________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગનિષ્ઠ આચાર્ય વારે વારે સ્મશાનમાં થતા ભડકાથી ટોળીના સભ્યોની આંખે ચમકે છે. “જુઓ પણે ભડકા થાય. ”
“ભડકા થાય એ બધા ભૂતના ન સમજવા. હાડકામાં રહેલા ફેસફરસને હવા લાગવાથી પણ ભડકા થાય.”
“અરે, ભૂતે માંસની મિજબાની માટે પિલી લાશને ઉપાડી જતાં લાગે છે.” ને ભડકાના અજવાળામાં કૂતરાં લાશ ખેંચી જતાં જોવાય છે.
એ રહ્યા ભૂતડાં !” ને ટેળી ખડખડાટ હસી પડી. નિર્જન રાતમાં એ હાસ્યના પડઘા પડયા.
“હાય બાપ, ભૂત !” મોડોમોડે આવતો કઈ વટેમાર્ગ ભૂલેચૂકે કઈ વાર અહીં આવી ચઢતે, આ દશ્ય જોઈને છળીને નાસતો, અને એને નાસત જેઈ ટોળીનું હાસ્ય ફરીથી પડછંદા પાડતું, ને નાસતો પ્રવાસી “ખાધા બાપ રે!” કરી પડતું મૂકતા. માંએ ફીણ વળી જતાં ને કંઈકંઈ બકવાદ કરો, પછી ભુવા-વાઘરીઓની જમાત આવતી, નૈવેદ્ય થતા, ભુવા લીંબુ કાપી લોહીની ધાર વહેવરાવતા, ને ડોશીએ રાઈ–મીઠાન વાટક કરી નજરની તરતમત પરીક્ષા કરતી. મહામહેનતે પેલાના ઉપરથી ભૂતની અસર ઊતરતી.
આ ભૂતિયા-ટોળી વળી બેચાર દિવસે કબ્રસ્તાનમાં દેખા દેતી. કેઈ ને કઈ જન્મ જોઈ જતું ને છળી પડતુ. ગામમાં વાત ઊડતીઃ હમણાં ભૂત ને જન બહુ ફર્યા કરે છે. નકકી રોગચાળો વધશે.
ધોળે દિવસે પણ કેઈ ઠેકાણે દાંત ઝલાઈ જવાની કે ધુણવાની વાત આવતી. ડાકલાં વાગતાં કે તરત પેલી ભૂતિયા ટેળીના જુવાનિયા હાજર ! ભૂત લાડવા-પૂરી માગતું. કંઈ કંઈ નૈવેદ્ય માગતું. ચાર રસ્તાના ચેક પર એ ઉતાર મૂકાતો. આ મંડળી એ નૈવેદ્યના અધિકારીને આમંત્રણ આપવા એ ઘડો, દી બધું તોડી-ફાડી નૈવેદ્ય હડપ કરી જતા, ને હડપ કરેલું હજમ પણ થઈ જતું. કઈ ભૂત, કઈ પ્રેત, કઈ ડાકણ-શાકણ વિરોધ નેંધાવવા ન આવતી.
આવી અનેકાનેક જહેમત છતાં જિજ્ઞાસા પૂરી થતી નહોતી. બહેચરદાસે નિર્ણય કર્યો કે હવે ટોળીમાં ન જવું. ટોળી દેખી કદાચ ભૂત-પ્રેત મુલાકાત ન આપે. હવે એકલા જ જવું, ને નિર્ણય કરેઆ માટે તેઓએ એક સારું ચાકું પણ વસાવી લીધું. ભાગ્ય યોગે કઈ ભૂત ભેટી જાય તો એની ચોટલી જ કાપી લેવી. “ભૂતની ચોટલી ના તો અનેક ચમત્કારો જાણીતા હતા. ચોટલી હાથમાં આવી એટલે ભૂત ગરીબ ગાય. કહે તો કપડાં ધુએ, કહે તે વાસણ માંજે! હવે તેમણે છૂપી પોલિસની હોશિયારીથી ભૂતના વાસસ્થાનની માહિતી મેળવવા માંડી.
| પહેલી માહિતી મળી. દોશીવાડામાં હરિકૂઈ પાસે ભૂત રહે છે. બસ, બહેચરદાસે ત્યાં જવું શરૂ કર્યું. પણ ગમે તે કારણ હે, લાંબા પ્રયત્ન પછી પણ ટૂંકી એવી મુલાકાત પણ
For Private And Personal Use Only