________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુજરાતના પાટનગરમાં
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫
ઈશ્વર જગત્કર્તાની ચર્ચા છેડાતી.
સ્મૃતિ મંડનની જાહેરાત થતી,
ને સામે તર્ક કેસરીના ગજારવ થતા. સદા શાન્તિથી, સમન્વયથી ચર્ચા કરનાર મુનિરાજ પેાતાની સચાટ તર્કશકતનાં તાતાં તીર્થો દલીલેાના ટુકડેટુકડા ઉડાવી દેતા. પુષ્પસમી કેમળ ભાષામાં વજ્ર જેવા આ વાકયપ્રદ્ગારો કયાં છુપાયા હશે, એવું એ વખતે ભાન થતું.
છતાં ક્ષીર–નીરને વિવેકી આ હંસ છેલ્લે છેલ્લે કહેતાઃ “તાન્ત્રિ દુનિયા સૌ ચદ दुनिया अलग अलग है। सनातन धर्मके नातेसे भले हो हम आपके साथ भिन्न रहें, समय धर्मके नातेसे हम आपके समाजकी सराहना करते हैं। मृत शान्तिमें सोते हुए हिन्दु समाजको जगाया, उसका रूण हम अदा नहीं कर सकते ।
વાચકા, એટલી નોંધ રાખે કે ચરિત્રનાયક જ્યારે ખરેખરા રૂપમાં ખોલી ઊઠતા, ત્યારે હિ'દી ભાષામાં ખેલતા,
ઘેાડાંએક જાહેર ભાષણા પણ તેમણે આપ્યાં.
આ વેળા તાર’ગામાં દિગંબર કેન્સ ભરાવાની હતી. તેઆને ધમશાળા વગેરેના ખપ હતા. ચરિત્રનાયકે અમદાવાદના આગેવાનાને તે માટે પ્રેરણા કરી.
અહીં માગસર માસમાં સભવનાથ ભગવાનના મંદિરમાં એક દીક્ષા થઇ. દીક્ષિત માણસાના રજપૂત વિદ્યાયી હતા, ને જૈન સાધુત્વના પ્રશંસક હતા. એમનું નામ અમૃતસાગરજી રાખવામાં આવ્યું.
માહ મહિનામાં લેદ્રા ખાતે એક શ્રીજી દીક્ષા થઈ. વઢવાણુનિવાસી લક્ષ્મીચંદ હીરાલાલને દોક્ષા આપી ને ઋધ્ધિસાગરજી નામ રાખ્યું.
આ પછી ગુરુજીએ એ નવદીક્ષિતાની વડી દીક્ષાના જોગ માટે ૫. પ્રતાપવિજયજી પાસે જવાના નિર્ણીય કર્યાં. ૫. પ્રતાપવિજયજી તાર`ગા ખાતે હતા. સહુ તારંગા ગયા, ને ત્યાંના રાજા કુમારપાળે બંધાવેલ દેરાસરના મૂળનાયક અજિતનાથ ભગવાનનાં દશન કર્યાં.
તારંગા તીર્થં તે કુદરતની ગેાદમાં જ વસ્તુ છે. કુદરતના આ કવિએ અહીં ચેતનશકિત પ્રકાશ’ નામના ગ્રંથનાં સર્જન કર્યાં.
For Private And Personal Use Only
તારંગાથી બધા મુનિવરા ઊંઝા આવ્યા. અહીં બને નવદીક્ષિતાનો વડી દીક્ષા થઈ.
આ વેળા ઊંઝાના ઉમિયા માતાના સ્થાનકમાં કડવા કણબીએની મેટી સભા મળી હતી. ગામેગામના કણબીએ એમાં આવ્યા હતા. ધીગા ધેરીના ધણીએ આજે અનેક રીતે અરખાદ થઈ ગયા હતા. ધરતીના આ પુત્ર પર માતા રૂડી હતી, ને પાંચ વર્ષ માં સરેરાશ ત્રણ વર્ષ મધ્યમ આવતાં, એક સારું આવતુ ને એક ખરાબ આવતુ. મધ્યમ વ માં શટલે ને આટલે ઉજળા આ વગ મહામહેનતે તાણી તુસીને ચલાવતા ને સારા વની રાહમાં એઠા
૨૯