________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શીરા માટૅ શ્રાવક ?
દેશી નથ્થુભાઇએ હીર પારખ્યું. બીજી તમામ પ્રકારની સગવડા સાથે નિશ્ચિંતતાથી જ્ઞાન-ધ્યાન થઇ શકે તે માટે, અને વખત પેાતાને ત્યાં જમવાની સગવડ કરી આપી. પેાતાના ઘર સાથેના સંબંધ આ પછી આછે થતા ચાલ્યા. છેલ્લા કેટલાક પ્રસ`ગ પછી ત્રાસભર્યા કૃષિજીવન પ્રત્યે તેમના રસ એસરી ગયા હતા. પિતાને પણ બહુ વાંધે નહેાતા. તેઓ જાણતા હતા કે દીકરા જે વિદ્યા હાંસલ કરે છે, એ ફળીભૂત કરશે, તે ખેતીના કરતાં વધુ કમાશે. લાડી, વાડી ને ગાડી એ જ વિદ્યામાં હતાં, એમણે દીકરાના માર્ગ નિષ્કંટક રાખ્યા. લેાકેા કહેતા કે બહેચરદાસ એક દહાડા મેાટા માણસ થશે. પિતા પણ કેટલાક મહાત્માઓની ભવિષ્યવાણી કહી સંભળાવતા. માતા પેાતાના અનુભવા કહેતી જ. બધાના નિચેાડ એ હતા કે તે મહાન થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેચરદાસના પેાતાના દિલમાં પણ મહાન બનવાની મહેચ્છા જાગી હતી. એ જાણતા હતા કે જે માર્ગ પાતે લીધે છે, એ જ માગ એમને ગાઢ અંધકારમાંથી બહાર લઈ જઇ શકશે. જીવનવિકાસની પેાતાની તમન્નાઓને પૂરે તેવા બીજો કોઈ રાહુ તેમને દેખાતા નહીં, એટલે આ નવીન સંસ્કારના જળતરંગા પર એમણે પેાતાની નાવ વહેવા દીધી.
પટે
પણ સંસારની સમસ્ત નાવને તફાન નડયાં છે, તે આ નૌકાને કેમ ન નડે ? શાંતિથી સરતી આ નૌકાને ઊંધી વાળી નાખે એવા વાયરા ચારે દિશામાંથી વાવા શરૂ થયા.
“ બહેચર, શીરા માટે શ્રાવક થયા છે? આ મેલા સાધુ-આ ભભૂતિ નાખનાર તિએના સંગ છેાડી દે ! તારે। કુલધમ યાદ કર ! ”
ઊતર્યું .
કુલધ ? કુલધર્મ એટલે શું ? બહેચરદાસના ભકતદયને શિવલિંગ મૂકી શાલિગ્રામને પૂજતી મીરાં યાદ આવી. શ'કરની પૂજા ને ઉપાસના બદલે વૃંદાવનવિહારીને છાનાંછાનાં અંતરનાં નૈવેદ્ય ધરનારી પૂજારણ મીરાંને એક દહાડા કુલધર્મની આ જ આપદા આવી પડેલી. મેવાડનું રાજકુલ શિવપૂજક ને મીરાં–મેવાડની એક કુલવધૂ વિષ્ણુપૂજક ! શાસનના વિષ્ડ તાજ ડાલી ઊઠયા. રાજકુલની એક નગણ્ય કુલવધૂ કુલધમ ને નકારે !
વાદળમાંથી વજા પડશે કે ધરતીને અંધ કરી નાખનાર વંટોળિયેા ઊઠશે કે શું ? એવી ભીતિ થઇ. સહુના મન-હૃદય પર મણમણુના ખાજો ખડકાઇ ગયેા.
તલવારા ખેંચાઇ. વિષના પ્યાલા ઘેાળાયા. અપમાનની અવધિ થઇ ! કીડી પર કટક
For Private And Personal Use Only
મોરાં-સેાળ વર્ષોંની માળ રડાપેા વેઠતી મીરાં, અરેરે ન જાણે એનું શું થશે ? પણ જોવા જનારના આચયની અવધિ રહેતી નથી. મહેલમાં પેલી મસ્તદીવાની છે(કરી પગે ઘુંઘરુ આંધી ને હાથમાં કરતાલ લઇ નાચી રહી છે. તાજ કે તલવારની, નિંદા કે અપમાનની મર્યાદાઓ જાણે એ વટાવી ચૂકી છે. એના મુખ પર અવણનીય આનંદ છે. એ ગાઈ રહી છે,
મેરે તે ગિરિધર ગેાપાલ, દુસરા ન કોઈ !