________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૦
યોગનિષ્ટ આચાય
જૈન સાધુઓના સંપ, સેવા ને સુશ્રુષા ઉપરાંત બહેચરદાસનું પ્રકૃતિગત લક્ષણ ગુણાનુરાગતા હતા. ગુણુ જોયા કે વગર કહ્યે સેવા કરવા લાગી જતા. મહેસાણા સ્ટેશન માટું જકશન હાવાથી અનેક પડિતા, સંન્યાસીઓ, ધર્મપ્રચારક ત્યાં આવતા. આ સમાજી વિદ્યાના જાહેર ભાષણે આપતા. ભાષણ પૂરું થયા પછી બહેચરદાસ તેઓની પાસે જઇ ચર્ચા કરતા. સ્વામિનારાયણ સંપ્રદાય કે જેમાં અનેક ક્રિયાએ નાના જેવી છે, એના સાધુઓ પાસે પણ જતા, ને કેવલ હાજ઼્યા કે પ્રસાદ લેવાને બદલે ચર્ચારૂપી પ્રસાદ મેળવતા. સ્ટેશન પાસે ખ્રિસ્તી મિશન હતું. એ મિશનવાળા બડો અડી બાતાં હાંકતા. ગરીબે, હિરજના વગેરેને સ્ત્રી, ધન કે નોકરીની લાલચ આપી વટલાવતા. મહેચરદાસ તેમને કદી સસ્તામાં ન હાડતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુસ્લિમ આલિયાએ તરફ એમને ઘણેા સદ્ભાવ હતા. મુસલમાન ફકીરાના સપમાં તેએ આવતા. એક વખત એક દીનદાર, ખુદાપરસ્ત ફકીરના તેમને ભેટો થઇ ગયેલા. તે ઉદાર દિલ, ને નિખાલસ આદમી હતા. બહેચરદાસે એની સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠિ કરેલી. એક વાર એક ‘ અઘારી ’ આવ્યાના ખબર તેમને મળ્યા. અઘારીની વિચિત્ર પ્રક્રિયા વિષે તેમણે ઘણું સાંભળેલું. તેમણે પેલા અધેારીનુ નિવાસસ્થાન શેાધી કાઢયું, ને તેને મળ્યા. અદ્યા રીએ આ મુમુક્ષુ પર પ્રસન્ન થઈ વાતવાતમાં પેાતાનાં આંતરડાં બહાર કાઢી બતાવ્યાં. મહેચરદાસને ગમે તેમ, પણ એમાં કઇ સાર ન લાગ્યું.
આ બધી સાધુતાને તેએ સમન્વય કરતા હતા. એકની ઉણપ ને ખૂબી, બીજાની ખૂબી ને ઉણપ સાથે સરખાવી જોતા હતા. જેમ જેમ ઊંડા ઊતરતા ચાલ્યા, તેમ તેમ તેમના નિણૅય થતા ચાલ્યા કે જૈન સાધુતા બધી ખૂબીઓથી ભરેલી ને આછામાં ઓછી ઊણપવાળી છે. રાગદ્વેષથી-નરસું ને સારું ખનેથી પાછા હઠવાની એની વૃત્તિ, વિશ્વબંધુત્વના એના ભાવ, દરેક ધમ ને ઉદારતાથી સહી શકે ને વિચારી શકે તેવા તેના સ્યાદ્વાદ, સ'સારનાં પાપનાં મૂળ પૈસા ને મેહ એ એથી પાછા ફરવાની વૃત્તિ, સ્પેની ભિક્ષા, એની દીક્ષા, એના પ્રવાસ, એનેા નિવાસ, એને જીવનવિકાસ ને એનું જીવનધ્યેય, બધાં અનેાખી ખૂબીથી ભરપૂરૢ છે.
આત્મકલ્યાણ અને લેાકકલ્યાણ અનેનેા એમાં સમાવેશ છે. એ ધર્મીમાં કાઈ જાતિના ઇજારે, કેાઇ વર્ણના હક દાવા કે કૈાઇ માનવીય પક્ષપાત નથી.
ઊણપે। હતી તે વર્તમાનકાલીન હતી, પર`પરાના શુદ્ધ આશયે ન સમજવાથી થયેલી હતી, તેમ જ નિક મેટાઇની વૃત્તિથી જાગેલી હતી. એ સહેલાઇથી દૂર કરી શકાય એમ હતી. જૈનધર્માંને એક મુઠીભર વણુ કે જ્ઞાતિના બનાવવાની જે વાડાબંધી હતી, અને સફળ રીતે સામનો કરી શકાય તેમ હતા. પાળવા તેા જૈન ધમ, એ એમના નિરધાર હતા. થયું તે જૈન મુનિ, એ એમના નિરધાર પાકા થયેા. વધતે ભાવે તે વતવા લાગ્યા. પેાતાના ગુરુદેવ શ્રી. રવિસાગરજી મ॰ ની દહેરી બંધાઈ જવા આવી હતી. શેઠ વીરચંદ દીપચંદ C, I, Ö, એ મુખ્યત્વે સહાય આપી હતી. એને ચારે તરફ વડા બાંધવાનું ખર્ચ નગરશેઠ વસ્તારામભાઇએ આપ્યુ, બહેચરદાસે ગુરુદેવના નિમિત્તે પ્રગટ થનાર ગ્રંથ માટે તેઓશ્રી જ્યાં
For Private And Personal Use Only