________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૮
યાગનિષ્ઠ આચાય
જણાયું. મહેચરદાસ એવી તક માટે તૈયાર જ હતા. મુનિરાજશ્રીની પ્રેરણાથી શેઠ ચીમનલાલ નગીનદાસ તથા શેઠ હરગેાવિદદાસ એતમચંદ તરફથી તેમને નિમ ંત્રણ મળ્યું. શેઠ મગનભાઈ કરમચંદ જૈન પાઠશાળામાં જૈન બાળકોને ધામિક અભ્યાસ કરાવવા, ને રૂપિયા ત્રીસ પગાર મળે એમ વ્યવસ્થા થઇ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસ ધર્માદાના દ્રવ્યના પાકા વિરાધી હતા. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય ને ગુરુદ્રવ્યના અંશ માત્ર પણ દોષ ન લાગી જાય, તેના માટે સતત સાવધ રહેતા. અન્ન લે મન: ના સૂત્રમાં તેએ પૂર્ણ માનનારા હતા.
વિ. સ’, ૧૮૫૬ ના જેઠ માસમાં તેઓ અમદાવાદ આવ્યા. મુનિ શ્રી. નીતિવિજયજી પણ અહીં' આવી ગયા હતા. શેઠ હરગોવિંદદાસ એતમચ'દે બહેચરદાસને પેાતાને ત્યાં જ જમવાનું નિમંત્રણ આપ્યું. શેઠ હરગોવિંદદાસ એ કાળના વિદ્વાન શ્રાવકામાંના એક હતા. મૂળ તા તે ડહેલાના ઉપાશ્રયના શ્રાવક હતા, ને પન્યાસ રત્નવિજયજીનાં ઘણાં વ્યાખ્યાને સાંભળેલાં. તેમનુ' પ્રકરણેાનું જ્ઞાન સુંદર હતું. બહેચરદાસે તેમની પાસેથી છ ક ગ્રન્થેનુ તથા ‘ લેાકપ્રકાશ ’તું અધ્યયન કર્યુ. શેઠ હરગેાવિંદદાસ પાસે કેટલાંય સાધુ-સાધ્વીએ જ્ઞાન મેળવતાં.
અમદાવાદ તા વિશાળ ક્ષેત્ર હતું. અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું નગર હતું. અનેક જાતનાં નરનાર આવતાં ને જતાં, અનેક સાધુ સાધ્વીઓ પણ ત્યાં દેખાતાં. ત્યાં ઉત્સવા ચાલતા, વ્યાખ્યાના ચાલતાં, વરઘેાડા ચાલતા, જમણ ચાલતાં ને ઝઘડા પણ ચાલતા. બહેચરદાસ તે સવ સ્થળે જનાર ને સનુ સાંભળનાર હતા, કેવળ એક જ વાત એમણે મનમાં મક્કમ કરી રાખી હતી કે સાંભળવું સહુનુ' પણ કરવું તે આપણને રુચે તે.
'
તેમણે લગભગ સર્વ ગચ્છ-સંઘાડાના વિદ્વાન સાધુની ક્રમે ક્રમે મુલાકાત લઈ લીધી. ધ જ્ઞાન, તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ ને ચેાગશાસ્ત્ર વિષે ચર્ચા પણ કરી. અમદાવાદ પાંજરાપેાળમાં એક ‘ તત્ત્વ વિવેચક સભા ’ સ્થાપન થઇ હતી. દર રવિવારે તત્ત્વાને લગતાં ભાષણેાની એ ચેાજના કરતી. આ સભાના મહેચરદાસ પણ સભ્ય બન્યા, ને તેમણે પેાતાનુ પહેલું ભાષણ ‘અહિરાત્મા, અ'તરાત્મા ને પરમાત્મા’ એ વિષય પર આપ્યું. આ પછી તે તેમણે અનેક વાર ભાષણ આપેલાં. આ સભા તરફથી ‘ તત્ત્તવિવેચક' માસિક કાઢવાની વિચારણા વખતે મહેચરદાસે એ વાતને અનુમેદન આપ્યું. તેઓ “ જૈન ધર્માં પ્રકાશ ” કેટલાય વખતથી નિમિત વાંચતા હતા. કેટલીક વાર કેટલાક પ્રશ્ના પણ તેમાં લખી મેાકલતા.
અમદાવાદના એ કાળના વાતાવરણ પરથી, તેમ જ જુદા જુદા સાધુએ સાથે પરિચય પડતાં ગચ્છ ક્રિયા મતભેદે ઘણી વખત રુચિ-અરુચિ પ્રગટતી, પણ આ હુંસસ્વભાવી જીવાને નિય કર્યો કે ગમે તે ગચ્છ અગર ગમે તે ક્રિયા ગમે તે માણસ કરે છતાં કોઇને કઇ કહેવા કરતાં તેને આત્મીચૌલ્લાસ વધે તેવું અનુમાદન આપવુ.
આ ઉપરાંત પેાતાના માટે નિણૅય મધ્યે, કે કેાઇની ટીકા ન કરતાં પેાતાના આત્મ
For Private And Personal Use Only