________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobetirth.org
એક આંગળીના ઉપદેશ
૧૧૩
જરૂર હેાતી નથી. કેણુ કાને વંદન કરે, કાણુ ક્યા ઉપાશ્રયમાં ઊતરે, કાણુ વ્યાખ્યાન કરે, કાનુ` કેવું સામૈયું થાય-વગેરે ખાલીશ ખાખતામાંથી ઝઘડા ખડા થાય છે ! પછી એને સ માન્ય બનાવવા શાસ્રીય વિધિના એપ ચઢે છે, ને પછી પક્ષાપક્ષી, વાદાવાદી ને કેશાકેશી ! મહેસાણાના સંઘે આ જાળવ્યું ત્યાં સુધી એની ભૂમિ પર સપ, ધ વૃદ્ધિ ને શાસનવિજયના રગ રહ્યો. નાનામેાટા કલેશે।-અથડાઅથડીને એણે ઉગ્ર રૂપ ન આપ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવે! અનેંકયના પ્રસંગ પ્રથમ રાજારામ શાસ્ત્રી ને પઠનશીલ સાધુઓ વચ્ચે આવ્યા. એમાં સાંપ્રદાયિક અભિનિવેશ જ કારણભૂત હતાં. એક વાર કેટલાક જૈન સાધુ શાસ્ત્રીજી પાસે જૈન ન્યાયશાસ્ત્રના અભ્યાસ કરતા હતા. વિષય જગતકર્તાવાદના ખડનના હતા. શાસ્ત્રીજીએ અદ્ભુત છટાથી જૈન ન્યાયપદ્ધત્તિથી એનું ખંડન કરી ખતાવ્યું.
મર્યાદા ભૂલેલા એક જૈન સાધુએ આ વખતે કહ્યું, “ જગતકર્તાવાદનુ જનાચા એ ન્યાયપૂર્વક ખંડન કર્યું છે, કેમ શાસ્ત્રીજી ! તમે તે સત્ય માના છે કે નહીં ?”
વચનના આ ધા શાસ્ત્રીજીના મ`ભાગ પર હતા. એમણે કહ્યું: “ આ તેા તકવાદ છે. તમારી ઇચ્છા હાય તા જૈનાચાર્યાએ કરેલા ખંડનનું મંડન પણ કરી બતાવુ. ”
મશ્કરી કરવાના રસિયા સાધુએને મશ્કરી જીરવવાની આવડત નહેાતી. તેઓએ મહેચરદાસ અને શાસ્ત્રીજી વચ્ચે થયેલા એક વારના વાર્તાલાપને આગળ કર્યાં ને જણાવ્યુ કે ‘શાસ્ત્રીજી ખુલ્લ ખુલ્લા એવા આક્ષેપ કરે છે, કે જૈન સાધુએ હંમેશાં ‘ વાચયામાસ ’ કરે છે, તેથી તેઓ પ ંડિત થઇ શકતા નથી; તેમ જ અમારા બ્રાહ્મણ વિદ્યાર્થી આની જેમ ભણી શકતા નથી. મુખપાઢ ગેાખી ખરા કરતા નથી, અને ફ્કત વાંચવાનુ જ રાખે છે. અને આ કારણે તેઓને ઠેઠ સુધી બ્રાહ્મણ પંડિતાની જરૂર પડે છે. તેઓ અમારી સલાહ પ્રમાણે ભણુતા નથી. વિદ્યાગુરુપ્રત્યેના વિનય વિના તેઓને પંડિત ખરા હૃદયના ભાવથી વિદ્યા આપતા નથી. ”
અરે, આ તેા જૈન સાધુએનું મહાન અપમાન ! જેઓ વેશ ધારણ કરતાંની સાથેજ વિદ્યાવારિધી, વાદવિદ્યાનિપુણ ને સશાસ્ત્રપારંગત બની જાય છે, ને કેવલ શૈાખને ખાતર -આશ્રય આપવા ખાતર-બ્રાહ્મણ પંડિતેા રાખે છે, તેમનું આ અપમાન ! આ કટુ સત્ય કેાઈને મિષ્ટ ન લાગ્યું. જો કે મહેચરદાસ આ આક્ષેપના હાઈમાં સત્ય ભાળી રહ્યા હતા, પણ તેમના અભિપ્રાય ત્યાં બ્ય હતા. આ વાતે ભારે વિક્ષેપ જગાવ્યેા.
ઃ
વાત શેઠશ્રી વેણીચંદભાઈ પાસે આવી. તેમને પણ ઠીક ન લાગ્યું. વાત પજાબી સુનિ શ્રી. દાનવિજયજી પાસે પહેાંચી. તેએ શાસ્ત્રીજીને પેાતાના વિદ્યાગુરુ માનતા ને મહુ સાવ રાખતા. આ બાબતમાં તેમણે તપાસ કરી. મહેચરદાસને પૂછ્યું. બહેચરદાસ સત્યના પૂજારી હતા. તેમણે જેવું હતુ' તેવું કહી દીધું. શ્રી. દાનવિજયજીએ મુનિઓને ઉપદેશ આપતાં કહ્યું:
સાધુઓનું કાય તે શાસ્ત્રીજી પાસે ભણવાનુ` છે. તેમણે એવી ખાખત શાસ્ત્રીજીને
For Private And Personal Use Only