________________
Shri Mahavir Jain Aradhana Kendra
તેમનાંનાં તપ
www.kobatirth.org
આવી.
( ૫ ) રજાએ ઉપરના વિષયેા પર ભાષણા પણ કરવાં.
આવા આવા અનેક મંડળેા રચતા, આપત્તિ આવતાં તેાડતા; વળી ઉલ્લાસથી નવા રચતા. આ વિદ્યાથી મંડળનુ` નાવ સારું ચાલ્યું. શિક્ષકે પર પણ એનું ચલણ ચાલવા લાગ્યું. શિક્ષકો વિદ્યાથી ને ગેરવાજબી દમદાટી દેતાં ને ફરજ બહારનાં બહુ કામ સેાંપતાં ડરવા લાગ્યા. આ મંડળમાં તમામ કામના બાળકેા હતા. અનેક તા તેમના મિત્ર હાવાના દાવા
કરનાર હતા.
મંડળમાં સારી ટેવ ને વિદ્યાથીનાં લક્ષણૢા વગેરે માટે કવીશ્વર દલપતરામની કવિતાઓ ગવાતી. કવીશ્વર દલપતરામ પ્રજાદયમાં પ્રવેશેલા કવિ હતા, ને આજના કેાઈ વિ કરતાં એમની કવિતાએ વધુ વચાતી,
બહેચરદાસના વત્સરાજ જીજી નામના એક બારેટ મિત્ર હતા. આરેાટને ગળથૂથીમાં જ કવિતા દેવી વરે છે. એ ચાલુ કવિતાએ બનાવી લેતા. એમની કવિતાએ વિદ્યાથી આ હાંશથી માઢે કરતા.
પરાધીન વૃત્તિના વિરોધી બહેચરદાસના દિલમાં એક સુપ્રભાતે અચાનક રસ્ફુરણા
"
46
શા માટે હું કવિતા ન બનાવી શકું ? કવીશ્વર દલપતરામ ને જીજી ખારેટના જેવાં કાવ્યેા મને કેમ રચતાં ન આવડે ? ”
નિશ્ચયખળવાળા બહેચરદાસ સજ્જ થયા. સ્નાન કર્યું. ઘરના ગોખલામાં મા શારદાની છબી હતી જ. દીવેા પ્રગટાવી જુવાને બે હાથ જોડી કવિત્વશક્તિ આપવા પ્રાર્થના કરી. ભજનના તે ભાગી હતા જ, અનેક ખાવા, જોગી, ભરથરી, રાવણહથ્થાવાળાને સાંભળ્યા હતા. એ સંસ્કારો જાગ્રત થઇ ઊઠયા. અંતરમાં જાણે કવિત્વની જ્યેાત ઝગી ઊઠી, સૂતેલી કે 'કાવ્યવીણાના તાર ઝણઝણી ઊઠયા.
એ દિવસે, પ્રભુમહિમાનું કાવ્ય આપમેળે સજાઇ ગયું.
એ ઇશ્વર માબાપ તું, સારા કર મુજને પ્રભુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
સારી વિદ્યા આપ તું, “ કૃપા કરી મુજને પ્રભુ, જગમાં મોટા તું ધણી,
“ સત્ય. મામાં દારજે,
1323
તું છે તારણહાર, તે મારી સ ભાળ. દુર્ગુણુ દેષા ટાળ ગણજે તારા બાળ. તું મેાટા રખવાળ, કરજે મુજ પર વહાલ.
૧૩
“ મારા સહુ અપરાધને, કરજે પ્રેમે મા,
“ ભૂ લ ચૂ ક સુધારીને, મનને કરજે સાર.
66
અલ્પબુધ્ધિ છે માહરી, આપે। મુજને જ્ઞાન, “ નમન કરું વંદું સદા, અખો મુજને સાન,
For Private And Personal Use Only