________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kahatirth.org
लेखकनुं निवेदन
મને સાથ આપનાર, શ્વાસેાશ્વાસમાં સે। વાર સદ્ગત સૂરિજીને સ્મરનાર શ્રી પાદરાકર ’ ના મારે આભાર માનવા રહ્યો,ને મિજાજ-મેળ જાળવી આ ગ્રંથને પ્રગટ કરવાનું શ્રેય તેમને ફાળે જવું જોઈએ. ઇમારત બાંધવાનું કામ મેં કર્યું. છે. બાકી ઈટચૂના ને આરસ તા તેમણે જ લાવીને હાજર કર્યો છે. તેમ જ સૂરિજીના જે અંગને હું પૂરા સ્પશી શકયો નહેાતા, તે સાહિત્યસર્જન વિષે તેમણે ઉમેરા કરી, આ ગ્રંથને સંપૂર્ણ બનાવ્યો છે. તે માટે સહલેખક તરીકે તેમનું નામ ઉમેરતાં મને ખરેખર આનંદ થાય છે!
આ ઉપરાંત જાણે આ જીવન જોવા જ જીવી રહેલા ચરિત્રનાયકના માલગાઠિયા ને પરમ ભકત વાવૃદ્ધ શેઠ શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલની સસ્કાશ્તિા, સેવાભાવ ને સમજશક્તિને મારે અર્ધ્ય આપવા ઘટે. ડાહી તે દાની જૈન શેઠાઈના અવશેષ સમા એ નર છે. એમણે સૂરિજીના જીવન—કવનમાંથી ઘણું ઘણું મેળવ્યું છે, પણ એમની પાસેથી મેળવી લેનારનો આજે તૂટા પડયો છે! આ ગ્રંથની ઘણી વિગતા તેમની પાસેથી મેળવેલી છે.
માદલપુરા, અમદાવાદ, હિંદ પ્રજાસત્તાક દિન
૨૬, જાન્યુ, ૧૯૫૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ઉપરાંત ભક્તિભાવભર્યા શ્રી. ભાંખરીઆભાઈ એની પ્રેમ અને શ્રદ્ધા તા વિસરી વિસરાય તેમ નથી. તેની પાસેથી ચરિત્રનાયકની આત્મશક્તિનાં અનુભવેલાં દૃષ્ટાંતા સાંભળવાં એ પણ જીવનની માજ છે. છેલ્લે આ ચરિત્રલેખન દરમ્યાન મને મુંબઈના અપ્રિય વાસ પ્રિય બનાવી આપનાર મારા લઘુ ખંધુ શ્રી. ધમ ચંદ્ર દીપચંદ દેસાઈ B.sc. ના મારે આભાર માનવા જોઈ એ. જે સસ્થાએ પ્રેમથી મને આ કામ સોંપ્યુ' તેને તે કેમ વિસરાય ?
—જયભિખ્ખુ
ww
For Private And Personal Use Only