personal Use Only