________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શીરા માટે શ્રાવક ?
શ
પાઠ કરે છે, શાન્તિસ્નાત્ર ને બીજા વિધિવિધાન સ્વીકારે છે. પુણ્યમાં માને છે. પાપથી ડરે છે. એને નાસ્તિક કઈ રીતે કહે છે ? પ્રભુદર્શન ને સંતસમાગમને કેણુ નિષેધ કરશે ? તમે શાસ્ત્રની વાત કરે છે; પણ શાસ્ત્રમાં જ એનાથી વિરાધી પણ કહ્યું છે. નિદેના તાડયમાનાવિ ન દ્વૈત ક્ષેત્રવિન્ । માટે મારા સાહેબ, દૂધ સારુ હાય તે જોવાની જરૂર છે, કઈં ગાયનું છે, તે તપાસવું નિરંક છે. જો સત્ય મળતુ હાય તે તે ગમે તેની પાસેથી મળતું હાય, લેવા ચેાગ્ય છે. હું તે જૈનમંદિર શુ' મસ્જિદમાં પણ ા' ', ને જે સત્ય હોય તે ગ્રહણ કરું છું. જૂઠ, ચારી, વ્યસન, નિંદા જ્યાં હૈાય ત્યાં હું જતા નથી. સત્ય, પ્રમાણિકતા, પ્રભુભજન શિખવાડે એને હું સિર નમાવું છું.
,,
શિક્ષક આ નિખાલસ સત્ય સામે શી દલીલ મૂકે ? તેમણે અનેક આડીઅવળી વાતા સમજાવી, પણ જેની પાસે દરેક વસ્તુને માપવા પેાતાના જ ગજ હાય, એ કેમ ચૂકે ? ટીકાકારોનાં તીખાં તીર વરસતાં રહ્યાં, એમ એમનેા ઉછર`ગ વધતા ચાલ્યા. દશન, પૂજન, સ્વાધ્યાય, સામાયિક ને પ્રતિક્રમણ એમનાં નિત્યજીવનનાં અંગ બની ગયાં. એક ચુસ્ત આદશ જનને શેાભાવે તેવા તેમનાં ક્રિયાકાંડ થઇ ગયાં. પ્રભુદશન માટેના અંતરનેા તલસાટ હજી તેવું ને તેવા જ હતા, એ અસતેાષનેા સતેષ એક જ હતા કે તેઓ માનતા હતા કે ક્રમશઃ આગળ વધી રહ્યા છે. તેએ પેાતે એક વાર ગાઈ ઊઠયાઃ
મહિમા
અપર પાર,
પ્રભુ તુ જ મહિમા અપર’પાર,
ચંદ્ર, સૂરજ, ગ્રહ, નક્ષત્ર, તારા, કરતા મહિમા અપાર; સાગર, પૃથ્વી, પર્વત, વાયુ, તમથી મેાટે અપાર...૧
સર્વ જગતથી શ્રેષ્ડ પ્રભુનુ, વાંછિત પુરણહાર; દુર્મતિ ટાળી, સુબુધ્ધિદાયક, મહારા કરજે ઉધ્ધાર.... રામ કહે, કાઇ અરિહંત, અલ્લા પ્રભુ આધાર; અનંત તડ઼ારાં નામે! તેને, પામુ ન કયારે પાર... ૩ સર્વે લેાકેા છે તુજ બાળક, તારા ઉપર પ્યારી; સદગુણ આપે, દુ ́ણ ટાળેા, એક છે તુજ આધાર...૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણો મારા મનનું સઘળું, નમું છું વારંવાર; કૃપા કરીને દુ:ખા ટાળો, આપે સુખ નિરધાર...૫
રામ, હરિ, અરિહંત ને અલ્લા--પ્રભુમાં એકતા નિહાળનાર આ સત્યગવેષકને સપ્રદાયનાં જાળાં ગુ’ગળાવી ન શકયાં. મંથનનાં દૃષિમાં નવનોત છલકાવા લાગ્યાં. સંસારના
ઘમ્મરવલાણામાં પણ એમના ધ્રુવતારક અડેલ રહ્યો.
For Private And Personal Use Only