________________
Shri Mahavir Jain Aradhana Kendra
60%
7)
योगनिष्ठ आचार्य
www.kohatirth,orc
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકર્ષ્યા. આજોલ ગામમાં આભૂમીર કરીને એક મુસ્લિમ ભજનિક હજી રહે છે. મારિયા સ્વામીનું એ મીરનું ગુરુપદ. એ મુસ્લિમ મીર શ્રી મુદ્ધિસાગરસૂરિજીનાં કૈંક કાવ્યા ભજનની ઢકે, ભજનની ધૂનમાં આજ પણ ગાય છે, જેમ બુદ્ધિસાગરસૂરિજીના જીવતાં ગાતા હતા તેમ. એ ભજનિકનાં ગાયેલાં શ્રી મુદ્ધિસાગરનાં ભજના હજી આજ પણ મારુ' સુંદર સ્મરણ છે.
આમ શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું જીવન આપણને ઇતિહાસરૂપ પણ ખતી રહે છે, મા દશ ક પણ બને છે, અને આ*સંસ્કૃતિની ધમ‘ઉદારતા અને મતાંતર સહાનુભૂતિ ઉપર પૂર્ણ પ્રકાશ પાડે છે. શ્રી મુદ્ધિસાગરસૂરિજીનું જીવનચરિત્ર વાંચતા મને ધમ અને સ’પ્રદાયની એકતાના અભ્યાસ ઉપર ભાર મૂકવાનુ' ખૂબ મન થાય છે. હિંદુ, બૌદ્ધો અને જૈના એકબીજાથી જુદા ઢાવા કરતાં વધારે નીકટતા ધરાવે છે, એમ શ્રી બુદ્ધિસાગરસરિજીને જોઈ ને અને તેમનું ચરિત્ર વાંચીને મને તીવ્ર ભાન થાય છે.
શ્રી બુદ્ધિસાગરસૂરિજીનું સાહિત્ય એટલે ? એને હિંદુ પણ વાંચી શકે, જૈન પણ વિંચી શકે અને મુસ્લિમ પણ વાંચી શકે. સૌને સરખું ઉપયાગી થઈ પડે એવું એ કાવ્ય સાહિત્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજીને આપણા ભક્ત અને જ્ઞાની વિએની હારમાં મૂકી દે એવું છે. એનું એજ તત્ત્વજ્ઞાન, એના એજ રાગદ્વેષથી પર જવાના ખાધ, એની એજ પાર્થિવ સુખા પ્રત્યેની સાધુશે।ભન બેપરવાહી, સત્તા અને ધનના દુરૂપયોગ સામેની મસ્તઉપેક્ષા એમના કાવ્યાની માફક એમના જીવનમાં પણ તરી આવે છે. સાથે સાથે એક માનવીની અનુકંપાનાં દાંતા તેમના જીવનમાં અનેક વેરાયલાં પડાં છે. એ સ એક આયનાની મા જીવનચરિત્રના પુસ્તકમાંથી આપણે જોઈ શકીએ છીએ.
જૈતાએ ગુજરાતી સાહિત્યમાં બહુ જ યશસ્વી ફાળા આપ્યા છે. પ્રાચીન ગુજરાતી સાહિત્ય તેમજ પ્રાચીન ગુજરાતના ઇતિહાસ એ બન્ને જૈનો વગર વહુઓળખાયાં રહી જાત. આજ પણ ગુર્જરભાષાના અભ્યાસમાં—વિદ્યાપીઠના પણુ અભ્યાસમાં જૈનસાહિત્ય બાજુએ મૂકી શકાય એમ નથી. શ્રી હેમચંદ્રાચાય'થી માંડી આજસુધી જૈનસાહિત્યકારાની ઉજળી સેવા ગુજરાતી ભાષાને મળી ચૂકી છે. શ્રી હેમચંદ્રની સાધુતા અને વિદ્રતાને બિરદાવનાર શૈવ સાલકી રાજવી સિદ્ધરાજ જયસિહ. આમ આસા વર્ષના ઇતિહાસ તા આપણને કહે છે કે ગુજર ભાષાના જે સંસ્કાર–યાળ પિરસાયા છે, તે થાળની વાનીમાં જૈન—હિંદુ જેવા ભેદ પણ રહ્યા નથી અને જૈના અને 'િદુઆએ ભેગા મેસી એજ એક જ થાળની સામગ્રી આરાગી છે. સરિજીએ એ વાનીમાં સુદર ઉમેરા કર્યો છે.
વરસાડાના ઠાકાર રજપૂત, ક્ષત્રિય, હિંદુ, ખારિયા સ્વામી એક મહારાષ્ટ્રી હિંદુજેમના જીવનની ગુપ્તતા તેમને લેાકકલ્પનામાં સને ૧૮૫૭ના બળવા સાથે પણ જોડે છે:
[8]
33
For Private And Personal Use Only
૦૦૦
13