________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦
ચેાનિક આચાય
શું જીવન–એકય ! શુ તનની ને મનની તાલાવેલી ! મૃત્યુજયી મીરાં ! તું ભવેાભવ જીતી ગઈ. બહેચરદાસને વર્ષો પહેલાંની મીરાં જાણે સાક્ષાત જીવતી બની. એનુ ભજન હૃદયમાં ગુંજારવ કરી રહ્યું,
અમ । બાત ફૈલ પડી, જાનત હૈ સબ કાઈ; મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હાની હૈ। સે। હાઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મીરાને કુલધમ ને આ બહેચરદાસના કુલધર્મ ! મેલા સાધુ ને ભભૂતિ નાખનાર જિત ! બહેચરદાસના જીવનવિકાસ પ્રત્યે કદી પણ રસ ન ધરાવનારાઓને પણ બહેચરને જૈન સાધુ ભેાળવી રહ્યા છે, એ સમાચારે ઉશ્કરી મૂકયા. કેટલાય બહેચરના હિતસ્ત્રી બનીન આવ્યા, કેટલાય મુખ્મી બનીને ! બહેચરે જનમ ધરીને જેમને જોયેલા ન હેાય, એવાની હેત, પ્રીત અને સલાહા વગર માગી વહેવા લાગી. જંગલના એકાંત ભાગમાં ઊગેલ એક આંખે જેને પાણી પાવાની, જાળવવાની કઢી કૈાઇએ દરકાર કરી નહેાતી; જે વનના આંખા અકાળે કરમાઇ જતા એ વનમાં એકાદ આંખે મજરી ને ફળથી ભરચક બનતાં રસ્તે જતાં સહુ કોઇ માલિક બની બેસવા લલચાય, એવું બન્યું.
બહેચરદાસે આ આક્ષેપ સામે મૌન ધર્યું, ને માન્યું કે ટીકાએ આપમેળે જવાબ ન મળતાં અટકી જશે; પણ એ અસવિત હતું. શાસ્ત્રમાં જ હતું કે ઇન્તિના સાથમાંનોવિ ન ાછેલોન મમ્ । આવી ભયંકર શાસ્ત્રાજ્ઞા, પછી આ તા જૈનમંદિરમાં જવાને બદલે જૈન થવાને તત્પર થયેલ અજ્ઞાન બાળક ! હેતથી અટકે તે હેતથી, હાકાર કે માકાર કે વિષ્કાર: જે રીતે એના સનાશ થતા અટકે તે રીતે અટકાવવા જોઇએ.
શાળાના ગુરુદેવે બહેચરદાસને ઘેર એલાવ્યા. જનાના આચાર-વિચાર ને સાધુઆના મિલન રીતરિવાજ માટે ઘણું ઘણું કહ્યું. ‘ એ ધમ ઈશ્વરના વિરોધી છે, યજ્ઞના કટ્ટર દુશ્મન છે, નાસ્તિકતાના બીજો નમુના છે; ભાઈ સત્વર છાંડી દે ! શીરા માટે શ્રાવક ન થા !” મહિનાઓ સુધી નિરુત્તર રહ્યા બાદ, મહેચરદાસે શિક્ષકને એક વાર સવિનય જવામ
આપ્યું.
“ સાહેખ, હું રિ.રા માટે શ્રાવક થયા છું એ વાત સાચી છે; પણ ફેર એટલે છે, કે આપના ને મારા શીરા જુદે છે. એ ઘી, ગાળ ને ઘઉંના બનેલા નથી. પણ જ્ઞાન, ભકિત ને ભાવના બનેલા છે. જન સાધુએના મલિન આચારવિચાર માટે મને અનેક વેળા કહ્યું, પણ કહેનારાએ તા કદી એકાદ કલાક પણ એ સાધુઓની સાથે નહીં રહ્યા હાય. મેં તેા ચાવીસ ચાવીસ કલાક એમના નિરંતર સહવાસ સેવી પરિચય કર્યાં છે. આપણા ખાવા ને સંન્યાસીઓ કરતાં એ વધુ પ્રભુ-લક્ષી છે. એ હાથે વાળ ખેંચે છે. માથાના એક વાળ તમે તેાડી તેા જીએ ! તેમને આજીવન પાવિહારનુ' વ્રત છે. લક્ષ્મીના સ્પર્શી સુધ્ધાં કરતા નથી. સ્ત્રીના સહવાસથી વેગળા રહે છે. બીડી, ગાંજો, ભાંગ, ચરસને સ્પર્શીતા પણ નથી. ધ્યાન, તપ, ભક્તિ એમના જીવનમાં વણાયેલાં છે. એમના દેરાસરમાં પ્રભુ છે. એમના ઉપાશ્રયમાં સંત છે, એ પણ પૂજા
For Private And Personal Use Only