________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતરની અદાલતમાં
પેાતે પણ એમ કરવું ?
આવા વિચાર સામે બહેચરના આત્મા છ છેડાઈ ગયા. આટલી નાની આફતથી અકળાય એ તેા કાયર કહેવાય ! દેહ કાલે પડતા હોય તેા ભલે આજે પડતા, આજે પડવાના હોય તે અબધડી પડે પણ કાઈ પણ સોગામાં આયુ અધુરુ તે નહિં જ રહે !
For Private And Personal Use Only
૯
મનને મક્કમ તેા કર્યું", પણ આ મન કદાચ દગા દે તા ? એવું ન બને એટલા માટે બહેચરે બધાને બાલાવ્યા. સહુની આગળ પેાતાના નિશ્ચય જાહેર કર્યો. વાત છાની રાખી હોય તેા કદાચ મન છીડુ શેાધી લે, પણ જાહેર કરીને પેાતાના અટલ નિશ્ચય બતાવ્યા, મનને વધુ મક્કમ કર્યું. કુરતીના દાવપેચમાં ન હારનારા ક સાથેની કુસ્તીમાં હારવાનું પસંદ કરતે! નહોતા.
બહેચરને માત્ર મનની મુશ્કેલીઓના સામને કરવાના નહોતા. કેટલાકને થયું કે
આ